ધોરણ-6 [ગુજરાતી] 1. રેલવે સ્ટેશન એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) ચિત્રમાં કોણ નજરે પડે છે ?
(2) ક્યાં ક્યાં સ્ટૉલ નજરે પડે છે ?
(3) ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ?
(4) ક્યા ક્યા ફેરિયાઓ નજરે પડે છે ?
(1) કયા ક્યા સ્ટોલ જોવા મળે છે ?
(2) કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે ?
(3) ક્યા ક્યા વિભાગ અને બારીઓ હોય છે ?
(4) લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે ?
(5) કયા કયા ફેરિયાઓ જોવા મળે છે ?
(6) જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો ?
2. નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો :
(1) શાળા (2) દૂધમંડળી (3) આરોગ્યકેન્દ્ર (દવાખાનું) (4) ગ્રામપંચાયત (5) બસ-સ્ટેશન
3. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો : રેલવે - રેલવેસ્ટેશન
(1) બસ - ...........
(2) જહાજ - ...........
(3) વિમાન - ...........
(4) રિક્ષા - ...........
(5) હેલિકોપ્ટર - ...........
4. સ્વચ્છતા, ધૂમ્રપાન-નિષેધ કે સારા વર્તનને લગતાં સૂત્રો લખો કે બનાવો.
2. વિવિધ ચિત્રો અને ચિત્રવાર્તાનું અવલોકન કરી તેનું વર્ણન વર્ગમાં કરો.
3. રેલવે અને બસનાં સમયપત્રક મેળવો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ સારાંશ ✦
આ પાઠમાં એક રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે. ચિત્રમાં પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલની દુકાન દેખાય છે. ચિત્રમાં મુસાફરો, કુલીઓ તેમજ એક ટિકિટ ચેકર દેખાય છે. કુલીઓ સામાન લઈ જતા દેખાય છે. મુસાફરો પોતાની ટ્રેન તરફ આગળ વધી રહ્યા છે. ટિકિટ ચેકર એક મહિલા સાથે વાત કરી રહ્યા છે. ટી સ્ટોલમાં ચા બની રહી છે. દિવસનો સમય છે.✦ અભ્યાસ ✦
ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :(1) ચિત્રમાં કોણ નજરે પડે છે ?
(2) ક્યાં ક્યાં સ્ટૉલ નજરે પડે છે ?
(3) ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ?
(4) ક્યા ક્યા ફેરિયાઓ નજરે પડે છે ?
✦ સ્વાધ્યાય ✦
1. તમે રેલવેસ્ટેશન કે બસ-સ્ટેશન પર ગયા જ હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :(1) કયા ક્યા સ્ટોલ જોવા મળે છે ?
(2) કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે ?
(3) ક્યા ક્યા વિભાગ અને બારીઓ હોય છે ?
(4) લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે ?
(5) કયા કયા ફેરિયાઓ જોવા મળે છે ?
(6) જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો ?
2. નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો :
(1) શાળા (2) દૂધમંડળી (3) આરોગ્યકેન્દ્ર (દવાખાનું) (4) ગ્રામપંચાયત (5) બસ-સ્ટેશન
3. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો : રેલવે - રેલવેસ્ટેશન
(1) બસ - ...........
(2) જહાજ - ...........
(3) વિમાન - ...........
(4) રિક્ષા - ...........
(5) હેલિકોપ્ટર - ...........
4. સ્વચ્છતા, ધૂમ્રપાન-નિષેધ કે સારા વર્તનને લગતાં સૂત્રો લખો કે બનાવો.
✦ પ્રવૃતિઓ ✦
1. વિવિધ સ્થળોનું અવલોકન કરો.2. વિવિધ ચિત્રો અને ચિત્રવાર્તાનું અવલોકન કરી તેનું વર્ણન વર્ગમાં કરો.
3. રેલવે અને બસનાં સમયપત્રક મેળવો.