✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 6 Sanskrut Ch 7 Karoti Anuvad) ✦
[સચિન. આ સચિન છે. સચિન રમે છે.]
[વેદાંત. આ વેદાંત છે. વેદાંત વાંચે છે.]
[દિવ્યા. આ દિવ્યા છે. દિવ્યા લખે છે.]
[મીરા. આ મીરા છે. મીરા ગાય છે.]
[વિમાન. તે વિમાન છે. વિમાન ઊડે છે.]
[વિવેક. આ વિવેક છે. વિવેક જુએ છે.]
[કપિલ. આ કપિલ છે. કપિલ (દડો) ફેંકે છે.]
[મયૂર. આ મયૂર છે. મયૂર (રેડિયો) સાંભળે છે.]
[નિશા. આ નિશા છે. નિશા બોલે છે.]
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 6 Sanskrut Chapter 7 Swadhyay Solution) ✦
1. એકમમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે, તે દર્શાવતાં જોડકાં જોડો :
| વિભાગ 'અ' (નામપદ) | વિભાગ 'બ' (ક્રિયાપદ - સાચો ઉત્તર) |
|---|---|
| सचिनः | खेलति |
| वेदान्तः | पठति |
| विमानम् | उड्डयते |
| निशा | वदति |
| विवेकः | पश्यति |
| कपिलः | क्षिपति |
| मीरा | गायति |
| मयूरः | श्रुणोति |
| दिव्या | लिखति |
2. ખાલી જગ્યા પૂરો :
(1) कपिलः क्षिपति ।
(2) मीरा गायति ।
(3) निशा वदति ।
3. નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપો :
(1) सचिनः किं करोति ?
उत्तरम् : सचिनः खेलति ।
(2) मीरा किं करोति ?
उत्तरम् : मीरा गायति ।
(3) दिव्या किं करोति ?
उत्तरम् : दिव्या लिखति ।
(4) वेदान्तः किं करोति ?
उत्तरम् : वेदान्तः पठति ।
4. નીચેના કોષ્ટકમાં નામપદ સામે ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખો :
| नामपदम् | क्रियापदम् |
|---|---|
| विवेकः | पश्यति |
| मीरा | गायति |
| विमानम् | उड्डयते |
| मयूरः | श्रुणोति |
| निशा | वदति |
✦ ચિત્ર જોઈને વાક્યરચના (પૃષ્ઠ ૨૮) ✦
(खेलति, धावति, पिबति, क्षिपति, वदति, श्रुणोति, लिखति, पठति, पश्यति, उड्डयते)
ઉદાહરણ : रोनकः खेलति ।
(1) सचिनः खेलति ।
(2) कपिलः कन्दुकं क्षिपति ।
(3) बालकः धावति ।
(4) दिव्या लिखति ।
(5) वेदान्तઃ पठति ।
(6) मीरा गायति ।
(7) बालिका जलं पिबति ।
(8) मयूरः श्रुणोति ।
(9) विवेकः पश्यति ।
(10) विमानम् उड्डयते ।
✦ પ્રવૃત્તિઓ (Activities) ✦
1. પાઠમાં આવેલ ક્રિયાપદ પ્રમાણે કોઈ એક વિદ્યાર્થી ક્રિયાનો અભિનય કરે અને અન્ય વિદ્યાર્થી તે ક્રિયાનું વર્ણન સંસ્કૃતમાં કરે.
દા.ત., મયંક ખાવાની ક્રિયાનો અભિનય કરે તો વિદ્યાર્થીઓ બોલે : मयङ्कः खादति ।
إرسال تعليق