ધોરણ-8 [સંસ્કૃત] 2. चित्रपदानी 2 | std-8 [sanskrut] 2. chitrapadani 2

ધોરણ-8 [સંસ્કૃત] 2. चित्रपदानी 2 [std 8 sanskrut chapter 2. chitrapadani 2] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 sanskrut path 2. chitrapadani 2] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-sanskrut-2-chitrapadani-2 -eclassguru

std 8 sanskrut chapter 2. chitrapadani 2 bhashantar, std 8 sanskrut ekam 2. chitrapadani 2 ni samjuti, std 8 sanskrut ch 2. chitrapadani 2 swadhyay na javabo (solutions), std 8 sanskrut path 2. chitrapadani 2 swadhyay pothi na javabo (solutions), std 8 sanskrut unit 2. chitrapadani 2 ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 8 sanskrut chapter 2. chitrapadani 2 anuvad

✦ અનુવાદ ✦

एते गजा:। આ હાથીઓ (છે).ते गजा:। તે (પેલો) હાથીઓ (છે).
एते शशका:। આ સસલાં (છે).ते शशका:। તે (પેલાં) સસલાં (છે).
एते हंसा:। આ હંસો (છે).ते हंसा:। તે (પેલો) હંસો (છે).
एता: मेषा:। આ ઘેટાઓ (છે).ता: मेषा:। તે (પેલાં) ઘેટાઓ (છે).
एता: बालिका:। આ બાલિકાઓ (છે).ता: महिला:। તે (પેલી) સ્ત્રીઓ (છે).
एता: चटका:। આ ચકલીઓ (છે).ता: चटका:। તે (પેલી) ચકલીઓ (છે).
एतानि पुस्तकानि। આ પુસ્તકો (છે).तानि पुस्तकानि। તે (પેલાં) પુસ્તકો (છે).
एतानि चित्राणि। આ ચિત્રો (છે).तानि चित्राणि। તે (પેલાં) ચિત્રો (છે).
एतानि पात्राणि। આ વાસણો (છે).तानि पात्राणि। તે (પેલાં) વાસણો (છે).
वयं शिक्षिका:। અમે શિક્ષિકાઓ (છીએ).यूयं सैनिक:। તમે (બધા) સૈનિકો (છો).
वयं बालका:। અમે છોકરાઓ (છીએ).यूयं बालका:। તમે (બધા) છોકરાઓ (છો).
वयं महिला:। અમે સ્ત્રીઓ (છીએ).यूयं बालिका:। તમે (બધી) છોકરીઓ (છો).


✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم