ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 11. પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો [std 7 Social Science chapter 11. paryavaranana ghatako ane antarsanbandho] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 samajik vigyan path 11. paryavaranana ghatako ane antarsanbandho] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 7 Social Science chapter 11. paryavaranana ghatako ane antarsanbandho imp notes
std 7 Social Science chapter 11. paryavaranana ghatako ane antarsanbandho swadhyay
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :
(1) પર્યાવરણનાં ઘટકો લખો.
(2) મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા-કયા છે ?
(3) બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ?
(4) ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવજીવન પરની અસર છે ?
(5) ભૂમિ-પ્રદૂષણ એટલે શું ?
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) માનવનિર્મિત પર્યાવરણ એટલે શું ?
(2) જમીન-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો.
(3) હવા-પ્રદૂષણ અટકાવવા ક્યાં પગલાં લેવા જોઈએ ?
(4) ધ્વનિ-પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો.
3. કારણો આપો :
(1) દરિયામાં ભરતી-ઓટ થાય છે.
(2) અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે.
4. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો :
(1) વાતાવરણ સૂર્યનાં ______ કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે.
(2) ધ્વનિ-પ્રદૂષણને ______ પણ કહે છે.
(3) સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ______ કહે છે.
- અગત્યના મુદ્દાઓ
- પાઠની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 7 Social Science chapter 11. paryavaranana ghatako ane antarsanbandho imp notes, std 7 Social Science ekam 11. paryavaranana ghatako ane antarsanbandho ni samjuti, std 7 Social Science ch 11. paryavaranana ghatako ane antarsanbandho swadhyay na javabo (solutions), std 7 Social Science path 11. paryavaranana ghatako ane antarsanbandho swadhyay pothi na javabo (solutions), std 7 Social Science unit 11. paryavaranana ghatako ane antarsanbandho ni ekam kasoti.
std 7 Social Science chapter 11. paryavaranana ghatako ane antarsanbandho imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
std 7 Social Science chapter 11. paryavaranana ghatako ane antarsanbandho swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :(1) પર્યાવરણનાં ઘટકો લખો.

Post a Comment