GSEB Std 8 Sanskrut Chapter 1 Putri Mam Khalu Nidrati Swadhyay Solution: અહીં ધોરણ 8 સંસ્કૃત વિષયના પ્રકરણ 1 "पुत्री मम खलु निद्राति ।" નું સંપૂર્ણ કાવ્ય, સ્વાધ્યાયના પ્રશ્નો (ઉચ્ચારણ, પ્રશ્નો, જોડકાં અને કાવ્યપંક્તિ લેખન) તેમજ પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃત્તિઓ આપેલ છે.
✦ पुत्री मम खलु निद्राति ✦
सुन्दरशयने सुखमयवसने
पुत्री मम खलु निद्राति॥
मा रट मा रट कर्णकठोरम्।
श्रान्ता क्लान्ता पुनरनुनीता
पुत्री मम खलु निद्राति॥ १॥
चल चल रे खल चोर बिडाल।
स्निग्धा मुग्धा सेवितदुग्धा
पुत्री मम खलु निद्राति॥ २॥
भौ भौ मा कुरु कार्यविहीन।
विमला कुशला सुमनोमूदुला
पुत्री मम खलु निद्राति॥ ३॥
मा स्पृश मा दश रक्तपिपासो !
सुदती सुमुखी शोभनगात्री
पुत्री मम खलु निद्राति॥ ४॥
✦ स्वाध्याय ✦
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો :
निद्राति, श्रान्ता, क्लान्ता, स्निग्धा, मुग्धा, उच्चैः, मृदुला, स्पृश, शोभनगात्री।
2. નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) पुत्री कि करोति ?
(2) कर्कशः कण्ठः कस्य अस्ति ?
(3) बिडालः कि करोति ?
(4) भौ भौ कः वदति ?
(5) माता मशकाय कि कथयति ?
3. યોગ્ય જોડકાં જોડો :
| अ | ब |
|---|---|
| (1) वायसः | (1) निद्राति |
| (2) बिडालः | (2) कर्कशकण्ठः |
| (3) शुनकवराकः | (3) म्याँव् म्याँव् |
| (4) पुत्री | (4) भौ भौ |
4. નીચેની કાવ્યપંક્તિઓ સારા અક્ષરે લખો :
(1) सुन्दरशयने सुखमयवसने।
(2) उच्चैर्मा भव शुनकवराक।
(3) मा स्पृश मा दश रक्तपिपासो।
(4) सुदती सुमुखी शोभनगात्री।
✦ પ્રવૃત્તિ ✦
- જુદા-જુદા પક્ષીઓ તથા પ્રાણીઓના સંસ્કૃત નામ તથા તેમના અવાજોની યાદી બનાવો. તમારા શિક્ષકની મદદ લો.
- સ્થાનિક કક્ષાએ ગવાતા હાલરડાં એકત્રિત કરો અને તેના ગાનની સ્પર્ધા યોજો.
- ‘હતો હું સૂતો પારણે ..,’ ‘ખમ્મા વીરાને જવું વારણે’ જેવાં ગીતો મેળવો, ગાન કરો.
Comments
Post a Comment