ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | std-8 [social-science] 6. svatantrya-chalvalo (1870 to 1947)

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-social-science-6-svatantrya-chalvalo-1870-to-1947-eclassguru

✦ સ્વાધ્યાય ✦

1. ખાલી જગ્યા પૂરો :
(1) બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ .......... તરીકે ઓળખાયા.
(2) ગાંધીજીએ 'ડુંગળી ચોર'નું બિરુદ .......... તે આપ્યું.
(3) 'ચલો દિલ્લી' સૂત્ર .......... એ આપ્યું.

2. નીચેના પ્રશ્નોના જવાબ એક-બે વાક્યમાં લખો :
(1) મવાળવાદી નેતાઓમાં કયા-કયા નેતાઓનો સમાવેશ થતો હતો ?
(2) ગાંધીજીએ રોલેટ એક્ટને 'કાળો કાયદો' શા માટે કહ્યો ?
(3) ભારતના લોકોએ શા માટે 'સાયમન કમિશન'નો બહિષ્કાર કર્યો ?
(4) ગાંધીજીએ 'અસહકાર આંદોલન' શા માટે મોકૂફ રાખ્યું ?

3. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયાં-કયાં પરિબળો જવાબદાર હતાં ?
(2) ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો.
(3) દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો.
(4) 'હિંદ છોડો' આંદોલન વિશે માહિતી આપો.

✦ પ્રવૃતિ ✦

● તમારા જિલ્લા, શહેરના સ્વાતંતર્યસેનાનીઓ વિશે માહિતી એકત્ર કરો.
● ગાંધીજીના સત્યાગ્રહો પર એક હસ્તલિખિત અંક તૈયાર કરો.
● ગાંધીજી, સરદાર નેહરુ, આંબેડકર, ભગતસિંહ, સાવરકર, સુભાષચંદ્ર બોઝ વગેરે મહાપુરુષોનાં જીવનચરિત્ર આધારિત ફિલ્મ નિહાળો.
● ભારતના કાંતિકારીઓનાં જીવનચરિત્ર આધારિત હસ્તલિખિત અંક તૈયાર કરો.

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post