ધોરણ-6 [વિજ્ઞાન] 2. વસ્તુઓનાં જૂથ બનાવવાં [std 6 science chapter 2. vastuona jooth banavava] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 6 science chapter 2. vastuona jooth banavava imp notes
std 6 science chapter 2. vastuona jooth banavava swadhyay
1. લાકડામાંથી બનાવી શકાય તેવી પાંચ વસ્તુઓનાં નામ જણાવો.
જવાબ - 1 : (1) ખુરશી (2) ટેબલ (3) બારી (4) કબાટ (5)પલંગ.
2. નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો :
કાચનો વાટકો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ
જવાબ - 2 : કાચનો વાટકો અને સ્ટીલની ચમચી.
3. નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો. યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે અને આપેલ પદાર્થનો ઉપયોગ ઘણીબધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે.
જવાબ - 3 :
4. નીચે આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો :
(i) પથ્થર પારદર્શક હોય છે, જ્યારે કાચ અપારદર્શક હોય છે.
(ii) નોટબુકમાં ચળકાટ હોય છે, જ્યારે રબરમાં નથી હોતો.
(iii) ચોક પાણીમાં દ્રાવ્ય છે.
(iv) લાકડાનો ટુકડો પાણી પર તરે છે.
(v) ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી.
(vi) તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે.
(vii) રેતી પાણીમાં તળિયે બેસી જાય છે.
(viii) સરકો પાણીમાં દ્રાવ્ય થાય છે.
5. નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોનાં નામ આપેલાં છે :
પાણી, બાસ્કેટ બૉલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો
તેને આ પ્રકારે જૂથમાં મૂકો :
(a) ગોળાકાર અને અન્ય આકાર
(b) ખાવાલાયક અને બિનખાવાલાયક
6. તમે જાણતા હોવ તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો. તપાસ કરીને જુઓ કે તે તેલ અથવા કૅરોસીન પર તરે છે.
7. નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો :
(a) ખુરશી, પલંગ, ટેબલ, બાળક, કબાટ
(b) ગુલાબ, ચમેલી, હોડી, હજારીગલ, કમળ
(c) એલ્યુમિનિયમ, લોખંડ, તાંબું, ચાંદી, રેતી
(d) ખાંડ, મીઠું, રેતી, કોપર-સલ્ફેટ
std 6 science chapter 2. vastuona jooth banavava pravruti
1. તમે તમારા મિત્રો સાથે મેમરી ગેમ રમી હશે. ટેબલ પર ઘણીબધી વસ્તુઓ રાખેલ હોય છે, તમને તેનું થોડા સમય અવલોકન કરવાનું કહેવાય છે. ત્યારબાદ, બીજી રૂમમાં જઈને તમને યાદ આવે તે વસ્તુઓનાં નામ લખવાનું કહેવામાં આવે છે. આ રમતને જરા જુદી રીતે રમો ! આ રમતના બધા પ્રતિસ્પર્ધીઓને રમત રમતી વખતે વસ્તુઓને કોઈ વિશિષ્ટ ગુણધર્મ સાથે યાદ રાખવાનું કહો. યાદ કરો તથા લાકડાંથી બનેલ વસ્તુઓનાં નામ, ખાદ્યપદાર્થોનાં નામ વગેરે લખો. મજા પડશે ને !
2. પદાર્થોના મોટા સંગ્રહમાંથી વિવિધ ગુણધર્મો જેવા કે પારદર્શકતા, પાણીમાં દ્રાવ્યતા અને અન્ય ગુણધર્મોના આધારે વસ્તુઓનાં જૂથ બનાવો. હવે પછીનાં પ્રકરણોમાં તમે વિદ્યુત તથા ચુંબકત્વ સંબંધિત ગુણધર્મો વિશે અભ્યાસ કરશો. સંગૃહીત પદાર્થોનાં વિવિધ જૂથ બનાવ્યાં પછી, આ જૂથોમાં કોઈ પેટર્ન શોધવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ તરીકે, એ તમામ પદાર્થ કે જેમાં ચળકાટ હોય છે તે વિદ્યુતવાહક હોય છે ?
- અગત્યના મુદ્દાઓ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 6 science chapter 2. vastuona jooth banavava imp notes, std 6 science ekam 2. vastuona jooth banavava ni samjuti, std 6 science ch 2. vastuona jooth banavava swadhyay na javabo (solutions), std 6 science path 2. vastuona jooth banavava swadhyay pothi na javabo (solutions), std 6 science unit 2. vastuona jooth banavava ni ekam kasoti.
std 6 science chapter 2. vastuona jooth banavava imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
- વસ્તુઓના રંગ, આકાર અને ગુણધર્મો આધારે તેમના અલગ-અલગ જૂથ બનાવી શકાય છે.
- પદાર્થોના ગુણધર્મો : દેખાવ, સખતપણું, દ્રાવ્ય અને અદ્રાવ્ય, પાણીમાં તરે કે ડુબે, પારદર્શકતા.
- ધાતુ પદાર્થો દેખાવમાં ચળકાટ ધરાવે છે. જ્યારે અધાતુ પદાર્થો દેખાવમાં ચળકાટ ધરાવતું નથી.
- ધાતુ પદાર્થો સખતપણું ધરાવે છે. જ્યારે અધાતુ પદાર્થો સખતપણું ધરાવતા નથી.
- જે પદાર્થોને પાણીમાં નાખતા તે સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય અથવા ઓગળી જાય તે પદાર્થોને દ્રાવ્ય પદાર્થો કહે છે.
- જે પદાર્થોને પાણીમાં નાખતા તે અદ્રશ્ય થતાં નથી અથવા ઓગળી જતા નથી તે પદાર્થોને અદ્રાવ્ય પદાર્થો કહે છે.
- જે પદાર્થોની ઘનતા પાણીની ઘનતા કરતા વધુ છે તે પદાર્થો પાણીમાં ડૂબી જાય છે અને જે પદાર્થોની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે તે પાણી પર તરે છે.
- જે પદાર્થોમાંથી આરપાર જોઈ શકાય અને જેમાંથી આરપાર પ્રકાશ પસાર થઈ શકે તે પદાર્થોને પારદર્શક પદાર્થો કહે છે.
- જે પદાર્થોમાંથી આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ નહિ અને જેમાંથી આરપાર પ્રકાશ પસાર થઈ શકે તે પદાર્થોને પારભાસક પદાર્થો કહે છે.
- જે પદાર્થોમાંથી આરપાર જોઈ શકાય નહિ અને જેમાંથી આરપાર પ્રકાશ પસાર થઈ શકે નહિ તે પદાર્થોને અપારદર્શક પદાર્થો કહે છે.
std 6 science chapter 2. vastuona jooth banavava swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. લાકડામાંથી બનાવી શકાય તેવી પાંચ વસ્તુઓનાં નામ જણાવો.જવાબ - 1 : (1) ખુરશી (2) ટેબલ (3) બારી (4) કબાટ (5)પલંગ.
2. નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો :
કાચનો વાટકો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ
જવાબ - 2 : કાચનો વાટકો અને સ્ટીલની ચમચી.
3. નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો. યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે અને આપેલ પદાર્થનો ઉપયોગ ઘણીબધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે.
વસ્તુઓ | પદાર્થ |
---|---|
પુસ્તક | કાચ |
ટમ્બલર | લાકડું |
ખુરશી | કાગળ |
રમકડું | ચામડું |
પગરખાં | પ્લાસ્ટિક |
જવાબ - 3 :
વસ્તુઓ | પદાર્થ |
---|---|
પુસ્તક | કાગળ |
ટમ્બલર | પ્લાસ્ટિક |
ખુરશી | લાકડું |
રમકડું | પ્લાસ્ટિક |
પગરખાં | ચામડું |
4. નીચે આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો :
(i) પથ્થર પારદર્શક હોય છે, જ્યારે કાચ અપારદર્શક હોય છે.
(ii) નોટબુકમાં ચળકાટ હોય છે, જ્યારે રબરમાં નથી હોતો.
(iii) ચોક પાણીમાં દ્રાવ્ય છે.
(iv) લાકડાનો ટુકડો પાણી પર તરે છે.
(v) ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી.
(vi) તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે.
(vii) રેતી પાણીમાં તળિયે બેસી જાય છે.
(viii) સરકો પાણીમાં દ્રાવ્ય થાય છે.
5. નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોનાં નામ આપેલાં છે :
પાણી, બાસ્કેટ બૉલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો
તેને આ પ્રકારે જૂથમાં મૂકો :
(a) ગોળાકાર અને અન્ય આકાર
(b) ખાવાલાયક અને બિનખાવાલાયક
6. તમે જાણતા હોવ તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો. તપાસ કરીને જુઓ કે તે તેલ અથવા કૅરોસીન પર તરે છે.
7. નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો :
(a) ખુરશી, પલંગ, ટેબલ, બાળક, કબાટ
(b) ગુલાબ, ચમેલી, હોડી, હજારીગલ, કમળ
(c) એલ્યુમિનિયમ, લોખંડ, તાંબું, ચાંદી, રેતી
(d) ખાંડ, મીઠું, રેતી, કોપર-સલ્ફેટ
std 6 science chapter 2. vastuona jooth banavava pravruti
✦ સૂચિત પ્રવૃત્તિઓ ✦
1. તમે તમારા મિત્રો સાથે મેમરી ગેમ રમી હશે. ટેબલ પર ઘણીબધી વસ્તુઓ રાખેલ હોય છે, તમને તેનું થોડા સમય અવલોકન કરવાનું કહેવાય છે. ત્યારબાદ, બીજી રૂમમાં જઈને તમને યાદ આવે તે વસ્તુઓનાં નામ લખવાનું કહેવામાં આવે છે. આ રમતને જરા જુદી રીતે રમો ! આ રમતના બધા પ્રતિસ્પર્ધીઓને રમત રમતી વખતે વસ્તુઓને કોઈ વિશિષ્ટ ગુણધર્મ સાથે યાદ રાખવાનું કહો. યાદ કરો તથા લાકડાંથી બનેલ વસ્તુઓનાં નામ, ખાદ્યપદાર્થોનાં નામ વગેરે લખો. મજા પડશે ને !2. પદાર્થોના મોટા સંગ્રહમાંથી વિવિધ ગુણધર્મો જેવા કે પારદર્શકતા, પાણીમાં દ્રાવ્યતા અને અન્ય ગુણધર્મોના આધારે વસ્તુઓનાં જૂથ બનાવો. હવે પછીનાં પ્રકરણોમાં તમે વિદ્યુત તથા ચુંબકત્વ સંબંધિત ગુણધર્મો વિશે અભ્યાસ કરશો. સંગૃહીત પદાર્થોનાં વિવિધ જૂથ બનાવ્યાં પછી, આ જૂથોમાં કોઈ પેટર્ન શોધવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ તરીકે, એ તમામ પદાર્થ કે જેમાં ચળકાટ હોય છે તે વિદ્યુતવાહક હોય છે ?
إرسال تعليق