ધોરણ-6 [સંસ્કૃત] पुनरावर्तनम् 2 | std-6 [sanskrut] punravartanam 2

GSEB Std 6 Sanskrut Punravartanam 2 Swadhyay Solution & Notes: અહીં ધોરણ 6 સંસ્કૃત વિષયના "पुनरावर्तनम् 2" (પુનરાવર્તનમ્ - 2) નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, શબ્દોનું અનુલેખન, યોગ્ય જોડકાં, હાથીના અંગોના સંસ્કૃત નામ, વાર પરિચય (ह्यः, अद्य, श्वः), ચિત્ર આધારિત નામપદ-ક્રિયાપદ વાક્યરચના તેમજ વાર્તાના ઘટનાક્રમ આધારિત પ્રશ્નોત્તરી સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

std-6-sanskrut-punravartanam-2-eclassguru

✦ પુનરાવર્તનમ્ - 2 સોલ્યુશન (Std 6 Sanskrut Punravartanam 2 Solution) ✦

1. નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો :

(1) शुण्डा : शुण्डा

(2) सृष्टिः : सृष्टिः

(3) कर्णौ : कर्णौ

(4) पुच्छम् : पुच्छम्

(5) क्रीडति : क्रीडति

(6) अद्य : अद्य

(7) ह्यः : ह्यः

(8) श्वः : श्वः

2. યોગ્ય જોડકાં જોડો :

વિભાગ 'ક' વિભાગ 'ખ' (સાચો ઉત્તર)
(1) हस्ती दैवीसृष्टिः
(2) कदलीसदृशी शुण्डा
(3) उदरम् भाण्डाकारम्
(4) कर्णौ शूर्पाकारौ
(5) दन्तौ दीर्घौ

3. હાથીના ચિત્રમાં કોષ્ટકમાંથી શબ્દ પસંદ કરી અંગોનાં નામ લખો :

(शुण्डा, दन्तौ, कर्णः, उदरम्, पादाः, पुच्छम्, नेत्रम्)

• સૂંઢ : शुण्डा

• દાંત : दन्तौ

• કાન : कर्णः (कर्णौ)

• આંખ : नेत्रम् (नेत्रे)

• પેટ : उदरम्

• પગ : पादाः

• પૂંછડી : पुच्छम्

4. નીચે આપેલાં ખાનાંઓમાં વિચારીને લખો :

ह्यः (ગઈ કાલે) अद्य (આજે) श्वः (આવતી કાલે)
बुधवासरः गुरुवासरः शुक्रवासरः
रविवासरः सोमवासरः मङ्गलवासरः
गुरुवासरः शुक्रवासरः शनिवासरः

✦ ચિત્ર આધારિત વાક્યરચના (પૃષ્ઠ ૩૬) ✦

5. નીચે ચિત્રમાં આપેલાં ક્રિયાપદોને આધારે નામપદ જોડીને વાક્યો બનાવો :

(पतति, क्रीडति, चरति, उपविशति, पिबति, लिखति)

(1) पतति : फलम् पतति ।

(2) क्रीडति : बालकः क्रीडति ।

(3) चरति : धेनुઃ चरति ।

(4) उपविशति : बालकः उपविशति ।

(5) पिबति : श्वानः जलं पिबति ।

(6) लिखति : बालिका लिखति ।

✦ વાર્તાના ઘટનાક્રમ મુજબ વાક્યો ✦

6. નીચેનાં વાક્યો ઘટનાક્રમ મુજબ ગોઠવો :

આપેલાં વાક્યો :
(1) काकः सुवर्णहारं अपहरति ।
(2) सर्पः एकं शावकं खादति ।
(3) काकः नदीं प्रति गच्छति ।
(4) अधुना सुखेन वसामि ।
(5) तत्र राजकुमारी स्नानं करोति ।

સાચો ક્રમ (घटनाक्रमानुसारं वाक्यानि) :

(1) सर्पः एकं शावकं खादति ।

(2) काकः नदीं प्रति गच्छति ।

(3) तत्र राजकुमारी स्नानं करोति ।

(4) काकः सुवर्णहारं अपहरति ।

(5) अधुना सुखेन वसामि ।


✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

Previous Post Next Post