ધોરણ-7 [સંસ્કૃત] 2. मेधो वर्षति [std 7 sanskrut chapter 2. megho varshati] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 sanskrut path 2. megho varshati] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 7 sanskrut chapter 2. megho varshati anuvad
मेघो वर्षति प्रवहति नीरम्। [વાદળ વરસે છે. પાણી વહે છે.]
तुष्यति कृषक: गच्छति गोष्ठम्॥ [ખેડૂત સંતુષ્ટ થાય છે.(તે) પશુઓના વાડામાં જાય છે.]
नयति च वृक्षभं हलमपि वहति। [અને તે બળદને લઈ જાય છે. હળને પણ ઉપાડી જાય છે.]
कर्षति क्षेत्रं वपति च बीजम्॥ [(તે) ખેતર ખેડે છે અને બીજ વાવે છે.]
रोहति सस्यं फलति प्रकामम्। [અનાજ ઊગે છે. ખૂબ ફળે છે.]
भवति समृद्धि: मनुकुलवृद्धि:॥ [સંપતિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે.]
-महाबलेश्वरभट्ट:
std 7 sanskrut chapter 2. megho varshati swadhyay
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:
प्रवहति, गोष्ठम्, कर्षति, प्रकामम्, समृद्धि:, मनुकुलवृद्धि:।
2. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો:
(१) मेघो वर्षति तदा कि प्रवहति ?
(२) क: गोष्ठं गच्छति ?
(३) कृषिक: किं वपति ?
3. નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધી અહીં લખો:
वर्षति प्रवहति
4. નીચેની પંક્તિ પૂર્ણ કરો.
(१) मेघो वर्षति ____________ गच्छति गोष्ठम्।
(२) रोहित सस्यं ____________ मनुकुलवृद्धि:।।
5. કાવ્યનું હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન કરો.
6. આ કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલવામાં આવતાં ચાર વાકયોનું શ્રુતલેખન કરો.
std 7 sanskrut chapter 2. megho varshati pravruti
(१) વર્ષાઋતુ દરમિયાન ખેતરની મુલાકાત લો તથા તમારા અનુભવ વર્ગમાં કહો.
(२) પુસ્તકાલયમાં જઈ વર્ષાગીતો શોધો, લખો અને ગાઓ.
(३) તમારા ગામમાં ગવાતાં વર્ષાગીતોની યાદી બનાવો.
(४) જૂથમાં બેસીને આ કાવ્યનું સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરો.
- અનુવાદ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 7 sanskrut chapter 2. megho varshati bhashantar, std 7 sanskrut ekam 2. megho varshati ni samjuti, std 7 sanskrut ch 2. megho varshati swadhyay na javabo (solutions), std 7 sanskrut path 2. megho varshati swadhyay pothi na javabo (solutions), std 7 sanskrut unit 2. megho varshati ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
std 7 sanskrut chapter 2. megho varshati anuvad
✦ અનુવાદ ✦
मेघो वर्षति प्रवहति नीरम्। [વાદળ વરસે છે. પાણી વહે છે.]तुष्यति कृषक: गच्छति गोष्ठम्॥ [ખેડૂત સંતુષ્ટ થાય છે.(તે) પશુઓના વાડામાં જાય છે.]
नयति च वृक्षभं हलमपि वहति। [અને તે બળદને લઈ જાય છે. હળને પણ ઉપાડી જાય છે.]
कर्षति क्षेत्रं वपति च बीजम्॥ [(તે) ખેતર ખેડે છે અને બીજ વાવે છે.]
रोहति सस्यं फलति प्रकामम्। [અનાજ ઊગે છે. ખૂબ ફળે છે.]
भवति समृद्धि: मनुकुलवृद्धि:॥ [સંપતિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે.]
-महाबलेश्वरभट्ट:
std 7 sanskrut chapter 2. megho varshati swadhyay
✦ स्वाध्याय: ✦
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:प्रवहति, गोष्ठम्, कर्षति, प्रकामम्, समृद्धि:, मनुकुलवृद्धि:।
2. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો:
(१) मेघो वर्षति तदा कि प्रवहति ?
(२) क: गोष्ठं गच्छति ?
(३) कृषिक: किं वपति ?
3. નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધી અહીં લખો:
वर्षति प्रवहति
4. નીચેની પંક્તિ પૂર્ણ કરો.
(१) मेघो वर्षति ____________ गच्छति गोष्ठम्।
(२) रोहित सस्यं ____________ मनुकुलवृद्धि:।।
5. કાવ્યનું હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન કરો.
6. આ કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલવામાં આવતાં ચાર વાકયોનું શ્રુતલેખન કરો.
std 7 sanskrut chapter 2. megho varshati pravruti
✦ પ્રવૃતિ ✦
(१) વર્ષાઋતુ દરમિયાન ખેતરની મુલાકાત લો તથા તમારા અનુભવ વર્ગમાં કહો.(२) પુસ્તકાલયમાં જઈ વર્ષાગીતો શોધો, લખો અને ગાઓ.
(३) તમારા ગામમાં ગવાતાં વર્ષાગીતોની યાદી બનાવો.
(४) જૂથમાં બેસીને આ કાવ્યનું સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરો.
Post a Comment