GSEB Std 7 Sanskrut Chapter 3 Koruk Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 3 "कोऽरुक्" (Koruk) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), એકમની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો, વ્યાકરણ આધારિત પ્રવૃત્તિઓ તેમજ સ્વ-અધ્યયનપોથીના ઉપયોગી જવાબો સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 3 Koruk Anuvad) ✦
एकः पक्षी अस्ति । [એક પક્ષી છે.]
सः आकाशे अत्र तत्र गच्छति । [તે આકાશમાં અહીં-તહીં (આમ-તેમ) જાય છે.]
सः पुनः पुनः वदति "कोऽरुक्" ? (कः नीरोगः भवति ?) [તે વારંવાર બોલે છે "કોણ નિરોગી છે?" (કોણ રોગરહિત રહે છે?)]
पक्षी द्वारं द्वारम् अटति । [પક્ષી દ્વારે દ્વારે ભટકે છે.]
एकम् एव प्रश्नं पृच्छति । [(તે) એક જ પ્રશ્ન પૂછે છે.]
जनाः उपहासं कुर्वन्ति । [લોકો મજાક (ઉપહાસ) કરે છે.]
कः अपि उत्तरं न ददाति । [કોઈ પણ ઉત્તર આપતું નથી.]
पक्षी निराशः भवति । [પક્ષી નિરાશ થાય છે.]
सः वनं गच्छति वृक्षे उपविशति च । [તે વનમાં જાય છે અને ઝાડ પર બેસે છે.]
वृक्षस्य अधः वैद्यर्षिः वाग्भट्टः अस्ति । [ઝાડની નીચે વૈદ્યઋષિ વાગ્ભટ્ટ છે.]
पक्षी पुनः वदति, 'कोऽरुक् ? कोऽरुक् ? इति' । [પક્ષી ફરીથી બોલે છે, 'કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? એમ'.]
વાગ્ભટ્ટઃ શૃણોતિ । [વાગ્ભટ્ટ સાંભળે છે.]
सः वदति, [તે કહે છે,]
“हितभुक्, मितभुक्, ऋतभुक्” इति । ["હિતકારી ભોજન કરનાર, અલ્પ (માપસરનું) ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર".]
अर्थः अस्ति, [તેનો અર્થ છે,]
यः हितकारी भोजनं करोति, [જે હિતકારી ભોજન કરે છે,]
यः मितं भोजनं करोति, [જે પ્રમાણસર (માપનું) ભોજન કરે છે,]
यः ऋतु-अनुसारं भोजनं करोति, [જે ઋતુ અનુસાર ભોજન કરે છે,]
सः एव नीरोगः भवति इति । [તે જ નિરોગી રહે છે.]
सन्तुष्टः पक्षी ऋषिसमीपम् आगच्छति । [સંતુષ્ટ થયેલું પક્ષી ઋષિની પાસે આવે છે.]
सः ऋषिं नमति । [તે ઋષિને પ્રણામ કરે છે.]
अनन्तरं स्वस्थानं गच्छति । [પછી તે પોતાના સ્થાને જાય છે.]
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Sanskrut Chapter 3 Swadhyay Solution) ✦
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:
कोऽरुक्, वैद्यर्षिः, शृणोति, हितभुक्, ऋतभुक्, अनन्तरम्, स्वस्थानम् ।
2. પાઠના વિષયવસ્તુના આધારે પ્રશ્નોના જવાબ લખો:
(१) पक्षी किं वदति ?
उत्तरम् : पक्षी वदति, “कोऽरुक् ? (कः नीरोगः भवति ?)” इति ।
(२) पक्षी वने कुत्र उपविशति ?
उत्तरम् : पक्षी वने वृक्षे उपविशति ।
(३) वृक्षस्य अधः कः अस्ति ?
उत्तरम् : वृक्षस्य अधः वैद्यर्षिः वाग्भट्टः अस्ति ।
(४) ऋषिः किं वदति ?
उत्तरम् : ऋषिः वदति, “हितभुक्, मितभुक्, ऋतभुक्” इति ।
(५) सन्तुष्टः पक्षी कुत्र आगच्छति ?
उत्तरम् : सन्तुष्टः पक्षी ऋषिसमीपम् आगच्छति ।
3. પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યાઓમાં લખો:
ઉદાહરણ : ગચ્છતિ (गच्छति)
उत्तरम् : अस्ति, वदति, अटति, पृच्छति, कुर्वन्ति, ददाति, भवति, उपविशति, शृणोति, करोति, आगच्छति, नमति ।
4. ઉદાહરણ મુજબ વાક્યરચના કરો:
ઉદાહરણ : पक्षी ________ अटति । (द्वारम्) ➔ पक्षी द्वारं द्वारम् अटति ।
(१) भिक्षुकः ________ गच्छति । (गृहम्)
उत्तरम् : भिक्षुकः गृहं गृहं गच्छति ।
(२) शृगालः ________ भ्रमति । (वनम्)
उत्तरम् : शृगालः वनं वनं भ्रमति ।
(३) नृपः ________ गच्छति । (नगरम्)
उत्तरम् : नृपः नगरं नगरं गच्छति ।
(४) साधुः ________ पश्यति । (तीर्थम्)
उत्तरम् : साधुः तीर्थं तीर्थं पश्यति ।
5. ઉદાહરણ મુજબ વાક્યરચના કરો:
ઉદાહરણ : पक्षी ________ गच्छति ________ उपविशति च । (वनम्, वृक्षः) ➔ पक्षी वनं गच्छति वृक्षे उपविशति च ।
(१) छात्रः ________ गच्छति ________ उपविशति च । (विद्यालयः, आसनम्)
उत्तरम् : छात्रः विद्यालयं गच्छति आसने उपविशति च ।
(२) अधिकारी ________ गच्छति ________ उपविशति च । (कार्यालयः, आसन्दः)
उत्तरम् : अधिकारी कार्यालयं गच्छति आसन्दे उपविશતિ ચ ।
(૩) भक्तः ________ गच्छति ________ उपविશતિ ચ । (मन्दिरम्, पूजास्थानम्)
उत्तरम् : भक्तः मन्दिरं गच्छति पूजास्थाने उपविશતિ ચ ।
(૪) सिंहः ________ गच्छति ________ उपविશતિ ચ । (વનમ્, વૃક્ષતલમ્)
उत्तरम् : सिंहः वनं गच्छति वृक्षतले उपविશતિ ચ ।
✦ પ્રવૃત્તિઓ (Activities & Projects) ✦
(૧) ચિત્રકથાના પ્રસંગો વર્ગખંડમાં અભિનય સાથે રજૂ કરો.
(૨) ચિત્રકથાનાં ચિત્રોના આધારે વાર્તાકથન કરો.
(૩) કોઈ પણ એક મનપસંદ પક્ષીનું સુંદર ચિત્ર દોરી તેમાં રંગ પૂરો.
إرسال تعليق