ધોરણ-6 [સંસ્કૃત] 2. आकाश: पतति | std-6 [sanskrut] 2. aakash patati

ધોરણ-6 [સંસ્કૃત] 2. आकाश: पतति [std 6 sanskrut chapter 2. aakash patati] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 sanskrut path 2. aakash patati] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-6-sanskrut-2-aakash-patati-eclassguru

std 6 sanskrut chapter 2. aakash patati bhashantar, std 6 sanskrut ekam 2. aakash patati ni samjuti, std 6 sanskrut ch 2. aakash patati swadhyay na javabo (solutions), std 6 sanskrut path 2. aakash patati swadhyay pothi na javabo (solutions), std 6 sanskrut unit 2. aakash patati ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 6 sanskrut chapter 2. aakash patati anuvad

✦ અનુવાદ ✦

एक वनम्‌ अस्ति। [એક વન હતું.]
तत्र शशक: निवसति। [ત્યાં સસલું રહે છે.]
शशक: शयनं करोति [સસલું સૂતું હોય છે.]

पर्ण पतति। [પાંદડું પડે છે.]
शशक: भीत: भवति। [સસલું ડરી જાય છે.]

शशक: धावति। [સસલું દોડે છે.]
शुगाल: आगच्छति। [શિયાળ આવે છે.]

शशक: वदति [ સસલુ બોલે છે.]
“शुगालभ्रात: धावतु, आकाश: पतति।” [“શિયાળભાઈ દોડો, આકાશ પડે છે.”]
शशक: धावति। [સસલું દોડે છે.]
शुगाल: अनुधावति। [શિયાળ (તેની) પાછળ દોડે છે.]

वानर: आगच्छति। [વાંદરો આવે છે.]
शशक: वदति। [સસલુ બોલે છે.]
“वानरभ्रात: धावतु, आकाश: पतति।” [“વાંદરાભાઈ દોડો,આકાશ પડે છે.”]
भीतः शशक: धावति। [ડરેલું સસલું દોડે છે.]
शुगाल: अनुधावति। [શિયાળ પાછળ દોડે છે.]
वानर: अपि अनुधावति। [વાંદરો પણ પાછળ દોડે છે.]

सिंह: आगच्छति। [સિંહ આવે છે.]
सिंह: वदति, “किमर्थ धावसि ?” [સિંહ બોલે છે, “કેમ દોડે છે ?”]
शशक: वदति, “सिंहभ्रात:, धावतु आकाश: पतति।” [સસલુ બોલે છે, “સિંહભાઈ દોડો આકાશ પડે છે.”]
सिंह: वदति “आकाश: पतति वा ? कुत्र पतति ?” [સિંહ બોલે છે, “આકાશ પડે છે શું ? ક્યાં પડે છે ?”
शशकः गच्छति। [સસલું જાય છે.]
सिंह: अपि सह गच्छति। [સિંહ પાછળ જાય છે.]

शशक: वृक्षसमीपम्‌ आगच्छति। [સસલું ઝાડની પાસે આવે છે.]
सिंह: वदति “कुत्र पतति आकाश: ?” [સિંહ બોલે છે “ક્યાં પડે છે આકાશ ?”]
शशक: किमपि न वदति । सिंह: हसति। [ સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે.]
शशक: पलायन करोति। [સસલું ભાગી જાય છે.]

std 6 sanskrut chapter 2. aakash patati swadhyay

✦ स्वाध्याय: ✦

1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો :
शशक:, भीत:, वानरभ्रात:, आगच्छति, अनुगच्छति, वृक्षसमीपम् ।

2. વિભાગ માં આપેલ ચિત્રો જોઈ વિભાગ સાથે જોડો :
(અ) જોડકાં જોડો :
std-6-sanskrut-2-aakash-patati-eclassguru


(આ) જોડકાં જોડો :
std-6-sanskrut-2-aakash-patati-eclassguru


std 6 sanskrut chapter 2. aakash patati pravruti

✦ प्रवृति: ✦

1. જૂથમાં બેસી કથાનું આદર્શ પઠન કરો.
2. મહોરાં પહેરી કથાને અભિનય સાથે રજૂ કરો.
3. અન્ય સંસ્કૃત ચિત્રકથાઓ શોધો અને વાંચો.

✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم