ધોરણ-7 [અંગ્રેજી] 10. Life Skills | std-7 [english] 10. life skills

GSEB Std 7 English Unit 10 Life Skills Activity Solutions & Translation: અહીં ધોરણ 7 અંગ્રેજી વિષયના યુનિટ 10 "Life Skills" ના તમામ વિભાગોના સંપૂર્ણ પ્રશ્નોત્તરી સોલ્યુશન, કાવ્ય 'Now' અને ડિજિટલ સેફ્ટી પરની પ્રેરક વાર્તા 'The Phone Trap' નું ઉચ્ચાર-અર્થ સહિત પઠન, કાવ્ય 'The Little Boy and the Old Man' તથા 'Three Questions' (રાજાના ત્રણ પ્રશ્નો) નું સંપૂર્ણ વાક્યવાર ગુજરાતી ઉચ્ચાર અને ભાષાંતર, 21મી સદીના 4 C's કૌશલ્યો, સાબરમતી આશ્રમ સારાંશ લેખન, બહુવચન-કાળ-જાતિ પરિવર્તન અને પ્રશ્ન નિર્માણ વ્યાકરણ, જીવનકૌશલ્ય શબ્દભંડોળ, યાસીન અને જિજ્ઞેશનો સંવાદ, ટંગ ટ્વિસ્ટર્સ તેમજ ગ્લોસરી (Glossary) ના તમામ ૨૭ શબ્દોના ઉચ્ચાર-અર્થ સહિતનું સંપૂર્ણ સાહિત્ય સુંદર અને વ્યવસ્થિત રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે.

ઝડપી નેવિગેશન (Quick Links) :
std-7-english-10-life-skills-eclassguru

✦ LISTENING : Now (કાવ્ય પઠન, ઉચ્ચાર અને અર્થ) ✦

Recite and enjoy the poem by Charles R. Skinner (કાવ્ય પઠન, ઉચ્ચાર અને સરળ ગુજરાતી અનુવાદ) :

If you have hard work to do, do it now. Today the skies are clear and blue, Tomorrow clouds may come in view, Yesterday is not for you; Do it now.
[ઇફ યૂ હેવ હાર્ડ વર્ક ટૂ ડૂ, ડૂ ઇટ નાવ. ટુડે ધ સ્કાઇઝ આર ક્લિયર ઍન્ડ બ્લૂ, ટુમોરો ક્લાઉડ્સ મે કમ ઇન વ્યૂ, યસ્ટરડે ઇઝ નૉટ ફોર યૂ; ડૂ ઇટ નાવ.]
[જો તમારી પાસે કરવા માટે સખત કામ હોય, તો તે અત્યારે જ કરો. આજે આકાશ સ્વચ્છ અને ભૂરું છે, આવતીકાલે કદાચ વાદળો છવાઈ શકે છે, ગઈકાલ હવે તમારા માટે નથી; માટે તે કામ અત્યારે જ કરો.]

If you have a song to sing, sing it now. Let the notes of gladness ring Clear as song of bird in spring, Let every day some music bring; Sing it now.
[ઇફ યૂ હેવ અ સૉન્ગ ટૂ સિંગ, સિંગ ઇટ નાવ. લેટ ધ નોટ્સ ઑફ ગ્લૅડનેસ રિંગ ક્લિયર ઍઝ સૉન્ગ ઑફ બર્ડ ઇન સ્પ્રિંગ, લેટ એવરી ડે સમ મ્યુઝિક બ્રિંગ; સિંગ ઇટ નાવ.]
[જો તમારી પાસે ગાવા માટે ગીત હોય, તો તે અત્યારે જ ગાઓ. વસંતઋતુમાં પક્ષીના મધુર ગીતની જેમ આનંદના સૂરો ગુંજવા દો, દરેક દિવસને થોડું સંગીત લાવવા દો; તે અત્યારે જ ગાઓ.]

If you have kind words to say, say them now. Tomorrow may not come your way, Do a kindness while you may, Loved ones will not always stay; Say them now.
[ઇફ યૂ હેવ કાઇન્ડ વર્ડ્સ ટૂ સે, સે ધેમ નાવ. ટુમોરો મે નૉટ કમ યોર વે, ડૂ અ કાઇન્ડનેસ વ્હાઇલ યૂ મે, લવ્ડ વન્સ વિલ નૉટ ઑલવેઝ સ્ટે; સે ધેમ નાવ.]
[જો તમારી પાસે કહેવા માટે દયાળુ શબ્દો હોય, તો તે અત્યારે જ કહો. આવતીકાલ કદાચ તમારા માર્ગે ન પણ આવે, જ્યારે તક મળે ત્યારે ભલાઈ કરો, પ્રિયજનો હંમેશાં સાથે રહેવાના નથી; માટે તે શબ્દો અત્યારે જ કહો.]

If you have a smile to show, show it now. Make hearts happy, roses grow, Let the friends around you know The love you feel before they go; Show it now.
[ઇફ યૂ હેવ અ સ્માઇલ ટૂ શો, શો ઇટ નાવ. મેક હાર્ટ્સ હેપી, રોઝિઝ ગ્રો, લેટ ધ ફ્રેન્ડ્સ અરાઉન્ડ યૂ નો ધ લવ યૂ ફીલ બિફોર ધે ગો; શો ઇટ નાવ.]
[જો તમારી પાસે દર્શાવવા માટે સ્મિત હોય, તો તે અત્યારે જ બતાવો. હૃદયને આનંદિત કરો અને ગુલાબ ખીલવો, તમારી આસપાસના મિત્રોને તેઓ જાય તે પહેલાં તમારા હૃદયનો પ્રેમ જાણવા દો; સ્મિત અત્યારે જ બતાવો.]
- Charles R. Skinner

PRACTICE A, B & C Solutions :

A. Match 'A' with 'B' :
1. hard work  ➔  c. to do
2. song  ➔  a. to sing
3. kind words  ➔  d. to say
4. a smile  ➔  b. to show

B. Unscramble the letters :
• Example : nikd — kind
1. ytado — t o d a y (today)
2. emisl — s m i l e (smile)
3. iekdssnn — k i n d n e s s (kindness)
4. evyer — e v e r y (every)

C. Make words using the last letter of the previous word :
• Example : ring ➔ great ➔ team ➔ mirror
1. work ➔ kite ➔ eagle ➔ ear
2. spring ➔ garden ➔ nest ➔ tree
3. music ➔ cloud ➔ day ➔ yellow
4. clear ➔ rose ➔ earth ➔ happy
5. show ➔ word ➔ dream ➔ mind

✦ STORY : The Phone Trap (વાર્તા - ઉચ્ચાર અને અર્થ) ✦

Standard 7 students Smita, Rahul, and Renuka always played together after school. One day, Smita got a new smartphone. Games, videos, messages — everything in it. "Let's play together on the phone!" she said. And all started using the smartphone.
[સ્ટૅન્ડર્ડ સેવન સ્ટુડન્ટ્સ સ્મિતા, રાહુલ, ઍન્ડ રેણુકા ઑલવેઝ પ્લેડ ટુગેધર આફ્ટર સ્કૂલ. વન ડે, સ્મિતા ગૉટ અ ન્યૂ સ્માર્ટફોન...]
[ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ સ્મિતા, રાહુલ અને રેણુકા શાળા છૂટ્યા પછી હંમેશાં સાથે રમતાં હતાં. એક દિવસ સ્મિતાને નવો સ્માર્ટફોન મળ્યો. તેમાં ગેમ્સ, વિડીયો, મેસેજ બધું જ હતું. "ચાલો ફોન પર સાથે રમીએ!" તેણે કહ્યું. અને બધાએ સ્માર્ટફોન વાપરવાનું શરૂ કર્યું.]

Within some days their old outdoor fun started disappearing. Smita had headaches, Rahul forgot homework and Renuka stopped playing football after a week. Their teacher noticed. "Screens are useful, but too much is harmful," she warned kindly. The three looked at each other and decided that something had to change.
[વિધિન સમ ડેઝ ધેર ઓલ્ડ આઉટડોર ફન સ્ટાર્ટેડ ડિસઅપિયરિંગ... ધેર ટીચર નોટિસ્ડ. "સ્ક્રીન્સ આર યૂઝફુલ, બટ ટૂ મચ ઇઝ હાર્મફુલ," શી વૉર્ન્ડ કાઇન્ડલી.]
[થોડા જ દિવસોમાં તેમની બહાર રમવાની જૂની મજા ગાયબ થવા લાગી. સ્મિતાને માથાનો દુખાવો રહેવા લાગ્યો, રાહુલ ગૃહકાર્ય ભૂલી જવા લાગ્યો અને રેણુકાએ એક અઠવાડિયા પછી ફૂટબોલ રમવાનું બંધ કરી દીધું. તેમના શિક્ષિકાએ આ નોંધ્યું અને પ્રેમથી ચેતવણી આપી, "સ્ક્રીન ઉપયોગી છે, પરંતુ તેનો અતિરેક નુકસાનકારક છે." ત્રણેયે એકબીજા સામે જોયું અને કંઈક બદલવાનો નિર્ણય કર્યો.]

That evening, Smita got a message from an unknown number: "Click this link to win a free smartwatch!" Smita thought to click. But then she remembered the teacher's digital safety rule: "THINK before you CLICK." She showed the message to Renuka and Rahul. Rahul said, "This looks fake." Renuka added, "Links like this can steal data." They deleted it together.
[ધેટ ઈવનિંગ, સ્મિતા ગૉટ અ મેસેજ ફ્રોમ ઍન અનનોન નંબર: "ક્લિક ધીસ લિન્ક ટૂ વિન અ ફ્રી સ્માર્ટવૉચ!"... શી રિમેમ્બર્ડ ધ ટીચર્સ ડિજિટલ સેફ્ટી રૂલ: "થિન્ક બિફોર યૂ ક્લિક."... ધે ડિલીટેડ ઇટ ટુગેધર.]
[તે સાંજે, સ્મિતાને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો: "મફત સ્માર્ટવોચ જીતવા માટે આ લિંક પર ક્લિક કરો!" સ્મિતાએ ક્લિક કરવા વિચાર્યું, પણ તરત જ તેને શિક્ષિકાનો ડિજિટલ સુરક્ષા નિયમ યાદ આવ્યો: "ક્લિક કરતા પહેલા વિચારો (THINK before you CLICK)." તેણે રેણુકા અને રાહુલને મેસેજ બતાવ્યો. રાહુલે કહ્યું આ નકલી લાગે છે અને રેણુકાએ ઉમેર્યું કે આવી લિંક ડેટા ચોરી શકે છે. ત્રણેયે સાથે મળીને તે મેસેજ ડિલીટ કરી દીધો.]

The next day, they made a new rule: Use smartphone in elder's presence for education only and at least one hour for outdoor activities. Then Renuka said, "Let's create our own games!" They used chalk, stones, and old bottles to make: A bowling game, A jumping grid and A treasure trail. They enjoyed and laughed more than they had in weeks.
[ધ નેક્સ્ટ ડે, ધે મેડ અ ન્યૂ રૂલ: યૂઝ સ્માર્ટફોન ઇન એલ્ડર્સ પ્રેઝન્સ ફોર એજ્યુકેશન ઓન્લી... ધે યૂઝ્ડ ચૉક, સ્ટોન્સ, ઍન્ડ ઓલ્ડ બૉટલ્સ ટૂ મેક: અ બોલિંગ ગેમ, અ જમ્પિંગ ગ્રિડ ઍન્ડ અ ટ્રેઝર ટ્રેઇલ.]
[બીજા દિવસે તેમણે નવો નિયમ બનાવ્યો: વડીલોની હાજરીમાં માત્ર અભ્યાસ માટે જ સ્માર્ટફોન વાપરવો અને ઓછામાં ઓછો એક કલાક બહારની રમતો રમવી. રેણુકાના સૂચનથી તેમણે ચોક, પથ્થરો અને જૂની બોટલો વડે બોલિંગ ગેમ, જમ્પિંગ ગ્રિડ અને ટ્રેઝર ટ્રેઇલ જેવી નવી રમતો બનાવી અને ખૂબ હસ્યા-રમ્યા.]

A new student, Toral, watched them play. She was very shy. Rahul called out, "Come join us!" Smita explained patiently. Renuka demonstrated. Soon Toral was enjoying with them. One week later, their teacher asked, "How do you feel after reducing screen time?" Smita said, "My headaches are gone." Rahul said, "I finish homework faster." Renuka said, "We made new games... and a new friend!" Toral added softly, "I feel included." The teacher smiled and said, "This is learning — healthy, safe, creative, and kind."
[અ ન્યૂ સ્ટુડન્ટ, તોરલ, વૉચ્ડ ધેમ પ્લે... રાહુલ કૉલ્ડ આઉટ, "કમ જૉઇન અસ!"... ધ ટીચર સ્માઇલ્ડ ઍન્ડ સેઇડ, "ધીસ ઇઝ લર્નિંગ — હેલ્ધી, સેફ, ક્રિએટિવ, ઍન્ડ કાઇન્ડ."]
[નવી વિદ્યાર્થિની તોરલ શરમાતી ઊભી હતી, રાહુલે તેને બોલાવી, સ્મિતાએ ધીરજથી સમજાવ્યું અને રેણુકાએ રમી બતાવ્યું, જેથી તોરલ પણ ભળી ગઈ. એક અઠવાડિયા પછી શિક્ષિકાના પૂછવા પર સ્મિતાએ કહ્યું માથાનો દુખાવો મટી ગયો, રાહુલે કહ્યું ગૃહકાર્ય ઝડપથી થાય છે, રેણુકાએ કહ્યું નવી રમતો અને નવી મિત્ર મળી, અને તોરલે કહ્યું મને સૌની સાથે સામેલ થયાનો આનંદ છે. શિક્ષિકાએ કહ્યું આ જ સાચું શિક્ષણ છે — સ્વસ્થ, સુરક્ષિત, સર્જનાત્મક અને દયાળુ.]

PRACTICE A & B : MCQs & Question-Answers :

A. Choose the most appropriate options :
1. Why did the children decide to reduce their screen time?  ➔  c. They realized too much screen time was harmful. (✓)
2. What would have happened if Smita clicked the unknown link?  ➔  b. The phone could get hacked or data stolen. (✓)
3. Toral joined the group. What does it teach us?  ➔  b. Friendship grows when we include others. (✓)
4. Which of the following is a good digital safety habit?  ➔  c. Think before clicking unknown links. (✓)

B. Answer the questions :
1. How did smartphone affect the children's health and daily life?  ➔  Their outdoor play disappeared, Smita got frequent headaches, Rahul forgot his homework, and Renuka stopped playing football.
2. Which games did the children create?  ➔  The children created a bowling game, a jumping grid, and a treasure trail using chalk, stones, and old bottles.
3. What was the teacher's advice about screen time?  ➔  The teacher advised that screens are useful, but using them too much is harmful, and warned them to "THINK before you CLICK."
4. How did the students feel after reducing screen time?  ➔  Smita's headaches disappeared, Rahul finished his homework faster, Renuka enjoyed creating new games and making a new friend, and Toral felt warmly included.
5. How much time do you spend on screen every day? How will you replace it?  ➔  I spend about 30 minutes on screen for educational videos. I will replace extra screen time by playing outdoor games like cricket and kho-kho, reading storybooks, and helping my parents.

✦ READING : The Little Boy and the Old Man (કાવ્ય - ઉચ્ચાર અને અર્થ) ✦

Said the little boy, 'Sometimes I drop my spoon.' Said the little old man, 'I do that too.'
[સેઇડ ધ લિટલ બોય, 'સમટાઇમ્સ આઈ ડ્રૉપ માય સ્પૂન.' સેઇડ ધ લિટલ ઓલ્ડ મૅન, 'આઈ ડૂ ધેટ ટૂ.']
[નાના છોકરાએ કહ્યું, 'ક્યારેક મારા હાથમાંથી ચમચી પડી જાય છે.' નાના વૃદ્ધ દાદાએ કહ્યું, 'મારાથી પણ એવું થાય છે.']

The little boy whispered, 'I wet my pants.' 'I do that too', laughed the little old man.
[ધ લિટલ બોય વ્હિસ્પર્ડ, 'આઈ વેટ માય પૅન્ટ્સ.' 'આઈ ડૂ ધેટ ટૂ', લાફ્ડ ધ લિટલ ઓલ્ડ મૅન.]
[નાનો છોકરો ધીમેથી બોલ્યો, 'હું મારું પેન્ટ ભીનું કરી દઉં છું.' 'હું પણ એવું કરું છું,' હસીને વૃદ્ધ દાદાએ કહ્યું.]

Said the little boy, 'I often cry.' The old man nodded, 'So do I.'
[સેઇડ ધ લિટલ બોય, 'આઈ ઑફન ક્રાય.' ધી ઓલ્ડ મૅન નૉડેડ, 'સો ડૂ આઈ.']
[નાના છોકરાએ કહ્યું, 'હું ઘણીવાર રડી પડું છું.' વૃદ્ધ દાદાએ માથું હલાવીને કહ્યું, 'હું પણ રડું છું.']

'But worst of all,' said the boy, 'it seems Grown-ups don't pay attention to me.' And he felt the warmth of a wrinkled old hand. 'I know what you mean,' said the little old man.
['બટ વર્સ્ટ ઑફ ઑલ,' સેઇડ ધ બોય, 'ઇટ સીમ્સ ગ્રોન-અપ્સ ડોન્ટ પે અટેન્શન ટૂ મી.' ઍન્ડ હી ફેલ્ટ ધ વૉર્મથ ઑફ અ રિન્કલ્ડ ઓલ્ડ હૅન્ડ. 'આઈ નો વૉટ યૂ મીન,' સેઇડ ધ લિટલ ઓલ્ડ મૅન.]
['પરંતુ સૌથી ખરાબ બાબત એ છે,' છોકરાએ કહ્યું, 'કે મોટા લોકો મારા પર ધ્યાન આપતા નથી.' અને તેણે કરચલીવાળા વૃદ્ધ હાથની હૂંફ અનુભવી. 'હું તારી વાત બરાબર સમજું છું,' નાના વૃદ્ધ દાદાએ કહ્યું.]
- Sheldon Allan (Shel Silverstein)

PRACTICE A & B : Opposite Words & Poem Lines :

A. Write the opposite words :
1. young  ×  old  |  2. best  ×  worst  |  3. always  ×  never / sometimes  |  4. none  ×  all  |  5. pick up  ×  drop

B. Pick out matching lines from the poem :
• Little boy : Sometimes I drop my spoon.
• Old man : I do that too.
• Little boy : I wet my pants.
• Old man : Sometimes I also wet my pants. ('I do that too')
• Little boy : I often cry.
• Old man : So do I.

✦ STORY : Three Questions (ત્રણ પ્રશ્નો - વાર્તા, ઉચ્ચાર અને અર્થ) ✦

Once, a king wanted the answers to three questions: 1. What is the right time to do anything? 2. Who are the most important people? 3. What is the most important thing to do?
[વન્સ, અ કિંગ વૉન્ટેડ ધી આન્સર્સ ટૂ થ્રી ક્વેશ્ચન્સ: ૧. વૉટ ઇઝ ધ રાઇટ ટાઇમ ટૂ ડૂ એનીથિંગ? ૨. હૂ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીપલ? ૩. વૉટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટૂ ડૂ?]
[એકવાર, એક રાજાને ત્રણ પ્રશ્નોના જવાબ જોઈતા હતા: ૧. કોઈપણ કાર્ય કરવાનો સાચો સમય કયો છે? ૨. સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓ કોણ છે? ૩. કરવા જેવું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કયું છે?]

He thought that if he knew the answers, he would never fail in life. Many learned men came to him with different answers, but none satisfied him. So, he decided to ask a wise hermit who lived in the forest.
[હી થોટ ધેટ ઇફ હી ન્યૂ ધી આન્સર્સ, હી વુડ નેવર ફેઇલ ઇન લાઈફ... સો, હી ડિસાઇડેડ ટૂ આસ્ક અ વાઇઝ હર્મિટ હૂ લિવ્ડ ઇન ધ ફોરેસ્ટ.]
[તેણે વિચાર્યું કે જો તેને આ જવાબો મળી જાય, તો તે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં જાય. ઘણા વિદ્વાનો અલગ-અલગ જવાબો લઈને આવ્યા, પણ કોઈથી રાજાને સંતોષ થયો નહીં. તેથી તેણે જંગલમાં રહેતા એક જ્ઞાની સંન્યાસીને પૂછવાનું નક્કી કર્યું.]

The hermit was simple and weak. The hermit was digging the ground. The king went to him in plain clothes and asked his questions. The hermit only listened and kept digging. The king helped him by digging for hours.
[ધ હર્મિટ વૉઝ સિમ્પલ ઍન્ડ વીક. ધ હર્મિટ વૉઝ ડિગિંગ ધ ગ્રાઉન્ડ. ધ કિંગ વેન્ટ ટૂ હિમ ઇન પ્લેઇન ક્લોથ્સ... ધ કિંગ હેલ્પ્ડ હિમ બાય ડિગિંગ ફોર અવર્સ.]
[સંન્યાસી સાદા અને નબળા હતા અને જમીન ખોદી રહ્યા હતા. રાજા સાદા વસ્ત્રોમાં તેમની પાસે ગયા અને પોતાના પ્રશ્નો પૂછ્યા. સંન્યાસીએ માત્ર સાંભળ્યું અને ખોદવાનું ચાલુ રાખ્યું. રાજાએ કલાકો સુધી જમીન ખોદીને તેમને મદદ કરી.]

Suddenly, a wounded man came running. He had been badly hurt in a fight. The king treated his wound and saved his life. The man later confessed that he had planned to kill the king but now felt grateful to him.
[સડનલી, અ વૂન્ડેડ મૅન કેમ રનિંગ... ધ કિંગ ટ્રીટેડ હિઝ વૂન્ડ ઍન્ડ સેવ્ડ હિઝ લાઈફ. ધ મૅન લેટર કન્ફેસ્ડ ધેટ હી હેડ પ્લૅન્ડ ટૂ કિલ ધ કિંગ બટ નાવ ફેલ્ટ ગ્રેટફુલ ટૂ હિમ.]
[અચાનક એક ઘાયલ માણસ દોડતો આવ્યો, જે લડાઈમાં ગંભીર રીતે ઘવાયો હતો. રાજાએ તેના ઘાની સારવાર કરી અને તેનો જીવ બચાવ્યો. તે માણસે પાછળથી કબૂલ્યું કે તેણે રાજાને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું, પણ હવે તે રાજાનો આભારી છે.]

The king returned to the hermit the next day and repeated his questions. The hermit explained: "The right time is now, because it is the only moment we have. The most important people are those with you at the moment. The most important thing is to do good, because that is why we are here." The king found peace by following three wise answers.
[ધ હર્મિટ એક્સપ્લેઇન્ડ: "ધ રાઇટ ટાઇમ ઇઝ નાવ... ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીપલ આર ધોઝ વિથ યૂ એટ ધ મોમેન્ટ... ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટૂ ડૂ ગુડ..."]
[બીજા દિવસે રાજાએ ફરી પ્રશ્નો પૂછ્યા ત્યારે સંન્યાસીએ સમજાવ્યું: "સાચો સમય 'અત્યારે' (વર્તમાન ક્ષણ) છે, કારણ કે તે જ આપણી પાસે છે. સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ એ છે જે અત્યારે તમારી સાથે છે. અને સૌથી મહત્વનું કાર્ય 'ભલાઈ કરવી' છે, કારણ કે આપણો જન્મ તે માટે જ થયો છે." રાજાને ત્રણેય જ્ઞાનપૂર્ણ ઉત્તરોથી પરમ શાંતિ મળી.]

PRACTICE A, B, C & D Solutions :

A. Replace the underlined words and rewrite :
1. The child gave a plain answer in class. ➔ The child gave a simple answer in class.
2. After getting help, the old man felt very thankful. ➔ After getting help, the old man felt very grateful.
3. The teacher's words were full of knowledge. ➔ The teacher's words were full of wisdom.
4. The boy fell off his bicycle and got hurt. ➔ The boy fell off his bicycle and got injured.
5. The thief finally admitted his mistake. ➔ The thief finally confessed his mistake.

B. Arrange sentences in proper order :
[ 1 ] The king wanted answers to three questions.
[ 2 ] Many learned men gave different answers.
[ 3 ] The king went to the hermit dressed as a simple man.
[ 4 ] The king helped the hermit by digging the ground.
[ 5 ] A wounded man arrived, and the king treated him.
[ 6 ] The hermit finally answered the king's questions.

C. Answer the questions :
1. Why did the king disguise himself in plain clothes?  ➔  Because the wise hermit lived a simple life in the forest and only met ordinary people.
2. What made the wounded man change his mind about the king?  ➔  The king treated his severe wound with care and saved his life, which melted his heart.
3. Which quality did the king show by helping the hermit dig?  ➔  The king showed humility, kindness, compassion, and willingness to do hard work.
4. What did the hermit value most: power, riches, or doing good?  ➔  The hermit valued "doing good" to others the most.
5. Which quality made the hermit's answers important?  ➔  Practical wisdom, simplicity, and real-life experience made the hermit's answers deeply meaningful.

D. The 4 C's of 21st Century Skills :
1. What are the 4 C's of 21st century skills?  ➔  Critical Thinking, Creativity, Collaboration, and Communication.
2. Which skill is not there in the image?  ➔  c. curiosity (✓)
3. Bank counter officer explaining clearly uses which skill?  ➔  Communication
4. What does Critical Thinking mean?  ➔  Critical Thinking means analyzing problems deeply and finding logical solutions to problems.
5. How would you use a shoe box to make something useful?  ➔  I would decorate the shoe box with colorful paper and use it as a neat stationary organizer or a First-Aid storage box.
6. Match Situations with Skills :
• a. thinking deeply to solve a riddle ➔ Critical Thinking
• b. building a robot as a group project ➔ Collaboration
• c. designing a poster for saving electricity ➔ Creativity
• d. giving a speech in front of your class ➔ Communication

✦ WRITING : Summary Writing (સારાંશ લેખન) ✦

Appropriate Summary of Sabarmati Ashram Paragraph :

Correct Option (a) :
Sabarmati Ashram teaches about Gandhiji's life and simplicity. It also shows his values of truth, simplicity, and non-violence.

✦ LANGUAGE FUNCTION : Plurals, Tense/Gender Changes & Questions ✦

A. Plural Forms (બહુવચન) :
1. lady ➔ ladies (✓)  |  2. match ➔ matches (✓)  |  3. school ➔ schools (✓)  |  4. life ➔ lives (✓)  |  5. potato ➔ potatoes (✓)

B. Rewrite in Past Tense (Disha) :
Disha woke up early on Monday. She ate breakfast with her family. After breakfast, she went to work. Her job was very interesting, and she enjoyed meeting new people. In the evening, she relaxed by reading a book.

C. Change Gender (King ➔ Queen) :
There was a queen. Her husband was a kind man. She had two children. Her princess loved her father more. But her prince loved his mother more.

D. Arrange jumbled words using 'when' :
1. I was reading a book, when Tanu called me.
2. The children were playing outside, when it started raining.
3. Krunal was waiting for the bus, when I arrived.
4. We were cooking dinner, when the guests came.
5. Raju was studying hard, when the exam was near.

E. Frame Wh-Questions :
1. Piyush made a puppet. (what) ➔ What did Piyush make?
2. Priyanka goes to the temple daily. (when) ➔ When does Priyanka go to the temple?
3. Munifa was in Ahmedabad last week. (where) ➔ Where was Munifa last week?
4. Happy has two brothers. (how many) ➔ How many brothers does Happy have?
5. Kushal went to Patan to meet his friend. (why) ➔ Why did Kushal go to Patan?

✦ VOCABULARY, SPEAKING & TONGUE TWISTERS ✦

A, B & C. Vocabulary Solutions :

A. Match 'A' with 'B' :
1. empathy ➔ c. ability to understand and share feelings
2. critical thinking ➔ d. ability to analyze information objectively
3. collaboration ➔ b. ability to work together effectively
4. adaptability ➔ e. ability to adjust to new situations
5. resilience ➔ a. ability to bounce back from challenges

B. Meanings & Sentences :
1. communication (પ્રત્યાયન) — Clear communication helps avoid misunderstandings.
2. creativity (સર્જનાત્મકતા) — The students showed great creativity in making science models.
3. analyze (વિશ્લેષણ કરવું) — We should analyze the problem carefully before solving it.
4. creative (સર્જનાત્મક) — Meera is a very creative artist.
5. flexible (લવચીક / અનુકૂળ) — We should stay flexible and adapt to new situations easily.

C. Indian Language Origin of English Words :
1. sahib ➔ Arabic / Hindi / Urdu  |  2. chutney ➔ Hindi  |  3. verandah ➔ Hindi / Bengali
4. areca ➔ Malayalam / Kannada  |  5. palanquin ➔ Sanskrit / Hindi (Palki)  |  6. guru ➔ Sanskrit  |  7. jungle ➔ Sanskrit / Hindi

SPEAKING B & TONGUE TWISTERS :

Speech : "The Most Unforgettable Person"
Good morning everyone. Today I want to speak about the most unforgettable person in my life — my grandfather, Shri Rameshbhai. He is tall, active, and always wears a warm smile. He is a very kind, disciplined, and hardworking person. He wakes up early, waters the garden plants, and helps everyone in our neighborhood. He inspires me every day through his wise guidance, moral stories, and patience. I admire him because he taught me to always speak the truth, respect elders, and never give up during tough times.

Tongue Twisters (Practice speaking fast) :
1. Naughty Nanu's noisy neighbour needs nine new notebooks.
2. Busy bees buzz, build, and bring bright blossoms.
3. Silly sleepy snakes slide on slippery stones.
4. She sells shiny shells, and he happily helps her.
5. Tiny turtles travel through thick trees toward the town.

✦ GLOSSARY : શબ્દાર્થ (Word, Pronunciation & Meaning) ✦

No. અંગ્રેજી શબ્દ (Word) ઉચ્ચાર (Pronunciation) ગુજરાતી અર્થ (Meaning)
1gladness[ગ્લૅડનેસ]આનંદ / ખુશી
2disappearing[ડિસઅપિયરિંગ]અદૃશ્ય / ગાયબ થતું
3headaches[હેડેક્સ]માથાનો દુખાવો
4noticed[નોટિસ્ડ]ધ્યાન આપ્યું / નોંધ લીધી
5harmful[હાર્મફુલ]હાનિકારક / નુકસાનકારક
6unknown[અનનોન]અજાણ્યું / અજાણી વ્યક્તિ
7fake[ફેક]નકલી / બનાવટી
8treasure trail[ટ્રેઝર ટ્રેઇલ]ખજાનો શોધવાનો માર્ગ
9shy[શાય]શરમાળ
10patiently[પેશન્ટલી]ધીરજપૂર્વક
11demonstrated[ડેમન્સ્ટ્રેટેડ]નિદર્શિત કર્યું / કરીને બતાવ્યું
12reducing[રિડ્યૂસિંગ]ઘટાડવું / ઓછું કરવું
13included[ઇન્ક્લુડેડ]સામેલ થયેલું
14creative[ક્રિએટિવ]સર્જનાત્મક / રચનાત્મક
15hermit[હર્મિટ]સંન્યાસી / તપસ્વી
16wounded[વૂન્ડેડ]ઈજાગ્રસ્ત / ઘાયલ
17confessed[કન્ફેસ્ડ]કબૂલ્યું / સ્વીકાર્યું
18grateful[ગ્રેટફુલ]આભારી / કૃતજ્ઞ
19empathy[એમ્પથી]અનુકંપા / અન્યની ભાવના સમજવાની ક્ષમતા
20critical thinking[ક્રિટિકલ થિન્કિંગ]તર્કપૂર્ણ વિચાર કરવાની ક્ષમતા
21collaboration[કૉલેબરેશન]સહકાર / મળીને કાર્ય કરવાની ક્ષમતા
22adaptability[અડૅપ્ટબિલિટી]અનુકૂલન / નવી પરિસ્થિતિમાં ઢળવાની ક્ષમતા
23resilience[રિઝિલિયન્સ]મુશ્કેલી પછી ફરી બેઠા થવાની શક્તિ
🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments