ધોરણ-6 [સામાજિક વિજ્ઞાન] 1. ચાલો, ઈતિહાસ જાણીએ [std 6 social science chapter 1. chalo, itihas janie] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 samajik vigyan path 1. chalo, itihas janie] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 6 social science chapter 1. chalo, itihas janie imp notes
std 6 social science chapter 1. chalo, itihas janie swadhyay
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?
(A) કાપડ (B) કાગળ (C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ (D) ચામડું
જવાબ - 1 : (C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ
(2) નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ?
(A) અભિલેખો (B) તામ્રપત્રો (C) ભોજપત્રો (D) વાહનો
જવાબ - 2 : (D) વાહનો
(3) નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?
(A) અભિલેખો (B) કાગળ પરનાં લખાણ (C) કાપડ પરનાં લખાણ (D) વૃક્ષના પાન પર લખેલ લખાણ
જવાબ - 3 : (A) અભિલેખો
2. ટૂંકમાં ઉત્તર આપો :
(1) B.C. નો અર્થ સમજાવો.
જવાબ - 1 : B.C. એટલે Before Christ. તેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષ. દા.ત. 2000 BC નો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ.
(2) A.D. નો અર્થ સમજાવો.
જવાબ - 2 : A.D. એટલે Anno Domini. તેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો. દા.ત. A.D. 2000 નો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2000 વર્ષ.
(3) ભારતના સૌથી જૂના સિક્કા કયા છે ?
જવાબ - 3 : પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા મનાય છે. જે ભારતમાં ઈ.પૂ. 5 મી સદીમાં વપરાતા હતા તેવું માનવામાં આવે છે.
(4) ઇતિહાસ જાણવાના સ્રોત કયા-કયા છે ?
જવાબ - 4 : આપણે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો અને તામ્રપત્રોમાંથી ઈતિહાસની માહિતી જાણી શકીએ છીએ.
3. 'અ' વિભાગની વિગતો 'બ' વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો :
જવાબ - 3 :
- અગત્યના મુદ્દાઓ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 6 social science chapter 1. chalo, itihas janie imp notes, std 6 social science ekam 1. chalo, itihas janie ni samjuti, std 6 social science ch 1. chalo, itihas janie swadhyay na javabo (solutions), std 6 social science path 1. chalo, itihas janie swadhyay pothi na javabo (solutions), std 6 social science unit 1. chalo, itihas janie ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
std 6 social science chapter 1. chalo, itihas janie imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
- પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ.
- તાડપત્રો :- તાડ વૃક્ષનાં પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહે છે.
- ભોજપત્ર :- હિમાલયમાં થતાં ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્ર કહે છે.
- અભિલેખો :- ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે.
- તામ્રપત્રો :- તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્રો કહે છે.
- ઈન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઊતરી આવ્યો છે, જેને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે.
- ભારત નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે.
- “ઈસવીસન’ એટલે ઇસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય. દા.ત. ઈ.સ. 2000 એટલે ઇસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2000 વર્ષ. એ જ રીતે ઈ.સ. પૂર્વે 2000 એટલે ઇસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ.
std 6 social science chapter 1. chalo, itihas janie swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :(1) પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?
(A) કાપડ (B) કાગળ (C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ (D) ચામડું
જવાબ - 1 : (C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ
(2) નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ?
(A) અભિલેખો (B) તામ્રપત્રો (C) ભોજપત્રો (D) વાહનો
જવાબ - 2 : (D) વાહનો
(3) નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?
(A) અભિલેખો (B) કાગળ પરનાં લખાણ (C) કાપડ પરનાં લખાણ (D) વૃક્ષના પાન પર લખેલ લખાણ
જવાબ - 3 : (A) અભિલેખો
2. ટૂંકમાં ઉત્તર આપો :
(1) B.C. નો અર્થ સમજાવો.
જવાબ - 1 : B.C. એટલે Before Christ. તેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષ. દા.ત. 2000 BC નો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ.
(2) A.D. નો અર્થ સમજાવો.
જવાબ - 2 : A.D. એટલે Anno Domini. તેનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો. દા.ત. A.D. 2000 નો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2000 વર્ષ.
(3) ભારતના સૌથી જૂના સિક્કા કયા છે ?
જવાબ - 3 : પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા મનાય છે. જે ભારતમાં ઈ.પૂ. 5 મી સદીમાં વપરાતા હતા તેવું માનવામાં આવે છે.
(4) ઇતિહાસ જાણવાના સ્રોત કયા-કયા છે ?
જવાબ - 4 : આપણે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો અને તામ્રપત્રોમાંથી ઈતિહાસની માહિતી જાણી શકીએ છીએ.
3. 'અ' વિભાગની વિગતો 'બ' વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો :
અ | બ |
---|---|
(1) અભિલેખ | (a) ઈ.સ. પૂર્વે |
(2) ભોજપત્ર | (b) ઈસવીસન |
(3) તામ્રપત્ર | (c) ભૂર્જ નામના વૃક્ષની છાલ |
(4) B.C. | (d) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ |
(5) A.D. | (e) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ |
જવાબ - 3 :
અ | બ |
---|---|
(1) અભિલેખ | (e) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ |
(2) ભોજપત્ર | (c) ભૂર્જ નામના વૃક્ષની છાલ |
(3) તામ્રપત્ર | (d) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ |
(4) B.C. | (a) ઈ.સ. પૂર્વે |
(5) A.D. | (b) ઈસવીસન |
إرسال تعليق