Processing math: 100%

ધોરણ-8 [ગણિત] 8. બૈજિક પદાવલિઓ અને નિત્યસમ | std-8 [maths] 8. baijik padavalio ane nityasam

ધોરણ-8 [ગણિત] 8. બૈજિક પદાવલિઓ અને નિત્યસમ [std 8 Maths chapter 8. baijik padavalio ane nityasam] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Ganit path 8. baijik padavalio ane nityasam] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-maths-8-baijik-padavalio-ane-nityasam-eclassguru

std 8 Maths chapter 8. baijik padavalio ane nityasam imp notes, std 8 Maths ekam 8. baijik padavalio ane nityasam ni samjuti, std 8 Maths ch 8. baijik padavalio ane nityasam swadhyay na javabo (solutions), std 8 Maths path 8. baijik padavalio ane nityasam swadhyay pothi na javabo (solutions), std 8 Maths unit 8. baijik padavalio ane nityasam ni ekam kasoti.

std 8 Maths chapter 8. baijik padavalio ane nityasam imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

std 8 Maths chapter 8.1 baijik padavalio ane nityasam swadhyay

✦ સ્વાધ્યાય 8.1✦

1. નીચેની બહુપદીઓના સરવાળા કરો :
(i) ab-bc, bc-ca, ca-ab
(ii) a-b+ab, b-c+bc, c-a+ac
(iii) 2p2q2-3pq+4 ,  5+7pq-3p2q2
(iv) l2+ m2 , m2+n2 , n2+l2 ,  2lm+2mn+2nl

2. (a) 12a-9ab+5b-3 માંથી 4a-7ab+3b+12 બાદ કરો.
2. (b) 5xy-2yz-2zx+10xyz માંથી 3xy+5yz-7zx બાદ કરો.
2. (c) 18-3p-11q+5pq-2pq2+5p2q માંથી 4p2q-3pq+5pq2-8p+7q-10 બાદ કરો.

std 8 Maths chapter 8.2 baijik padavalio ane nityasam swadhyay

✦ સ્વાધ્યાય 8.2✦

1. નીચે આપેલી એકપદીઓની જોડનો ગુણાકાર શોધો.
(i) 4, 7p
(ii) -4p, 7p
(ⅲ) -4p, 7pq
(iv) 4p³,-3p
(v) 4p, 0

2. લંબચોરસની લંબાઈ અને પહોળાઈનાં માપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
(p,q);(10m,5n);(20x2,5y2);(4x,3x2);(3mn,4np)

3. ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો.
પ્રથમ એકપદી →
બીજી એકપદી ↓
2x-5y3x2-4xy7x2y-9x2y2
2x
-5y
3x2
-4xy
7x2y
-9x2y2


4. લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના પરથી ઘનફળ શોધો.
(i) 5a,3a2,7a4
(ii) 2p,4q,8r
(iii) xy,2x2y,2xy2
(iv) a,2b,3c

5. ગુણાકાર શોધો.
(i) xy, yz, zx
(ii) a, -a2, a3
(iii) 2, 4y, 8y2, 16y3
(iv) a, 2b, 3c, 6abc
(v) m, -mn, mnp

std 8 Maths chapter 8.3 baijik padavalio ane nityasam swadhyay

✦ સ્વાધ્યાય 8.3✦

1. નીચેની પદાવલિઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો.
(i) 4p, q+r
(ii) ab, a-b
(iii) a+b, 7a²b²
(iv) a²-9,4a
(v) pq+qr+rp, 0

2. કોષ્ટક પૂર્ણ કરો.
ક્રમપ્રથમ પદાવલિબીજી પદાવલિગુણાકાર
(i)ab+c+d
(ii)x+y-55xy
(iii)p6p²-7p+5
(iv)4p²q²p²-q²
(v)a+b+cabc


3. ગુણાકાર શોધો.
(i) (a2)×(2a22)×(4a26)

(ii) (23xy)×(-910x2y2)

(iii) (-103pq3)×(65p3q)

(iv) x×x2×x3×x4

4. (a) 3x(4x5)+3નું સાદું રૂપ આપો અને (i) x=3 (ii) x=12 માટે તેની કિંમત શોધો.
4. (b) a(a²+a+1)+5નું સાદું રૂપ આપો અને (i) a=0 (ii) a=1 (iii) a=(-1) માટે તેની કિંમત શોધો.

5. (a) સરવાળો કરો : p(p-q), q(q-r) અને r(r-p)
5. (b) સરવાળો કરો : 2x(z-x-y) અને 2y(z-y-x)
5. (c) બાદબાકી કરો : 4l(10n-3m+2l) માંથી 3l(l-4m+5n)
5. (d) બાદબાકી કરો : 4c(-a+b+c) માંથી 3a(a+b+c)-2b(a-b+c)

std 8 Maths chapter 8.4 baijik padavalio ane nityasam swadhyay

✦ સ્વાધ્યાય 8.4✦

1. દ્વિપદીનો ગુણાકાર કરો.
(i) (2x+5) અને 4x-3
(ii) (y-8) અને 3y-4
(iii) (2.5l-0.5m) અને 2.5l+0.5m
(iv) (a+3b) અને x+5
(v) (2pq+3q2) અને 3pq-2q2
(vi) (34a2+3b2) અને 4a2-23b2

2. ગુણાકાર શોધો.
(i) (5-2x)  (3+x)
(ii) (x+7y)  (7x-y)
(iii) (a2+b)  (a+b2)
(iv) (p2-q2)  (2p+q)

3. સાદું રૂપ આપો :
(i) (x2-5)  (x+5)+25
(ii) (a2+5)  (b3+3)+5
(iii) (t+s2)  (t2-s)
(iv) (a+b)  (c-d)+(a-b)  (c+d)+2(ac+bd)
(v) (x+y)  (2x+y)+(x+2y)  (x-y)
(vi) (x+y)  (x2-xy+y2)
(vii) (1.5x-4y)  (1.5x+4y+3)-4.5x+12y
(viii) (a+b+c)  (a+b-c)

Post a Comment

Previous Post Next Post