ધોરણ-7 [સંસ્કૃત] 2. वार्तालापः | std-7 [sanskrut] 2. vartalapah

GSEB Std 7 Sanskrut Chapter 2 Vartalapah Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 2 "वार्तालापः" (Vartalapah - વાતચીત / સંવાદ) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), પાઠની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો તેમજ વ્યાકરણ આધારિત પ્રવૃત્તિઓ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

std-7-sanskrut-2-vartalapah-eclassguru

✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 2 Vartalapah Anuvad) ✦

भावेशः : नमस्कारः ।
[ભાવેશ : નમસ્કાર.]
चेतना : नमस्कारः, भावेश, आगच्छतु । सर्वં कुशलं वा ?
[ચેતના : નમસ્કાર, ભાવેશ, આવ. બધું કુશળ (મજામાં) છે ને?]
भावेशः : सर्वં कुशलम् ।
[ભાવેશ : બધું કુશળ છે.]
चेतना : उपविशतु । जलं स्वीकरोतु ।
[ચેતના : બેસ. પાણી લે.]
भावेशः : धन्यवादः ।
[ભાવેશ : આભાર.]
चेतना : चायं कोफी वा ?
[ચેતના : ચા કે કોફી?]
भावेशः : किमपि मास्तु । इदानीं भोजनम् आवश्यकम् ।
[ભાવેશ : કંઈ પણ નહીં. અત્યારે ભોજન જરૂરી છે.]
चेतना : भोजनं सिद्धम् एव अस्ति । आसनग्रहणं करोतु ।
[ચેતના : ભોજન તૈયાર જ છે. આસન પર બેસ (સ્થાન ગ્રહણ કર).]
भावेशः : कृपया परिवेशयतु । भोजने किं किम् अस्ति ?
[ભાવેશ : કૃપા કરીને પીરસ. ભોજનમાં શું શું છે?]
चेतना : भोजने व्यञ्जनम् अस्ति, रोटिका અस्ति, मोदकः અस्ति, अवलेहः અस्ति, ओदनम् અस्ति दालं च अपि અस्ति ।
[ચેતના : ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે.]
भावेशः : तर्हि शीघ्रं ददातु ।
[ભાવેશ : તો જલ્દી આપ.]
चेतना : स्वीकरोतु । लवणम् आवश्यकं वा ?
[ચેતના : લે (સ્વીકાર કર). મીઠું જરૂરી છે?]
भावेशः : आम्, ददातु । किञ्चित् तक्रम् अपि आवश्यकम् ।
[ભાવેશ : હા, આપ. થોડી છાશ પણ જરૂરી છે.]
चेतना : स्वीकरोतु । एकं मोदकम् अपि स्वीकरोतु ।
[ચેતના : લે. એક લાડુ પણ લે.]
भावेशः : धन्यवादः । एकां रोटिकाम् अपि ददातु ।
[ભાવેશ : આભાર. એક રોટલી પણ આપ.]
चेतना : अवलेहः अपि अस्ति । आवश्यकं वा ?
[ચેતના : અથાણું પણ છે. જરૂરી છે?]
भावेशः : मास्तु । इदानीम् ओदनं ददातु ।
[ભાવેશ : રહેવા દે. હવે ભાત આપ.]
चेतना : स्वीकरोतु । दालम् अपि स्वीकरोतु ।
[ચેતના : લે. દાળ પણ લે.]
भावेशः : धन्यवादः ।
[ભાવેશ : આભાર.]
चेतना : अन्यत् किमपि आवश्यकम् ?
[ચેતના : બીજું કંઈ જોઈએ છે?]
भावेशः : इदानीं किमपि मास्तु । मम भोजनं समाप्तम् । भोजनं रुचिकरम् अस्ति ।
[ભાવેશ : અત્યારે કંઈ પણ ન જોઈએ. મારું ભોજન પૂરું થયું. ભોજન સ્વાદિષ્ટ છે.]
चेतना : धन्यवादः ।
[ચેતના : આભાર.]

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Sanskrut Chapter 2 Swadhyay Solution) ✦

1. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો :

ઉદાહરણ : भोजनं सिद्धम् एव अस्ति ।

(1) चित्रम् : चित्रं सिद्धम् एव अस्ति ।

(2) दालम् : दालं सिद्धम् एव अस्ति ।

(3) व्यञ्जनम् : व्यञ्जनं सिद्धम् एव अस्ति ।

(4) चायम् : चायં सिद्धम् एव अस्ति ।

(5) ओदनम् : ओदनં सिद्धम् एव अस्ति ।

2. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો :

ઉદાહરણ : किञ्चित् तक्रम् आवश्यकम् ।

(1) दुग्धम् : किञ्चित् दुग्धम् आवश्यकम् ।

(2) जलम् : किञ्चित् जलम् आवश्यकम् ।

(3) पायसम् : किञ्चित् पायसम् आवश्यकम् ।

(4) व्यञ्जनम् : किञ्चित् व्यञ्जनम् आवश्यकम् ।

3. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો :

ઉદાહરણ : तक्रम् आवश्यकं वा ?

(1) व्यञ्जनम् : व्यञ्जनम् आवश्यकं वा ?

(2) दुग्धम् : दुग्धम् आवश्यकं वा ?

(3) ओदनम् : ओदनम् आवश्यकं वा ?

(4) दालम् : दालम् आवश्यकं वा ?

(5) अवलेहः : अवलेहः आवश्यकं वा ?

4. વિચારીને સંવાદ તૈયાર કરો :

माता : उपविशतु । जलं स्वीकरोतु ।

पुत्री : धन्यवादः ।

माता : स्वीकरोतु ।

पुत्री : धन्यवादः ।

माता : किञ्चित् तक्रમ્ आवश्यकं वा ?

पुत्री : आम्, ददातु ।

माता : लवणમ્ आवश्यकं वा ?

पुत्री : आवश्यकम्, ददातु ।

माता : ओदनं स्वीकरोतु ।

पुत्री : दालम् अपि ददातु ।

माता : स्वीकरोतु । अन्यत् किमपि आवश्यकम् ?

पुत्री : मास्तु, इदानीं किमपि मास्तु ।

माता : रोटिकां स्वीकरोतु ।

पुत्री : धन्यवादः, मम भोजनं समाप्तम् ।

5. તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો :

વાનગીઓની યાદી : રોટલી (રોટિકા), શાક (વ્યઞ્જનમ્), દાળ (દાલમ્), ભાત (ઓદનમ્), ખીચડી, લાડુ (મોદકઃ), અથાણું (અવલેહઃ), છાશ (તક્રમ્), દૂધ (દુગ્ધમ્), પાપડ (પરપટઃ).

6. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો :

(चषकः, मेघः, स्थालिका, जलम्, छत्रम्, भोजनम्, पुष्पम्, उद्यानम्, फलम्, वृक्षः, कक्षः, छात्रः ।)

ઉદાહરણ : चषकः अस्ति जलं नास्ति ।

(1) मेघः अस्ति छत्रं नास्ति ।

(2) स्थालिका अस्ति भोजनं नास्ति ।

(3) पुष्पम् अस्ति उद्यानम् नास्ति ।

(4) वृक्षः अस्ति फलं नास्ति ।

(5) कक्षः अस्ति छात्रः नास्ति ।


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم