ધોરણ-6 [સામાજિક વિજ્ઞાન] 3. પ્રાચીન નગરો અને ગ્રંથો | std-6 [social-science] 3. prachin nagaro ane grantho

ધોરણ-6 [સામાજિક વિજ્ઞાન] 3. પ્રાચીન નગરો અને ગ્રંથો [std 6 Social Science chapter 3. prachin nagaro ane grantho] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 Samajik Vigyan path 3. prachin nagaro ane grantho] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-6-social-science-3-prachin-nagaro-ane-grantho-eclassguru

std 6 Social Science chapter 3. prachin nagaro ane grantho imp notes, std 6 Social Science ekam 3. prachin nagaro ane grantho ni samjuti, std 6 Social Science ch 3. prachin nagaro ane grantho swadhyay na javabo (solutions), std 6 Social Science path 3. prachin nagaro ane grantho swadhyay pothi na javabo (solutions), std 6 Social Science unit 3. prachin nagaro ane grantho ni ekam kasoti.

std 6 Social Science chapter 3. prachin nagaro ane grantho imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

std 6 Social Science chapter 3. prachin nagaro ane grantho swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયાં સ્થળેથી મળી આવ્યા ?
(A) હડપ્પા (B) લોથલ (C) મોહેં-જો-દડો (D) કાલિબંગાન
(2) હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું ?
(A) લોથલ (B) મોહેં-જો-દડો (C) કાલિબંગાન (D) ધોળાવીરા
(3) ઋગ્વેદમાં કેટલાં મંડળો છે ?
(A) 12 (B) 15 (C) 10 (D)4

2. ટૂંકમાં ઉત્તર આપો :
(1) હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો.
(2) 'હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.' વિધાન સમજાવો.
(3) લોથલ વિશે નોંધ લખો.

3. ખાલી જગ્યા પૂરો :
(1) કાલિબંગાન હાલ ______ રાજ્યમાં આવેલ છે.
(2) હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ______ નગરમાં આવેલ છે.
(3) ધોળાવીરા ______ જિલ્લામાં મળી આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે.

4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે.
(2) ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી.
(3) ધોળાવીરાની નગરરચના બે ભાગમાં વહેંચાયેલ છે.
(4) વેદ મુખ્યત્વે સાત છે.

std 6 Social Science chapter 3. prachin nagaro ane grantho pravruti

✦ પ્રવૃત્તિ ✦

● તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત લોથલનો પ્રવાસ કરો અને તેના વિષયક માહિતી એકત્ર કરો.
● હડપ્પીય સભ્યતાના માનવજીવન વિશે હસ્તલિખિત અંક બનાવો.

✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post