ધોરણ-8 [સંસ્કૃત] 1. चित्रपदानी 1 | std-8 [sanskrut] 1. chitrapadani 1

ધોરણ-8 [સંસ્કૃત] 1. चित्रपदानी 1 [std 8 sanskrut chapter 1. chitrapadani 1] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 sanskrut path 1. chitrapadani 1] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-sanskrut-1-chitrapadani-1-eclassguru

std 8 sanskrut chapter 1. chitrapadani 1 bhashantar, std 8 sanskrut ekam 1. chitrapadani 1 ni samjuti, std 8 sanskrut ch 1. chitrapadani 1 swadhyay na javabo (solutions), std 8 sanskrut path 1. chitrapadani 1 swadhyay pothi na javabo (solutions), std 8 sanskrut unit 1. chitrapadani 1 ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 8 sanskrut chapter 1. chitrapadani 1 anuvad

✦ અનુવાદ ✦

एष: शुक:। આ પોપટ (છે).स: मयूर:। તે (પેલો) મોર (છે).
एष: श्वान:। આ કૂતરો (છે).सः सिंहः। તે (પેલો) સિંહ (છે).
एष: गजः। આ હાથી (છે).सः अश्वः। તે (પેલો) ઘોડો (છે).
एषा बालिका। આ છોકરી (છે).सा प्रतिमा । તે (પેલી) મૂર્તિ (છે).
एषा उत्पीठिका। આ ટેબલ (છે).सा सञ्चिका। તે (પેલી) ફાઈલ (છે).
एषा गीता। આ ગીતા (છે).सा पूजा। તે (પેલી) પૂજા (છે).
एतत्‌ वातायनम्‌। આ બારી (છે).तत्‌ द्वारम्‌। તે (પેલું) દ્વાર (છે).
एतत्‌ पुस्तकम्‌। આ પુસ્તક (છે).तत्‌ चित्रम्‌। તે (પેલું) ચિત્ર (છે).
एतत्‌ बसयानम्‌। આ બસ (છે).तत्‌ विमानम्‌। તે (પેલું) વિમાન (છે).
अहं शिक्षक:। હું શિક્ષક (છું).त्वं छात्र:। તું વિદ્યાર્થી (છે).
अहं बालिका। હું છોકરી (છું).त्वं बालक:। તું છોકરો (છે).
अहं युवकः। હું યુવાન (છું).त्वं युवती। તું યુવતી (છે).


✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم