ધોરણ-7 [ગુજરાતી] 4. બે ખાનાંનો પરિગ્રહ | std-7 [gujarati] 4. be khanano parigrah

ધોરણ-7 [ગુજરાતી] 4. બે ખાનાંનો પરિગ્રહ [std 7 Gujarati chapter 4. be khanano parigrah] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 Gujarati path 4. be khanano parigrah] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-7-gujarati-4-be-khanano-parigrah-eclassguru

std 7 Gujarati chapter 4. be khanano parigrah saransh, std 7 Gujarati ekam 4. be khanano parigrah ni samjuti, std 7 Gujarati ch 4. be khanano parigrah swadhyay na javabo (solutions), std 7 Gujarati path 4. be khanano parigrah swadhyay pothi na javabo (solutions), std 7 Gujarati unit 4. be khanano parigrah ni ekam kasoti.

std 7 Gujarati chapter 4. be khanano parigrah saransh

✦ સારાંશ ✦

std 7 Gujarati chapter 4. be khanano parigrah abhyas

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ર સામેના [_]માં લખો.
(1) ગાંધીજીને કયા વાઈસરૉયને મળવા દિલ્લી જવાનું હતું ? [_]
(ક) લોર્ડ ક્લાઈવ (ખ) લોર્ડ ડેલહાઉસી (ગ) લોર્ડ મિન્ટો (ઘ) લોર્ડ માઉન્ટ બેટન
(2) મનુબહેન ગાંધીજીને શું થતાં હતાં ? [_]
(ક) પુત્રી (ખ) પૌત્રી (ગ) દોહિત્રી (ઘ) ભત્રીજી
(3) 'બે ખાનાંનો પરિગ્રહ' પાઠથી તમે શીખશો કે...[_]
(ક) વણખપનું ન વાપરવું (ખ) સંગ્રહ કરવો (ગ) સગવડોનો ઉપયોગ કરવો (ઘ) મનુબહેન સાચાં હતાં

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો.
(1) ગાંધીજીને શામાં બેસાડીને વાઈસરૉયે મળવા બોલાવ્યા હતા ?
(2) લેખિકાએ 'હિન્દુસ્તાનના પિતા' કોને કહ્યા છે ?
(3) ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું ક્યું કામ કર્યું ?
(4) સ્ટેશન માસ્તરે ગાંધીજીને શી આજીજી કરી ?

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી ?
(2) લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાંનો ડબ્બો શા માટે પસંદ કર્યો ?
(3) બાપુએ લેખિકાને શાનો ઠપકો આપ્યો ?
(4) લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું ?

std 7 Gujarati chapter 4. be khanano parigrah swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી ?
(2) ગાંધીજી વિશે દસ વાક્યો લખો.
(3) બચાવને 'લૂલો' ને બદલે 'આંધળો' કહીએ તો ? અને પ્રેમને 'આંધળો' ને બદલે 'લૂલો' કહીએ તો ?

2. નીચના શબ્દોના અર્થ જાણો અને તેના વાક્યપ્રયોગ કરો.
(1) ખેવના (2) હુન્નર (3) ભીડ (4) સલૂન (5) પ્રાયશ્ચિત

3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
(કે, અને, એટલે, તો)
(1) એકમાં સામાન રખાવ્યો ______ બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું.
(2) ઈન્સ્પેક્ટરે જોયું ______ મહાદેવની આંખમાં આંસુ હતાં.
(3) ડૉક્ટરે કહ્યું ______ એણે કસરત કરવી જોઈએ.
(4) મહાદેવ ગાયને હાંકવા રોકાયો ______ એને પરીક્ષામાં મોડું થયું.

std 7 Gujarati chapter 4. be khanano parigrah pravruti

✦ પ્રવૃતિઓ ✦

● શિક્ષકની મદદથી નજીકના રેલવે-સ્ટેશનની મુલાકાત ગોઠવો.
● તમારા પરિચિત કોઈ વડીલની ગાંધીબાપુ જેવી સારી બાબતની વાત પ્રાર્થનાસભામાં રજૂ કરો.

✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post