GSEB Std 6 Sanskrut Chapter 6 Sapta Vasarah Swadhyay Solution & Translation: અહીં ધોરણ 6 સંસ્કૃત વિષયના પ્રકરણ 6 "सप्त वासराः" (Sapta Vasarah - સાત વારો) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), અદ્ય (આજે), શ્વઃ (આવતી કાલે), હ્યઃ (ગઈ કાલે) ની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો તેમજ પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃત્તિઓ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 6 Sanskrut Ch 6 Sapta Vasarah Anuvad) ✦
[કયો વાર છે?]
अद्य मङ्गलवासरः ।
[આજે મંગળવાર છે.]
श्वः बुधवासरः ।
[આવતી કાલે બુધવાર છે.]
ह्यः सोमवासरः ।
[ગઈ કાલે સોમવાર હતો.]
अद्य शुक्रवासरः ।
[આજે શુક્રવાર છે.]
ह्यः गुरुवासरः । श्वः शनिवासरः ।
[ગઈ કાલે ગુરુવાર હતો. આવતી કાલે શનિવાર છે.]
अद्य रविवासरः ।
[આજે રવિવાર છે.]
श्वः सोमवासरः । ह्यः शनिवासरः ।
[આવતી કાલે સોમવાર છે. ગઈ કાલે શનિવાર હતો.]
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 6 Sanskrut Chapter 6 Swadhyay Solution) ✦
1. વિચાર કરો અને કહો :
(1) अद्य कः वासरः ?
उत्तरम् : अद्य सोमवासरः । (નોંધ : વિદ્યાર્થી જે વારે ઉત્તર આપે તે વારનું નામ લખી શકાય.)
(2) अद्य बुधवासरः । श्वः कः वासरः ?
उत्तरम् : श्वः गुरुवासरः ।
(3) श्वः रविवासरः । ह्यः कः वासरः ?
उत्तरम् : ह्यः शुक्रवासरः ।
2. अद्य, ह्यः, श्वः નો ઉપયોગ કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો :
| ह्यः (ગઈ કાલે) | अद्य (આજે) | श्वः (આવતી કાલે) |
|---|---|---|
| रविवासरः | सोमवासरः | मङ्गलवासरः |
| बुधवासरः | गुरुवासरः | शुक्रवासरः |
| गुरुवासरः | शुक्रवासरः | शनिवासरः |
| बुधवासरः | गुरुवासरः | शुक्रवासरः |
| बुधवासरः | गुरुवासरः | शुक्रवासरः |
3. યોગ્ય વાક્યો બનાવો (પાઠ્યપુસ્તકના કોષ્ટક પરથી) :
(1) अद्य रविवासरः । ह्यः शनिवासरः । श्वः सोमवासरः ।
(2) अद्य सोमवासरः । ह्यः रविवासरः । श्वः मङ्गलवासरः ।
(3) अद्य मङ्गलवासरः । ह्यः सोमवासरः । श्वः बुधवासरः ।
(4) अद्य बुधवासरः । ह्यः मङ्गलवासरः । श्वः गुरुવાસરઃ ।
(5) अद्य गुरुवासरः । ह्यः बुधवासरः । श्वः शुक्रવાસરઃ ।
(6) अद्य शुक्रવાસરઃ । ह्यः गुरुવાસરઃ । श्वः શનિવાસરઃ ।
(7) अद्य શનિવાસરઃ । ह्यः શુક્રવાસરઃ । श्वः રવિવાસરઃ ।
✦ વારોના પરિવારનું ગાન (પ્રવૃત્તિ) ✦
बुधवासरश्च गुरुवासरश्च ततश्च शुक्रवासरः ।
शनिवासरश्च रविवासरश्च वाराणां परिवारः ॥
[અનુવાદ : પહેલો વાર સોમવાર છે અને ત્યાર પછી મંગળવાર છે. બુધવાર અને ગુરુવાર છે અને ત્યાર પછી શુક્રવાર છે. શનિવાર અને રવિવાર છે, આ વારોનો પરિવાર છે.]
إرسال تعليق