ધોરણ-8 [સંસ્કૃત] 1. चित्रपदानी 1 [std 8 sanskrut chapter 1. chitrapadani 1] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 sanskrut path 1. chitrapadani 1] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 8 sanskrut chapter 1. chitrapadani 1 anuvad
- અનુવાદ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 8 sanskrut chapter 1. chitrapadani 1 bhashantar, std 8 sanskrut ekam 1. chitrapadani 1 ni samjuti, std 8 sanskrut ch 1. chitrapadani 1 swadhyay na javabo (solutions), std 8 sanskrut path 1. chitrapadani 1 swadhyay pothi na javabo (solutions), std 8 sanskrut unit 1. chitrapadani 1 ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
std 8 sanskrut chapter 1. chitrapadani 1 anuvad
✦ અનુવાદ ✦
एष: शुक:। આ પોપટ (છે). | स: मयूर:। તે (પેલો) મોર (છે). |
एष: श्वान:। આ કૂતરો (છે). | सः सिंहः। તે (પેલો) સિંહ (છે). |
एष: गजः। આ હાથી (છે). | सः अश्वः। તે (પેલો) ઘોડો (છે). |
एषा बालिका। આ છોકરી (છે). | सा प्रतिमा । તે (પેલી) મૂર્તિ (છે). |
एषा उत्पीठिका। આ ટેબલ (છે). | सा सञ्चिका। તે (પેલી) ફાઈલ (છે). |
एषा गीता। આ ગીતા (છે). | सा पूजा। તે (પેલી) પૂજા (છે). |
एतत् वातायनम्। આ બારી (છે). | तत् द्वारम्। તે (પેલું) દ્વાર (છે). |
एतत् पुस्तकम्। આ પુસ્તક (છે). | तत् चित्रम्। તે (પેલું) ચિત્ર (છે). |
एतत् बसयानम्। આ બસ (છે). | तत् विमानम्। તે (પેલું) વિમાન (છે). |
अहं शिक्षक:। હું શિક્ષક (છું). | त्वं छात्र:। તું વિદ્યાર્થી (છે). |
अहं बालिका। હું છોકરી (છું). | त्वं बालक:। તું છોકરો (છે). |
अहं युवकः। હું યુવાન (છું). | त्वं युवती। તું યુવતી (છે). |
Post a Comment