ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 3. મુઘલ સામ્રાજ્ય | std-7 [social-science] 3. mughal samrajya

ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 3. મુઘલ સામ્રાજ્ય [std 7 Social Science chapter 3. mughal samrajya] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 samajik vigyan path 3. mughal samrajya] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-7-social-science-3-mughal-samrajya-eclassguru

std 7 Social Science chapter 3. mughal samrajya imp notes, std 7 Social Science ekam 3. mughal samrajya ni samjuti, std 7 Social Science ch 3. mughal samrajya swadhyay na javabo (solutions), std 7 Social Science path 3. mughal samrajya swadhyay pothi na javabo (solutions), std 7 Social Science unit 3. mughal samrajya ni ekam kasoti.

std 7 Social Science chapter 3. mughal samrajya imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

std 7 Social Science chapter 3. mughal samrajya swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
(1) પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની-કોની વચ્ચે થયું હતું ?
(2) શેરશાહનાં સ્થાપત્યો વિશે જણાવો.
(3) અકબરના સમયના મહાન સંગીતજ્ઞ-ગાયકનું નામ આપો.
(4) જહાંગીરના ચિત્રકારોનાં નામ જણાવો.
(5) છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?

2. માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો.
(2) મુઘલ સ્થાપત્યકલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો.
(3) છત્રપતિ શિવાજીનાં વિજયો વિશે નોંધ લખો.
(4) અકબરની ધાર્મિકનીતિની ચર્ચા કરો.
(5) શેરશાહના સુધારાની ચર્ચા કરો.

3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો :
(1) પાણીપતનું બીજું યુદ્ધ ______ અને ______ વચ્ચે થયું હતું.
(A) અકબર-શિવાજી (B) અકબર-હેમુ (C) બાબર-ઈબ્રાહીમ લોદી (D) મુઘલ-મરાઠા
(2) બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો ?
(A) અકબર (B) જહાંગીર (C) શાહજહાં (D) ઔરંગઝેબ
(3) દિલ્લીનો લાલકિલ્લો ______ એ બનાવડાવ્યો હતો.
(A) બાબર (B) અકબર (C) હુમાયુ (D) શાહજહાં
(4) અકબરનો જન્મ ______ નામના સ્થળે થયો હતો.
(A) અમરકોટ (B) ઈરાન (C) દિલ્લી (D) જયપુર

✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم