ધોરણ-6 [સંસ્કૃત] 3. करोमि | std-6 [sanskrut] 3. karomi

GSEB Std 6 Sanskrut Sem 2 Chapter 3 Karomi Swadhyay Solution & Translation: અહીં ધોરણ 6 સંસ્કૃત (બીજું સત્ર) ના પ્રકરણ 3 "करोमि" (Karomi - હું કરું છું) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), ઉત્તમ પુરુષ એકવચન (અહં સાથે ક્રિયાપદ) ની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો તેમજ પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃત્તિઓ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

std-6-sem-2-sanskrut-3-karomi-eclassguru

✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 6 Sem 2 Sanskrut Ch 3 Karomi Anuvad) ✦

मम नाम किशोरः । अहं पाठशालां गच्छामि । तत्र अहम् अभ्यासं करोमि ।
[અનુવાદ : મારું નામ કિશોર છે. હું શાળાએ જાઉં છું. ત્યાં હું અભ્યાસ કરું છું.]
मम नाम खुशबू । अहं पुस्तकालयं गच्छामि । तत्र अहं पुस्तकं पठामि ।
[અનુવાદ : મારું નામ ખુશબૂ છે. હું પુસ્તકાલયમાં જાઉં છું. ત્યાં હું પુસ્તક વાંચું છું.]
मम नाम राजेशः । अहं क्रीडाङ्गणं गच्छामि । तत्र अहं क्रीडामि ।
[અનુવાદ : મારું નામ રાજેશ છે. હું રમતના મેદાનમાં જાઉં છું. ત્યાં હું રમું છું.]
मम नाम महर्षिः । अहं मातुलगृहं गच्छामि । तत्र अहं मातामहं नमामि ।
[અનુવાદ : મારું નામ મહર્ષિ છે. હું મામાના ઘેર જાઉં છું. ત્યાં હું નાનાજીને (માતાના પિતાને) પ્રણામ કરું છું.]
मम नाम रमा । अहं प्रार्थनामन्दिरं गच्छामि । तत्र अहं प्रार्थनागीतं गायामि ।
[અનુવાદ : મારું નામ રમા છે. હું પ્રાર્થનામંદિરમાં જાઉં છું. ત્યાં હું પ્રાર્થનાગીત ગાઉં છું.]
मम नाम प्रवीणः । अहं जलाशयं गच्छामि । तत्र अहं तरामि ।
[અનુવાદ : મારું નામ પ્રવીણ છે. હું તળાવે (જળાશયે) જાઉં છું. ત્યાં હું તરું છું.]
मम नाम पूनम । अहं भोजनालयं गच्छामि । तत्र अहं खादामि ।
[અનુવાદ : મારું નામ પૂનમ છે. હું ભોજનાલયમાં જાઉં છું. ત્યાં હું જમું (ખાઉં) છું.]
मम नाम कौशलः । अहं मित्रं स्मरामि । अहं पत्रं लिखामि ।
[અનુવાદ : મારું નામ કૌશલ છે. હું મિત્રને યાદ કરું છું. હું પત્ર લખું છું.]
मम नाम पूजा । अहं चित्रशालां गच्छामि । तत्र अहं चित्रं पश्यामि ।
[અનુવાદ : મારું નામ પૂજા છે. હું ચિત્રશાળામાં (આર્ટ ગેલેરીમાં) જાઉં છું. ત્યાં હું ચિત્ર જોઉં છું.]
मम नाम रूपल । अहं नृत्यशालां गच्छामि । तत्र अहं नृत्यामि ।
[અનુવાદ : મારું નામ રૂપલ છે. હું નૃત્યશાળામાં જાઉં છું. ત્યાં હું નૃત્ય કરું (નાચું) છું.]

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 6 Sem 2 Sanskrut Ch 3 Swadhyay Solution) ✦

1. નીચે કૌંસમાં આપેલાં ક્રિયાપદોનાં યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો :

ઉદાહરણ : अहं पठामि । (पठ्)

(1) अहं गच्छामि । (गच्छ્)

(2) अहं लिखामि । (लिख્)

(3) अहं खादामि । (खाद्)

(4) अहं नमामि । (नम्)

(5) अहं क्रीडामि । (क्रीड्)

(6) अहं तरामि । (तृ-तर्)

(7) अहं नृत्यामि । (नृत्-नृत्य)

2. વિચારીને લખો :

ઉદાહરણ : सुरेशः पठति । अहं पठामि ।

(1) चेतना नमति । अहं नमामि ।

(2) मोहनः क्रीडति । अहं क्रीडामि ।

(3) आयुषी गायति । अहं गायामि ।

(4) गौतमः तरति । अहं तरामि ।

(5) रूपलः खादति । अहं खादामि ।

(6) ध्रुमिता पश्यति । अहं पश्यामि ।

(7) उषा लिखति । अहं लिखामि ।

3. નીચેનાં વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે-બે વાક્યો લખો :

ઉદાહરણ : अहं जलं पिबामि । (दुग्धम्) → अहं दुग्धं पिबामि ।

(1) अहं पुस्तकं पठामि । (पत्रम्, वर्तमानपत्रम्)
- अहं पत्रं पठामि ।
- अहं वर्तमानपत्रं पठामि ।

(2) अहं चित्रं पश्यामि । (विमानम्, दूरदर्शनम्)
- अहं विमानं पश्यामि ।
- अहं दूरदर्शनं पश्यामि ।

(3) अहम् अभ्यासं करोमि । (सेवाम्, स्नानम्)
- अहं सेवां करोमि ।
- अहं स्नानं करोमि ।

(4) अहं भोजनं खादामि । (रोटिकाम्, मोदकम्)
- अहं रोटिकां खादामि ।
- अहं मोदकं खादामि ।

(5) अहं देवं नमामि । (मातरम्, पितरम्)
- अहं मातरं नमामि ।
- अहं पितरं नमामि ।

(6) अहं मन्दिरं गच्छामि । (नगरम्, ग्रामम्)
- अहं नगरं गच्छामि ।
- अहं ग्रामं गच्छामि ।

(7) अहं मित्रं स्मरामि । (ईश्वरम्, गुरुम्)
- अहं ईश्वरं स्मरामि ।
- अहं गुरुं स्मરામિ ।

(8) अहं पत्रं लिखामि । (कथाम्, गीतम्)
- अहं कथां लिखामि ।
- अहं गीतं लिखामि ।

4. નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો :

ઉદાહરણ : भवान् कुत्र गच्छति ? → अहं मन्दिरं गच्छामि ।

(1) भवान् किं पश्यति ?
उत्तरम् : अहं चित्रं पश्यामि ।

(2) भवान् किं लिखति ?
उत्तरम् : अहं पत्रं लिखामि ।

(3) भवान् किं खादति ?
उत्तरम् : अहं मोदकं खादामि ।

(4) भवान् किं गायति ?
उत्तरम् : अहं प्रार्थनागीतं गायामि ।

(5) भवान્ किं करोति ?
उत्तरम् : अहम् अभ्यासं करोमि ।


✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم