ધોરણ-8 [સંસ્કૃત] 1. पुत्री मम खलु निद्राति । | std-8 [sanskrut] 1. putri mam khalu nidrati

ધોરણ-8 [સંસ્કૃત] 1. पुत्री मम खलु निद्राति । એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-sanskrut-1-putri-mam-khalu-nidrati-eclassguru

पुत्री मम खलु निद्राति
पुत्री मम खलु निद्राति।
सुन्दरशयने सुखमयवसने
पुत्री मम खलु निद्राति॥

रे रे वायस कर्कशकण्ठ !
मा रट मा रट कर्णकठोरम्‌।
श्रान्ता क्लान्ता पुनरनुनीता
पुत्री मम खलु निद्राति॥ १॥

म्याँव्‌ म्याँव्‌ मा कुरु घोरविरावं
चल चल रे खल चोर बिडाल।
स्निग्धा मुग्धा सेवितदुग्धा
पुत्री मम खलु निद्राति॥ २॥

उच्चैर्मा भष शुनकवराक
भौ भौ मा कुरु कार्यविहीन।
विमला कुशला सुमनोमूदुला
पुत्री मम खलु निद्राति॥ ३॥

रे रे मशक मा कुरु गानं
मा स्पृश मा दश रक्‍तपिपासो !
सुदती सुमुखी शोभनगात्री
पुत्री मम खलु निद्राति॥ ४॥

✦ स्वाध्याय ✦

1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો :
निद्राति, श्रान्ता, क्लान्ता, स्निग्धा, मुग्धा, उच्चै:, मृदुला, स्पृश, शोभनगात्री।
2. નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) पुत्री कि करोति ?
(2) कर्कश: कण्ठ: कस्य अस्ति ?
(3) बिडाल: कि करोति ?
(4) भौ भौ क: वदति ?
(5) माता मशकाय कि कथयति ?
3. યોગ્ય જોડકાં જોડો :
(1) वायस: (1) निद्राति
(2) बिडाल: (2) कर्कशकण्ठ:
(3) शुनकवराकः (3) म्याँव्‌ म्याँव्‌
(4) पुत्री (4) भौ भौ

4. નીચેની કાવ્યપંક્તિઓ સારા અક્ષરે લખો :
(1) सुन्दरशयने सुखमयवसने।
(2) उच्चैर्मा भव शुनकवराक।
(3) मा स्पृश मा दश रक्तपिपासो।
(4) सुदती सुमुखी शोभनगात्री।

✦ પ્રવૃતિ ✦

  • જુદા-જુદા પક્ષીઓ તથા પ્રાણીઓના સંસ્કૃત નામ તથા તેમના અવાજોની યાદી બનાવો. તમારા શિક્ષકની મદદ લો.
  • સ્થાનિક કક્ષાએ ગવાતા હાલરડાં એકત્રિત કરો અને તેના ગાનની સ્પર્ધા યોજો.
  • ‘હતો હું સૂતો પારણે ..,’ ‘ખમ્મા વીરાને જવું વારણે’ જેવાં ગીતો મેળવો, ગાન કરો.

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم