ધોરણ-6 [સામાજિક વિજ્ઞાન] 2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર [std 6 social science chapter 2. aadimanavthi sthayi jivanani safar] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
std 6 social science chapter 2. aadimanavthi sthayi jivanani safar swadhyay
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) આદિમાનવનું જીવન કેવું હતું ?
(A) ભટકતું જીવન (B) સ્થાયી જીવન (C) નગર વસાહતનું જીવન (D) ગ્રામીણ વસાહતનું જીવન
(2) આદિમાનવો શિકાર કરવા માટે કયાં સાધનોનો ઉપયોગ કરતા નહોતા ?
(A) બંદૂક (B) પથ્થરનાં હથિયારો (C) હાડકાંનાં હથિયારો (D) લાકડાંનાં હથિયારો
(3) ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે ?
(A) મધ્યપ્રદેશ (B) ગુજરાત (C) બિહાર (D) ઉત્તરપ્રદેશ
(4) સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોત ી?
(A) કૃષિ (B) પશુપાલન (C) અનાજ-સંગ્રહ (D) ઉદ્યોગ
2. ટૂંકમાં ઉત્તર આપો :
(1) સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ ?
(2) અગ્નિના ઉપયોગથી આદિમાનવનાં જીવનમાં કેવું પરિવર્તન આવ્યું ?
(3) આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા ?
(4) આદિમાનવો કેવાં પશુઓ પાળતા હતા ?
3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
(2) પાષાણયુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
(3) ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલાં છે.
(4) ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલાં છે.
- અગત્યના મુદ્દાઓ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 6 social science chapter 2. aadimanavthi sthayi jivanani safar imp notes, std 6 social science ekam 2. aadimanavthi sthayi jivanani safar ni samjuti, std 6 social science ch 2. aadimanavthi sthayi jivanani safar swadhyay na javabo (solutions), std 6 social science path 2. aadimanavthi sthayi jivanani safar swadhyay pothi na javabo (solutions), std 6 social science unit 2. aadimanavthi sthayi jivanani safar ni ekam kasoti.
std 6 social science chapter 2. aadimanavthi sthayi jivanani safar swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :(1) આદિમાનવનું જીવન કેવું હતું ?

Post a Comment