ધોરણ-6 [ગુજરાતી] 2. હિંદમાતાને સંબોધન એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ?
(ક) ધરતીને (ખ) હિન્દને (ગ) હિન્દમાતાને (ઘ) સૌ સંતાનોને
(2) કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ?
(ક) વેદોની (ખ) કૃષ્ણની (ગ) દેવોની (ઘ) પુણ્યની
2. નીચેના પ્રશ્રોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે ?
(2) હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
(3) આ કાવ્યમાં ક્યો ભાવ રજૂ થયો છે ?
(1) ભારતમાં કયા-કયા ધર્મ પાળતી પ્રજા વસે છે ?
(2) ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
(3) ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ?
(4) ભારતમાતાનાં સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે ?
(5) 'પ્રાર્થના' વિશે છ-સાત વાક્યો લખો.
2. માગ્યા મુજબ વિગત લખો :
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો :
(1) જ્ઞાની × .............
(2) નીરોગી × .............
(3) તવંગર × .............
(4) ઉચ્ચ × .............
(5) સમાન × .............
(6) સાક્ષર × .............
4. કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
(1) પોષો તમે ............. સંતાન સૌ તમારાં !
(2) સૌની સમાન ............. સંતાન સૌ તમારાં !
5. 'વિવિધતામાં એકતા' વિશે શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.
● ગુજરાતનાં ભાષા, લોકજીવન, નૃત્ય, કલા, પોશાક તેમજ ઊજવાતા તહેવારો વિશે માહિતી મેળવી પ્રોજેક્ટ તૈયાર કરો.
● વિવિધ ધર્મો વિશે માહિતી મેળવી સચિત્ર અંક તૈયાર કરો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ સારાંશ ✦
આ કાવ્યમાં કવિ હિંદમાતાને પ્રાર્થના કરે છે. હે હિંદમાતા અહીં વસનારા હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન વગેરે સૌ તમારા સંતાનો છે. અમે સૌ સાથે મળીને તમને વંદન કરીએ છીએ. અમારા વંદન સ્વીકારજો. તમે સૌને સારૂ ખાનપાન આપી, અમારું પોષણ કરો. અમે સૌ સંતાનો સાથે મળી તમારી બધી સેવા કરીશું. જે રોગી અને નીરોગી છે, ગરીબ અને તવંગર છે, જ્ઞાની અને નિરક્ષર છે, એ સૌ તમારા સંતાન છે. અમે સૌ તમારા સંતાનો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ કે અમે સૌ એકબીજા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીશું અને એકબીજાની મદદ કરીશું.✦ અભ્યાસ ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો :(1) આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ?
(ક) ધરતીને (ખ) હિન્દને (ગ) હિન્દમાતાને (ઘ) સૌ સંતાનોને
(2) કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ?
(ક) વેદોની (ખ) કૃષ્ણની (ગ) દેવોની (ઘ) પુણ્યની
2. નીચેના પ્રશ્રોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે ?
(2) હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
(3) આ કાવ્યમાં ક્યો ભાવ રજૂ થયો છે ?
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :(1) ભારતમાં કયા-કયા ધર્મ પાળતી પ્રજા વસે છે ?
(2) ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
(3) ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ?
(4) ભારતમાતાનાં સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે ?
(5) 'પ્રાર્થના' વિશે છ-સાત વાક્યો લખો.
2. માગ્યા મુજબ વિગત લખો :
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો :
(1) જ્ઞાની × .............
(2) નીરોગી × .............
(3) તવંગર × .............
(4) ઉચ્ચ × .............
(5) સમાન × .............
(6) સાક્ષર × .............
4. કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
(1) પોષો તમે ............. સંતાન સૌ તમારાં !
(2) સૌની સમાન ............. સંતાન સૌ તમારાં !
5. 'વિવિધતામાં એકતા' વિશે શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.
✦ પ્રવૃત્તિઓ ✦
● દેશભક્તિગીત અંક તૈયાર કરો.● ગુજરાતનાં ભાષા, લોકજીવન, નૃત્ય, કલા, પોશાક તેમજ ઊજવાતા તહેવારો વિશે માહિતી મેળવી પ્રોજેક્ટ તૈયાર કરો.
● વિવિધ ધર્મો વિશે માહિતી મેળવી સચિત્ર અંક તૈયાર કરો.
إرسال تعليق