ધોરણ-7 [સંસ્કૃત] 6. संख्या [std 7 sanskrut chapter 6. sankhya] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 sanskrut path 6. sankhya] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.

std 7 sanskrut chapter 6. sankhya anuvad
रमेशः : भो, नीलेश ! किं करोति भवान् ?
[રમેશ : હે નીલેશ ! તમે શું કરી રહ્યા છો?]
नीलेशः : क्रिकेटदलस्य धावनाङ्कफलकं पश्यामि ।
[નીલેશ : ક્રિકેટ ટીમનું સ્કોરબોર્ડ જોઈ રહ્યો છું.]
रमेशः : भाविकस्य प्रथमक्रीडायां कति धावनाङ्काः ?
[રમેશ : ભાવિકના પહેલી રમતમાં (મેચમાં) કેટલા રન છે?]
नीलेशः : एकचत्वारिंशत् ।
[નીલેશ : એકતાળીસ (૪૧).]
रमेशः : द्वितीयक्रीडायाम् ?
[રમેશ : બીજી રમતમાં?]
नीलेशः : चतुस्त्रिंशत् ।
[નીલેશ : ચોત્રીસ (૩૪).]
रमेशः : तृतीयक्रीडायाम् ?
[રમેશ : ત્રીજી રમતમાં?]
नीलेशः : अष्टाविंशतिः ।
[નીલેશ : અઠ્ઠાવીસ (૨૮).]
रमेशः : चतुर्थक्रीडायाम् ?
[રમેશ : ચોથી રમતમાં?]
नीलेशः : पञ्चाशत् ।
[નીલેશ : પચાસ (૫૦).]
रमेशः : पञ्चमक्रीडायाम् ?
[રમેશ : પાંચમી રમતમાં?]
नीलेशः : नवत्रिंशत् ।
[નીલેશ : ઓગણચાલીસ (૩૯).]
रमेशः : अहो, नीलेश ! नीरवस्य का स्थितिः ?
[રમેશ : અરે નીલેશ ! નીરવની કેવી સ્થિતિ છે?]
नीलेशः : सः प्रथमक्रीडायां त्रयस्त्रिंशत् धावनाङ्कान् करोति ।
[નીલેશ : તે પહેલી રમતમાં તેત્રીસ (૩૩) રન મેળવે છે.]
रमेशः : द्वितीयक्रीडायाम् ?
[રમેશ : બીજી રમતમાં?]
नीलेशः : एकविंशतिः धावनाङ्काः ।
[નીલેશ : એકવીસ (૨૧) રન.]
रमेशः : तर्हि तस्य तृतीयક્રીડાયામ્ કા સ્થિતિઃ ?
[રમેશ : તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે?]
नीलेशः : चत्वारिंशत् ।
[નીલેશ : ચાલીસ (૪૦).]
रमेशः : उत्तमम् ! चतुर्थक्रीडायाम् ?
[રમેશ : ખૂબ સરસ ! ચોથી રમતમાં?]
नीलेशः : षट्त्रिंशत् ।
[નીલેશ : છત્રીસ (૩૬).]
रमेशः : अन्तिमक्रीडायां नीरवः कति धावनाङ्कान् करोति ?
[રમેશ : છેલ્લી રમતમાં નીરવ કેટલા રન કરે છે?]
नीलेशः : सम्यક્ અસ્તિ । દ્વિચત્વારિંશત્ ।
[નીલેશ : સરસ છે. બેતાળીસ (૪૨).]
रमेशः : पश्य, शालिनस्य प्रथमक्रीडायां षट्त्रिंशत् धावनाङ्काः ।
[રમેશ : જો, શાલિનના પહેલી રમતમાં છત્રીસ (૩૬) રન છે.]
नीलेशः : आम्, द्वितीयक्रीडायां तस्य सप्तत्रिंशत् ।
[નીલેશ : હા, બીજી રમતમાં તેના સાડત્રીસ (૩૭) છે.]
रमेशः : तृतीयક્રીડાયામ્ અધિકં નાસ્તિ । કેવલં ષોડશ ।
[રમેશ : ત્રીજી રમતમાં વધારે નથી. ફક્ત સોળ (૧૬).]
नीलेशः : सत्यम् । चतुर्थક્રીડાયામ્ અપિ ષડ્વિંશતિઃ ।
[નીલેશ : સાચું છે. ચોથી રમતમાં પણ છવ્વીસ (૨૬).]
रमेशः : तर्हि पञ्चमक्रीडायां सः अधिकम् अष्टચત્વારિંશત્ ધાવનાઙ્કાન્ પ્રાપ્તં કરોતિ ।
[રમેશ : તો પાંચમી રમતમાં તે વધારે અડતાળીસ (૪૮) રન પ્રાપ્ત કરે છે.]
std 7 sanskrut chapter 6. sankhya swadhyay
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:
धावनाङ्कफलकम्, चतुर्थक्रीडायाम्, धावनाङ्काः, पञ्चाशत्, न्यूनाः, पठित्वा, त्रयस्त्रिंशत्, षट्त्रिंशत् ।
2. નીચેના શબ્દસમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દોમાં સંખ્યા લખો:
3. નીચે આપેલા શબ્દોને અંકમાં લખો:
(૧) चतुर्दश ➔ १४
(૨) सप्तविंशतिः ➔ २७
(૩) त्रयस्त्रिंशत् ➔ ३३
(૪) अष्टचत्वारिंशत् ➔ ४८
(૫) नवदश ➔ १९
(૬) अष्टात्रिंशत् ➔ ३८
(૭) पञ्चचत्वारिंशत् ➔ ४५
(૮) सप्तदश ➔ १७
4. નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો:
(૧) १४ ➔ चतुर्दश
(૨) २५ ➔ पञ्चविंशतिः
(૩) ४६ ➔ षट्चत्वारिंशत्
(૪) ३८ ➔ अष्टात्रिंशत्
(૫) ४० ➔ चत्वारिंशत्
std 7 sanskrut chapter 6. sankhya pravruti
- અનુવાદ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર

std 7 sanskrut chapter 6. sankhya bhashantar, std 7 sanskrut ekam 6. sankhya ni samjuti, std 7 sanskrut ch 6. sankhya swadhyay na javabo (solutions), std 7 sanskrut path 6. sankhya swadhyay pothi na javabo (solutions), std 7 sanskrut unit 6. sankhya ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
std 7 sanskrut chapter 6. sankhya anuvad
✦ અનુવાદ ✦
रमेशः : भो, नीलेश ! किं करोति भवान् ?[રમેશ : હે નીલેશ ! તમે શું કરી રહ્યા છો?]
नीलेशः : क्रिकेटदलस्य धावनाङ्कफलकं पश्यामि ।
[નીલેશ : ક્રિકેટ ટીમનું સ્કોરબોર્ડ જોઈ રહ્યો છું.]
रमेशः : भाविकस्य प्रथमक्रीडायां कति धावनाङ्काः ?
[રમેશ : ભાવિકના પહેલી રમતમાં (મેચમાં) કેટલા રન છે?]
नीलेशः : एकचत्वारिंशत् ।
[નીલેશ : એકતાળીસ (૪૧).]
रमेशः : द्वितीयक्रीडायाम् ?
[રમેશ : બીજી રમતમાં?]
नीलेशः : चतुस्त्रिंशत् ।
[નીલેશ : ચોત્રીસ (૩૪).]
रमेशः : तृतीयक्रीडायाम् ?
[રમેશ : ત્રીજી રમતમાં?]
नीलेशः : अष्टाविंशतिः ।
[નીલેશ : અઠ્ઠાવીસ (૨૮).]
रमेशः : चतुर्थक्रीडायाम् ?
[રમેશ : ચોથી રમતમાં?]
नीलेशः : पञ्चाशत् ।
[નીલેશ : પચાસ (૫૦).]
रमेशः : पञ्चमक्रीडायाम् ?
[રમેશ : પાંચમી રમતમાં?]
नीलेशः : नवत्रिंशत् ।
[નીલેશ : ઓગણચાલીસ (૩૯).]
रमेशः : अहो, नीलेश ! नीरवस्य का स्थितिः ?
[રમેશ : અરે નીલેશ ! નીરવની કેવી સ્થિતિ છે?]
नीलेशः : सः प्रथमक्रीडायां त्रयस्त्रिंशत् धावनाङ्कान् करोति ।
[નીલેશ : તે પહેલી રમતમાં તેત્રીસ (૩૩) રન મેળવે છે.]
रमेशः : द्वितीयक्रीडायाम् ?
[રમેશ : બીજી રમતમાં?]
नीलेशः : एकविंशतिः धावनाङ्काः ।
[નીલેશ : એકવીસ (૨૧) રન.]
रमेशः : तर्हि तस्य तृतीयક્રીડાયામ્ કા સ્થિતિઃ ?
[રમેશ : તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે?]
नीलेशः : चत्वारिंशत् ।
[નીલેશ : ચાલીસ (૪૦).]
रमेशः : उत्तमम् ! चतुर्थक्रीडायाम् ?
[રમેશ : ખૂબ સરસ ! ચોથી રમતમાં?]
नीलेशः : षट्त्रिंशत् ।
[નીલેશ : છત્રીસ (૩૬).]
रमेशः : अन्तिमक्रीडायां नीरवः कति धावनाङ्कान् करोति ?
[રમેશ : છેલ્લી રમતમાં નીરવ કેટલા રન કરે છે?]
नीलेशः : सम्यક્ અસ્તિ । દ્વિચત્વારિંશત્ ।
[નીલેશ : સરસ છે. બેતાળીસ (૪૨).]
रमेशः : पश्य, शालिनस्य प्रथमक्रीडायां षट्त्रिंशत् धावनाङ्काः ।
[રમેશ : જો, શાલિનના પહેલી રમતમાં છત્રીસ (૩૬) રન છે.]
नीलेशः : आम्, द्वितीयक्रीडायां तस्य सप्तत्रिंशत् ।
[નીલેશ : હા, બીજી રમતમાં તેના સાડત્રીસ (૩૭) છે.]
रमेशः : तृतीयક્રીડાયામ્ અધિકં નાસ્તિ । કેવલં ષોડશ ।
[રમેશ : ત્રીજી રમતમાં વધારે નથી. ફક્ત સોળ (૧૬).]
नीलेशः : सत्यम् । चतुर्थક્રીડાયામ્ અપિ ષડ્વિંશતિઃ ।
[નીલેશ : સાચું છે. ચોથી રમતમાં પણ છવ્વીસ (૨૬).]
रमेशः : तर्हि पञ्चमक्रीडायां सः अधिकम् अष्टચત્વારિંશત્ ધાવનાઙ્કાન્ પ્રાપ્તં કરોતિ ।
[રમેશ : તો પાંચમી રમતમાં તે વધારે અડતાળીસ (૪૮) રન પ્રાપ્ત કરે છે.]
✦ સંવાદ આધારિત ધાવનાઙ્કફલકમ્ (સ્કોરબોર્ડ) ✦
| ક્રમ | ખેલાડી (ક્રીડકઃ) | પ્રથમ મેચ | દ્વિતીય મેચ | તૃતીય મેચ | ચતુર્થ મેચ | પંચમ મેચ |
|---|---|---|---|---|---|---|
| ૧. | ભાવિકઃ | ૪૧ (एकचत्वारिंशत्) | ૩૪ (चतुस्त्रिंशत्) | ૨૮ (अष्टाविंशतिः) | ૫૦ (पञ्चाशत्) | ૩૯ (नवत्रिंशत्) |
| ૨. | નીરવઃ | ૩૩ (त्रयस्त्रिंशत्) | ૨૧ (एकविंशतिः) | ૪૦ (चत्वारिंशत्) | ૩૬ (षट्त्रिंशत्) | ૪૨ (द्विचत्वारिंशत्) |
| ૩. | શાલિનઃ | ૩૬ (षट्त्रिंशत्) | ૩૭ (सप्तत्रिंशत्) | ૧૬ (षोडश) | ૨૬ (षड्विंशतिः) | ૪૮ (अष्टचत्वारिंशत्) |
std 7 sanskrut chapter 6. sankhya swadhyay
✦ स्वाध्याय: ✦
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:धावनाङ्कफलकम्, चतुर्थक्रीडायाम्, धावनाङ्काः, पञ्चाशत्, न्यूनाः, पठित्वा, त्रयस्त्रिंशत्, षट्त्रिंशत् ।
2. નીચેના શબ્દસમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દોમાં સંખ્યા લખો:
| ક્રમ | શબ્દસમૂહ | અંકમાં | શબ્દોમાં |
|---|---|---|---|
| ૧. | शिवस्य नेत्राणि | ३ | त्रीणि |
| ૨. | पाण्डवाः | ५ | पञ्च |
| ૩. | मानवस्य नेत्रे | २ | द्वे |
| ૪. | रावणस्य मस्तकानि | १० | दश |
| ૫. | वासराः | ७ | सप्त |
| ૬. | त्रयाणां शशकानां कर्णाः | ६ | षट् |
| ૭. | पञ्चशृगालानां पादाः | २० | विंशतिः |
3. નીચે આપેલા શબ્દોને અંકમાં લખો:
(૧) चतुर्दश ➔ १४
(૨) सप्तविंशतिः ➔ २७
(૩) त्रयस्त्रिंशत् ➔ ३३
(૪) अष्टचत्वारिंशत् ➔ ४८
(૫) नवदश ➔ १९
(૬) अष्टात्रिंशत् ➔ ३८
(૭) पञ्चचत्वारिंशत् ➔ ४५
(૮) सप्तदश ➔ १७
4. નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો:
(૧) १४ ➔ चतुर्दश
(૨) २५ ➔ पञ्चविंशतिः
(૩) ४६ ➔ षट्चत्वारिंशत्
(૪) ३८ ➔ अष्टात्रिंशत्
(૫) ४० ➔ चत्वारिंशत्
std 7 sanskrut chapter 6. sankhya pravruti
✦ ૧ થી ૫૦ સુધીની સંસ્કૃત સંખ્યા ✦
| ૧ થી ૧૦ | ૧૧ થી ૨૦ | ૨૧ થી ૩૦ | ૩૧ થી ૪૦ | ૪૧ થી ૫૦ |
|---|---|---|---|---|
| ૧ એકમ્ (एकम्) | ૧૧ એકાદશ (एकादश) | ૨૧ એકવિંશતિઃ (एकविंशतिः) | ૩૧ એકત્રિંશત્ (एकत्रिंशत्) | ૪૧ એકચત્વારિંશત્ (एकचत्वारिंशत्) |
| ૨ દ્વે (द्वे) | ૧૨ દ્વાદશ (द्वादश) | ૨૨ દ્વિવિંશતિઃ (द्वाविंशतिः) | ૩૨ દ્વાત્રિંશત્ (द्वात्रिंशत्) | ૪૨ દ્વિચત્વારિંશત્ (द्विचत्वारिंशत्) |
| ૩ ત્રીણિ (त्रीणि) | ૧૩ ત્રયોદશ (त्रयोदश) | ૨૩ ત્રયોવિંશતિઃ (त्रयोविंशतिः) | ૩૩ ત્રયસ્ત્રિંશત્ (त्रयस्त्रिंशत्) | ૪૩ ત્રિચત્વારિંશત્ (त्रिचत्वारिंशत्) |
| ૪ ચત્વારિ (चत्वारि) | ૧૪ ચતુર્દશ (चतुर्दश) | ૨૪ ચતુર્વિંશતિઃ (चतुर्विंशतिः) | ૩૪ ચતુસ્ત્રિંશત્ (चतुस्त्रिंशत्) | ૪૪ ચતુશ્ચત્વારિંશત્ (चतुश्चत्वारिंशत्) |
| ૫ પઞ્ચ (पञ्च) | ૧૫ પઞ્ચદશ (पञ्चदश) | ૨૫ પઞ્ચવિંશતિઃ (पञ्चविंशतिः) | ૩૫ પઞ્ચત્રિંશત્ (पञ्चत्रिंशत्) | ૪૫ પઞ્ચચત્વારિંશત્ (पञ्चचत्वारिंशत्) |
| ૬ ષટ્ (षट्) | ૧૬ ષોડશ (षोडश) | ૨૬ ષડ્વિંશતિઃ (षड्विंशतिः) | ૩૬ ષટ્ત્રિંશત્ (षट्त्रिंशत्) | ૪૬ ષટ્ચત્વારિંશત્ (षट्चत्वारिंशत्) |
| ૭ સપ્ત (सप्त) | ૧૭ સપ્તદશ (सप्तदश) | ૨૭ સપ્તવિંશતિઃ (सप्तविंशतिः) | ૩૭ સપ્તત્રિંશત્ (सप्तत्रिंशत्) | ૪૭ સપ્તચત્વારિંશત્ (सप्तचत्वारिंशत्) |
| ૮ અષ્ટ (अष्ट) | ૧૮ અષ્ટાદશ (अष्टादश) | ૨૮ અષ્ટાવિંશતિઃ (अष्टाविंशतिः) | ૩૮ અષ્ટાત્રિંશત્ (अष्टात्रिंशत्) | ૪૮ અષ્ટચત્વારિંશત્ (अष्टचत्वारिंशत्) |
| ૯ નવ (नव) | ૧૯ નવદશ (नवदश) | ૨૯ નવવિંશતિઃ (नवविंशतिः) | ૩૯ નવત્રિંશત્ (नवत्रिंशत्) | ૪૯ નવચત્વારિંશત્ (नवचत्वारिंशत्) |
| ૧૦ દશ (दश) | ૨૦ વિંશતિઃ (विंशतिः) | ૩૦ ત્રિંશત્ (त्रिंशत्) | ૪૦ ચત્વારિંશત્ (चत्वारिंशत्) | ૫૦ પઞ્ચાશત્ (पञ्चाशत्) |
إرسال تعليق