GSEB Std 7 Sanskrut Chapter 1 Chitapadani 1 to 3 Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 1 "चित्रपदानि - १ तः ३" (Chitapadani 1 to 3) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), એકમની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો, વ્યાકરણ આધારિત પ્રવૃત્તિઓ તેમજ સ્વ-અધ્યયનપોથીના ઉપયોગી જવાબો સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને EclassGuru.com પર મળશે.
ઝડપી નેવિગેશન (Quick Links) :
✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 1 Chitapadani 1 to 3 Anuvad) ✦
| સંસ્કૃત શબ્દ | ગુજરાતી અર્થ |
|---|---|
| आसन्द: | ખુરશી |
| स्यूत: | બેગ |
| पत्रभार: | પેપર વેઈટ |
| समीकर: | ઈસ્ત્રી |
| भ्रमणभाष: | મોબાઈલ |
| पर्वत: | પર્વત |
| पर्यङ्क: | પલંગ |
| कट: | ચટાઈ |
| दण्डदीप: | ટ્યુબ લાઈટ |
| पादप: | વૃક્ષ |
| चषक: | ગ્લાસ |
| कन्दुक: | દડો |
| नौका | હોળી |
| सम्मार्जनी | સાવરણી |
| रन्ध्रिका | પંચ મશીન |
| मापिका | માપપટ્ટી |
| योजिनी | સ્ટેપલર |
| पत्रपेटिका | ટપાલપેટી |
| वृक्षशायिका | ખિસકોલી |
| अग्निपेटिका | માચીસબોક્સ |
| निश्रेणि: | સીડી |
| शुचिका | સોય |
| जपमाला | માળા |
| तुला | ત્રાજવું |
| युतकम् | શર્ટ |
| उपनेत्रम् | ચશ્મા |
| कङ्कतम् | કાંસકો |
| अर्गलम् | સ્ટોપર |
| पर्णम् | પાંદડું |
| व्यजनम् | પંખો |
| आम्रफलम् | કેરી |
| गृहम् | ઘર |
| सङ्गणकः | કમ્પ્યુટર |
| द्वारम् | દરવાજો |
| फेनकम् | સાબુ |
| वातायनम् | બારી |
Post a Comment