ધોરણ-6 [સંસ્કૃત] 1. चित्रपदानि 1 त: 4 [std 6 sanskrut chapter 1. chitrapadani 1 to 4] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 sanskrut path 1. chitrapadani 1 to 4] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 6 sanskrut chapter 1. chitrapadani 1 to 4 anuvad
- અનુવાદ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 6 sanskrut chapter 1. chitrapadani 1 to 4 bhashantar, std 6 sanskrut ekam 1. chitrapadani 1 to 4 ni samjuti, std 6 sanskrut ch 1. chitrapadani 1 to 4 swadhyay na javabo (solutions), std 6 sanskrut path 1. chitrapadani 1 to 4 swadhyay pothi na javabo (solutions), std 6 sanskrut unit 1. chitrapadani 1 to 4 ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
std 6 sanskrut chapter 1. chitrapadani 1 to 4 anuvad
✦ અનુવાદ ✦
धेनु: | ગાય |
गर्दभ: | ગધેડો |
मेष: | ઘેટું |
नकुल: | નોળિયો |
मयूर: | મોર |
काक: | કાગળો |
ताल: | તાળું |
दीप: | દીવો |
घट: | ઘડો |
सर्प: | સાપ |
मकर: | મગર |
मण्डूक: | દેડકો |
बालिका | છોકરી |
उत्पीठिका | ટેબલ |
लता | વેલ |
स्थालिका | થાળી |
पुष्पाधानी | ફૂલદાની |
शाटिका | સાડી |
पेटिका | પેટી |
चटका | ચકલી |
नदी | નદી |
चुल्ली | ચૂલો |
घटी | ઘડિયાળ |
कुञ्चिका | ચાવી |
रत्नम् | રત્ન |
छत्रम् | છત્રી |
पुष्पम् | ફૂલ |
उरुकम् | પેન્ટ |
धनम् | ધન |
पुस्तकम् | પુસ્તક |
लशुनम् | લશણ |
सीवनयंत्रम् | સંચો |
विमानम् | વિમાન |
लोकयानम् | બસ |
कृष्णफलकम् | બ્લેક બોર્ડ |
शकटम् | ગાડું |
अङ्कनी | પેન્સિલ |
ग्रन्थ: | ગ્રંથ |
आभुषणम् | ઘરેણાં |
करदीप: | ટોર્ચ |
चमस: | ચમચી |
लवित्रम् | દાતરડું |
अवकरिका | કચરાપેટી |
सञ्चिका | ફાઈલ |
पिपीलिका | કીડી |
गणनयन्त्रम् | કેલ્ક્યુલેટર |
द्रोणी | ડોલ |
पिञ्ज: | સ્વિચ |
إرسال تعليق