ધોરણ-8 [સંસ્કૃત] 2. चित्रपदानी 2 [std 8 sanskrut chapter 2. chitrapadani 2] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 sanskrut path 2. chitrapadani 2] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 8 sanskrut chapter 2. chitrapadani 2 anuvad
- અનુવાદ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 8 sanskrut chapter 2. chitrapadani 2 bhashantar, std 8 sanskrut ekam 2. chitrapadani 2 ni samjuti, std 8 sanskrut ch 2. chitrapadani 2 swadhyay na javabo (solutions), std 8 sanskrut path 2. chitrapadani 2 swadhyay pothi na javabo (solutions), std 8 sanskrut unit 2. chitrapadani 2 ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
std 8 sanskrut chapter 2. chitrapadani 2 anuvad
✦ અનુવાદ ✦
एते गजा:। આ હાથીઓ (છે). | ते गजा:। તે (પેલો) હાથીઓ (છે). |
एते शशका:। આ સસલાં (છે). | ते शशका:। તે (પેલાં) સસલાં (છે). |
एते हंसा:। આ હંસો (છે). | ते हंसा:। તે (પેલો) હંસો (છે). |
एता: मेषा:। આ ઘેટાઓ (છે). | ता: मेषा:। તે (પેલાં) ઘેટાઓ (છે). |
एता: बालिका:। આ બાલિકાઓ (છે). | ता: महिला:। તે (પેલી) સ્ત્રીઓ (છે). |
एता: चटका:। આ ચકલીઓ (છે). | ता: चटका:। તે (પેલી) ચકલીઓ (છે). |
एतानि पुस्तकानि। આ પુસ્તકો (છે). | तानि पुस्तकानि। તે (પેલાં) પુસ્તકો (છે). |
एतानि चित्राणि। આ ચિત્રો (છે). | तानि चित्राणि। તે (પેલાં) ચિત્રો (છે). |
एतानि पात्राणि। આ વાસણો (છે). | तानि पात्राणि। તે (પેલાં) વાસણો (છે). |
वयं शिक्षिका:। અમે શિક્ષિકાઓ (છીએ). | यूयं सैनिक:। તમે (બધા) સૈનિકો (છો). |
वयं बालका:। અમે છોકરાઓ (છીએ). | यूयं बालका:। તમે (બધા) છોકરાઓ (છો). |
वयं महिला:। અમે સ્ત્રીઓ (છીએ). | यूयं बालिका:। તમે (બધી) છોકરીઓ (છો). |
Post a Comment