ધોરણ-7 [ગુજરાતી] 5. રાનમાં [std 7 Gujarati chapter 5. ranma] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 Gujarati path 5. ranma] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 7 Gujarati chapter 5. ranma saransh
std 7 Gujarati chapter 5. ranma abhyas
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો.
(1) 'આકાશ હવે ઊતરશે' એ શબ્દોનો અર્થ એ કે [_]
(ક) આકાશ નીચું દેખાશે. (ખ) વરસાદ વરસશે. (ગ) દિવસ આથમશે. (ઘ) ધરતીને આકાશ મળશે.
(2) વાછંટની શી અસર થશે ? [_]
(ક) પાકને પાણી મળશે. (ખ) દરિયો છલકાશે. (ગ) ધાબા પરથી પાણી પડવા લાગશે. (ઘ) વસ્તુઓ ભીંજાશે.
(3) વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે ? [_]
(ક) ગાયને (ખ) મોરને (ગ) ચકલીને (ઘ) ગામને
(4) લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે ? [_]
(ક) વરસાદના (ખ) મોરના (ગ) વાયરાના (ઘ) વરસાદના
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.
(1) લીલાશ ક્યાં સૂતેલી છે ?
(2) ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે ?
(3) વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે ?
(4) 'રાનમાં' કાવ્યના કવિનું નામ શું છે ?
std 7 Gujarati chapter 5. ranma swadhyay
1. નીચેના પ્રશ્નોના વિચારીને ઉત્તર લખો.
(1) વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો.
(2) ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ?
(3) મોટે ભાગે ચોમાસામાં કયાં-કયાં પક્ષી-પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે ?
(4) તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય તે લખો.
2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) રાન (2) વાદળ (3) પાન (4) સંદેશો (5) ડુંગર (6) આકાશ
3. સૂચવ્યા મુજબ કરો.
(1) નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો.
1. વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે.
2. પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશ આપશે.
3. કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાછંટ પણ રહેવા લાગશે.
(2) 1. આ કાવ્યમાં આવતા વાદળ, શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે.
વા, વાદ, વાળ, દળ, દવા
2. આવો બીજો શબ્દ છે મકાન. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો.
3. આ શબ્દો પરથી વાક્યો બનાવો.
4. આ કાવ્યનો મુખપાઠ કરો.
std 7 Gujarati chapter 5. ranma pravruti
● વર્ષાગીતોનો હસ્તલિખિત અંક તૈયાર કરો.
● પ્રાર્થનાસભામાં વર્ષાગીતો રજૂ કરો.
● ધોરણ 6માં તમે આ પ્રકારનું કાવ્ય શીખી ગયાં છો, યાદ કરીને લખો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 7 Gujarati chapter 5. ranma saransh, std 7 Gujarati ekam 5. ranma ni samjuti, std 7 Gujarati ch 5. ranma swadhyay na javabo (solutions), std 7 Gujarati path 5. ranma swadhyay pothi na javabo (solutions), std 7 Gujarati unit 5. ranma ni ekam kasoti.
std 7 Gujarati chapter 5. ranma saransh
✦ સારાંશ ✦
std 7 Gujarati chapter 5. ranma abhyas
✦ અભ્યાસ ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો.(1) 'આકાશ હવે ઊતરશે' એ શબ્દોનો અર્થ એ કે [_]
(ક) આકાશ નીચું દેખાશે. (ખ) વરસાદ વરસશે. (ગ) દિવસ આથમશે. (ઘ) ધરતીને આકાશ મળશે.
(2) વાછંટની શી અસર થશે ? [_]
(ક) પાકને પાણી મળશે. (ખ) દરિયો છલકાશે. (ગ) ધાબા પરથી પાણી પડવા લાગશે. (ઘ) વસ્તુઓ ભીંજાશે.
(3) વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે ? [_]
(ક) ગાયને (ખ) મોરને (ગ) ચકલીને (ઘ) ગામને
(4) લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે ? [_]
(ક) વરસાદના (ખ) મોરના (ગ) વાયરાના (ઘ) વરસાદના
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.
(1) લીલાશ ક્યાં સૂતેલી છે ?
(2) ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે ?
(3) વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે ?
(4) 'રાનમાં' કાવ્યના કવિનું નામ શું છે ?
std 7 Gujarati chapter 5. ranma swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના વિચારીને ઉત્તર લખો.(1) વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો.
(2) ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ?
(3) મોટે ભાગે ચોમાસામાં કયાં-કયાં પક્ષી-પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે ?
(4) તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય તે લખો.
2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) રાન (2) વાદળ (3) પાન (4) સંદેશો (5) ડુંગર (6) આકાશ
3. સૂચવ્યા મુજબ કરો.
(1) નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો.
1. વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે.
2. પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશ આપશે.
3. કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાછંટ પણ રહેવા લાગશે.
(2) 1. આ કાવ્યમાં આવતા વાદળ, શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે.
વા, વાદ, વાળ, દળ, દવા
2. આવો બીજો શબ્દ છે મકાન. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો.
3. આ શબ્દો પરથી વાક્યો બનાવો.
4. આ કાવ્યનો મુખપાઠ કરો.
std 7 Gujarati chapter 5. ranma pravruti
✦ પ્રવૃત્તિઓ ✦
● વર્ષાગીતોનો હસ્તલિખિત અંક તૈયાર કરો.● પ્રાર્થનાસભામાં વર્ષાગીતો રજૂ કરો.
● ધોરણ 6માં તમે આ પ્રકારનું કાવ્ય શીખી ગયાં છો, યાદ કરીને લખો.
إرسال تعليق