GSEB Std 7 Sanskrut Chapter 3 Subhashitani Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 3 "सुभाषितानि" (Subhashitani - સુભાષિતો) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), શ્લોકોની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો તેમજ પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ પ્રવૃત્તિઓ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
✦ અનુવાદ : સુભાષિતોનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 3 Subhashitani Anuvad) ✦
मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते ॥ १ ॥
[અનુવાદ : પૃથ્વી પર ત્રણ રત્નો છે - જળ, અન્ન અને સુભાષિત. મૂર્ખ માણસો દ્વારા પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપવામાં આવે છે.]
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥ २ ॥
[અનુવાદ : આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે. ઉદાર ચરિત્રવાળાઓને માટે તો સમગ્ર પૃથ્વી જ પરિવાર સમાન છે.]
शुष्कवृक्षाश्च मूर्खाश्च न नमन्ति कदाचन ॥ ३ ॥
[અનુવાદ : ફળોવાળાં વૃક્ષો નમે છે, ગુણવાન માણસો નમે છે; પરંતુ સૂકાં વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી.]
षडेते यत्र वर्तन्ते तत्र देवः सहायकृत् ॥ ४ ॥
[અનુવાદ : પરિશ્રમ (મહેનત), સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ - આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં ઈશ્વર (દેવ) સહાય કરે છે.]
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ ५ ॥
[અનુવાદ : કાર્યો પરિશ્રમથી જ સિદ્ધ થાય છે, માત્ર મનોરથો (વિચારો) કરવાથી નહીં; સૂતેલા સિંહના મુખમાં મૃગલાં (પ્રાણીઓ) આપમેળે પ્રવેશી જતાં નથી.]
शास्त्रपूतां वदेत् वाणीं मनः पूतं समाचरेत् ॥ ६ ॥
[અનુવાદ : આંખ વડે જોઈને (પવિત્ર થયેલી જગ્યાએ) પગ મૂકવો જોઈએ, વસ્ત્રથી ગાળેલું (શુદ્ધ) પાણી પીવું જોઈએ, શાસ્ત્રથી શુદ્ધ થયેલી વાણી બોલવી જોઈએ અને મનથી પવિત્ર માનેલું આચરણ કરવું જોઈએ.]
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Sanskrut Chapter 3 Swadhyay Solution) ✦
1. નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો :
जलमन्नम्, पाषाणखण्डेषु, रत्नसंज्ञा, शुष्कवृक्षाश्च, षडेते वर्तन्ते, सिध्यन्ति, दृष्टिपूतम्, पिबेज्जलम्, शास्त्रपूताम् ।
2. પાદપૂર્તિ કરો :
(1) पृथिव्यां ____________________ विधीयते ॥
उत्तरम् :
पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् ।
मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते ॥
(2) उद्यमः ____________________ सहायकृत् ॥
उत्तरम् :
उद्यमः साहसं धैर्यं बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते तत्र देवः सहायकृत् ॥
(3) दृष्टिपूतं ____________________ समाचरेत् ॥
उत्तरम् :
दृष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं पिबेज्जलम् ।
शास्त्रपूतां वदेत् वाणीं मनः पूतं समाचरेत् ॥
3. સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો :
(1) नमन्ति ________ वृक्षाः ।
उत्तरम् : नमन्ति फलिनो वृक्षाः ।
(2) सुप्तस्य सिंहस्य मुखे ________ न प्रविशन्ति ।
उत्तरम् : सुप्तस्य सिंहस्य मुखे मृगाः न प्रविशन्ति ।
(3) दृष्टिपूतं ________ पादम् ।
उत्तरम् : दृष्टिपूतं न्यसेत् पादम् ।
(4) शास्त्रपूतां ________ वाणीम् ।
उत्तरम् : शास्त्रपूतां वदेत् वाणीम् ।
(5) उद्यमेन हि ________ कार्याणि ।
उत्तरम् : उद्यमेन हि सिध्यन्ति कार्याणि ।
4. કૌંસમાં આપેલ શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને બોલો :
(वसुधैव, राज्यमेव, ग्राम एव, राष्ट्रमेव)
ઉદાહરણ : वसुधैव कुटुम्बकम् ।
(1) राज्यमेव कुटुम्बकम् ।
(2) ग्राम एव कुटुम्बकम् ।
(3) राष्ट्रमेव कुटुम्बकम् ।
5. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો :
(धर्मः, सफलता, विजयः, परिश्रमः, रमन्ते देवताः, नार्यस्तु पूज्यन्ते, क्रोधः, विनाशः, स्वच्छता, प्रभुता, सङ्घः, शान्ति ।)
ઉદાહરણ : यत्र परिश्रमः तत्र सफलता ।
(1) यत्र धर्मः तत्र विजयः ।
(2) यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवताः ।
(3) यत्र क्रोधः तत्र विनाशः ।
(4) यत्र स्वच्छता तत्र प्रभुता ।
(5) यत्र सङ्घઃ तत्र शान्ति ।
6. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો :
ઉદાહરણ : सिंहः - सिंहस्य
वानरः - वानरस्य
पर्वतः - पर्वतस्य
शङ्करः - शङ्करस्य
मूषकः - मूषकस्य
गजः - गजस्य
शुकः - शुकस्य
पुत्रः - पुत्रस्य
तारकः - तारकस्य
कपोतः - कपोतस्य
मयूरः - मयूरस्य
7. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો :
(1) के कदाचन न नमन्ति ?
(अ) गुणिनो जनाः कदाचन न नमन्ति ।
(ब) फलिनो वृक्षाः कदाचन न नमन्ति ।
(क) मूर्खाः कदाचन न नमन्ति ।
उत्तरम् : (क) मूर्खाः कदाचन न नमन्ति ।
(2) केन कार्याणि सिध्यन्ति ?
(अ) उद्यमेन कार्याणि सिध्यन्ति ।
(ब) भाग्येन कार्याणि सिध्यन्ति ।
(क) मनोरथैः कार्याणि सिध्यन्ति ।
उत्तरम् : (अ) उद्यमेन कार्याणि सिध्यन्ति ।
(3) कीदृशं जलं पिबेत् ?
(अ) दृष्टिपूतं जलं पिबेत् ।
(ब) वस्त्रपूतं जलं पिबेत् ।
(क) मनःપૂતં जलं पिबेत् ।
उत्तरम् : (ब) वस्त्रपूतं जलं पिबेत् ।
8. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો :
ઉદાહરણ : पा (पिब्) - पिबेत्
चर् - चरेत्
पठ् - पठेत्
वद् - वदेत्
लिख् - लिखेत्
दृश् (पश्य्) - पश्येत्
9. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો :
(अ) ઉદાહરણ : नम् - नमन्ति
खाद् - खादन्ति
पत् - पतन्ति
पठ્ - पठन्ति
दृश् (पश्य्) - पश्यन्ति
पा (पिब्) - पिबन्ति
लिख् - लिखन्ति
क्रीड् - क्रीडन्ति
गम् (गच्छ्) - गच्छन्ति
धाव् - धावन्ति
वद् - वदन्ति
(ब) ઉદાહરણ : वृक्षः - वृक्षाः
मयूरः - मयूराः
देवः - देवाः
मूर्खः - मूर्खाः
मृगः - मृगाः
दन्तः - दन्ताः
पर्वतः - पर्वताः
पुरुषः - पुरुषाः
तारकः - तारकाः
✦ પ્રવૃત્તિઓ (Activities & Projects) ✦
• પાઠમાં આપેલ સુભાષિતોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન તથા ગાન કરો.
• તમારા શિક્ષક બોલે તે પદો સાંભળીને લખો.
• પાઠમાં આપેલાં સુભાષિતોના અર્થ સાથે બંધબેસતી કહેવતો, રૂઢિપ્રયોગો કે સુભાષિતો તમારા વિસ્તારમાં બોલાતાં હોય તે એકત્રિત કરો અને લખો. જેમ કે, પરિશ્રમ પરથી ‘પરિશ્રમ એ જ પારસમણિ.’
• પુસ્તકાલયની મુલાકાત લઈ 'સુભાષિત રત્નાવલી' કે સુભાષિતને લગતાં અન્ય પુસ્તકોમાંથી કોઈ પણ પાંચ સુભાષિત શોધીને લખો.
• તમે શોધેલાં સુભાષિતોને શાળાની દીવાલો પર અને શાળાના મેદાનમાં જૂથમાં વહેંચાઈને લખો.
• તમારા ગામ/શહેરમાં જાહેર સ્થળો ઉપર, મંદિરમાં તેમજ કેટલીક દીવાલો ઉપર સારા વિચારો લખાયેલા જોવા મળતા હશે, તેનો સંગ્રહ કરો.
Post a Comment