GSEB Std 7 Sanskrut Chapter 5 Chataka Chataka Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 5 "चटक ! चटक !" (Chataka Chataka - ચકલી ચકલી) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), એકમની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો, વ્યાકરણ આધારિત પ્રવૃત્તિઓ તેમજ સ્વ-અધ્યયનપોથીના ઉપયોગી જવાબો સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
✦ અનુવાદ : કાવ્યનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 5 Chataka Chataka Anuvad) ✦
[ચકલી, ચકલી, રે ચકલી !]
चिवँ चिवँ कूजसि त्वं विहग !
[હે પક્ષી ! તું ‘ચીં-ચીં’ કલરવ કરે છે (બોલે છે).]
નીडे निवससि सुखेन डयसे
[તું માળામાં રહે છે અને સુખેથી ઊડે છે.]
खादसि फलानि मधुराणि ।
[તું મીઠાં ફળો ખાય છે.]
[તું સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહાર કરે છે (ઊડે છે).]
नास्ति जनः खलु वारयिता ।।
[ખરેખર તને રોકનાર (અટકાવનાર) કોઈ માણસ નથી.]
[મારાં માતા-પિતા અહીં નથી.]
એકાકી खलु खिन्नोऽहम् ।
[ખરેખર હું એકલો હોવાથી ઉદાસ (દુઃખી) છું.]
एहि समीपं चिवँ चिवँ मित्र !
[હે ચીં-ચીં મિત્ર ! તું મારી નજીક આવ.]
ददामि तुभ्यं बहुधान्यम् ।।
[હું તને ઘણું બધું અનાજ (ચણ) આપું છું.]
[ચણ સ્વીકાર કર અને પાણી પી.]
त्वं पुनરपि रट चिवँ चिवँ चिवँ ।
[તું ફરીથી ‘ચીં-ચીં-ચીં’ નું રટણ કર.]
तोषय मां कुरु मधुरालापं
[મને સંતોષ આપ (આનંદ આપ) અને મધુર વાતો (અવાજ) કર.]
पाठ्य मामपि तव भाषाम् ।।
[મને પણ તારી ભાષા શીખવ.]
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Sanskrut Chapter 5 Swadhyay Solution) ✦
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:
चिवँ चिवँ, निवससि, वारयिता, मातापितराविह, खिन्नोऽहम्, बहुधान्यम्, मधुरालापम् ।
2. પક્ષીની સામે યોગ્ય રંગનાં નામનાં જોડકાં જોડો:
| પક્ષી | રંગ |
|---|---|
| (૧) हंसः | श्वेतः |
| (२) कोकिलः | कृष्णः |
| (३) शुकः | हरितः |
| (४) कपोतः | कपोतः (ભૂખરો/રાખોડી) |
| (५) मयूरः | चित्रितः |
3. ખાલી જગ્યા પૂરો:
(१) चटकः ________ निवसति ।
उत्तरम् : चटकः नीडे निवसति ।
(२) चटकः ________ खादति ।
उत्तरम् : चटकः मधुराणि फलानि खादति ।
(३) चटकः ________ विहरति ।
उत्तरम् : चटकः विमले विपुले गगने विहरति ।
(४) चटकः ________ वदति ।
उत्तरम् : चटकः चिवँ चिवँ वदति ।
4. ઉદાહરણમાં આપેલ ક્રિયાપદ જેવાં અન્ય ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને લખો અને બોલો:
ઉદાહરણ : कूजसि, निवससि
उत्तरम् : डयसे, खादसि, विहरसि, स्वीकुरु, पिब, रट, तोषय, कुरु, पाठ्य, ददामी ।
5. રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો:
(१) त्वं नीरं पिब । (दुग्धम्, रसम्, शीतपेयम्)
उत्तरम् :
- त्वं दुग्धं पिब ।
- त्वं रसं पिब ।
- त्वं शीतपेयं पिब ।
(२) त्वं चणकं स्वीकुरु । (पुस्तकम्, धनम्, पारितोषिकम्)
उत्तरम् :
- त्वं पुस्तकं स्वीकुरु ।
- त्वं धनं स्वीकुरु ।
- त्वं पारितोषिकं स्वीकुरु ।
(३) त्वं चिवँ चिवँ वद । (गीतम्, श्लोकम्, संस्कृतम्)
उत्तरम् :
- त्वं गीतं वद ।
- त्वं श्लोकं वद ।
- त्वं संस्कृतं वद ।
✦ પ્રવૃત્તિઓ (Activities & Projects) ✦
(૧) પક્ષીઘરની મુલાકાત લો.
(२) તમારા મિત્રો સાથે મળીને પક્ષીપોથી બનાવો.
(३) “પક્ષીઓની આપણા જીવનમાં ઉપયોગિતા” વિષય ઉપર જૂથચર્ચા કરો.
(४) પક્ષી પરનું અન્ય સંસ્કૃત ગીત શોધો અને ગાન કરો.
(५) તમારા આંગણામાં કયાં કયાં પક્ષી આવે છે? તેમાંથી તમને કયું પક્ષી સૌથી વધુ ગમે છે? તેની વિશેષતા લખો.
إرسال تعليق