ધોરણ-7 [સંસ્કૃત] पुनरावर्तनम् 1 | std-7 [sanskrut] punravartanam 1

GSEB Std 7 Sanskrut Sem 2 Punravartanam 1 Swadhyay Solution & Notes: અહીં ધોરણ 7 સંસ્કૃત (બીજું સત્ર) ના "पुनरावर्तनम् 1" (પુનરાવર્તનમ્ - ૧) નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પંક્તિ પૂર્તિ, શબ્દચક્ર આધારિત વાક્યરચના, સંસ્કૃત પ્રશ્નોત્તરી, ખરાં-ખોટાં વિધાનો તેમજ અસંગત શબ્દોની સમજૂતી પાઠ્યપુસ્તક આધારિત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

std-7-sem-2-sanskrut-punravartanam-1-eclassguru

✦ પુનરાવર્તનમ્ - ૧ સોલ્યુશન (ભાગ - ૧) ✦

1. નીચે આપેલ પંક્તિઓનું આરોહ-અવરોહ સાથે ગાન કરો :

(1) वृक्षाग्रवासी न च पक्षिराजः त्रिनेत्रधारी न च शूलपाणिः ।
त्वग्वस्त्रधारी न च सिद्धयोगी जलं च बिभ्रन्न घटो न मेघः ॥

(2) उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥

2. નીચે આપેલી પંક્તિઓ પૂરી કરો :

(1) कृष्णमुखी न मार्जारी ... सः पण्डितः ॥
कृष्णमुखी न मार्जारी द्विजिह्वा न च सर्पिणी ।
पञ्चभर्त्री न पाञ्चाली यो जानाति सः पण्डितः ॥

(2) दृष्टिपूतં ન્યસેત્ પાદં ... સમાચરેત્ ॥
દૃષ્ટિપૂતં ન્યસેત્ પાદં વસ્ત્રપૂતં જલં પિબેત્ ।
શાસ્ત્રપૂતાં વદેત્ વાણિં મનઃપૂતં સમાચરેત્ ॥

3. નીચે આપેલા ઉદાહરણ પરથી વાક્યો બનાવો અને આપેલી ખાલી જગ્યામાં બીજાં ક્રિયાપદો લખી જાતે અન્ય વાક્યો બનાવો :

ઉદાહરણ : आयुषी हसति ।

(1) आयुषी नृत्यति ।

(2) आयुषी पठति ।

(3) आयुषी उपविशति ।

(4) आयुषी पिबति ।

(5) आयुषी खादति ।

(6) ખાલી જગ્યામાં ઉમેરેલ ક્રિયાપદ (लिखति) : आयुषी लिखति ।

(7) ખાલી જગ્યામાં ઉમેરેલ ક્રિયાપદ (गच्छति) : आयुषी गच्छति ।

4. નીચે આપેલા ફકરાનું આદર્શ વાચન કરો :

सुरेशः : सुप्रभातम् ।
महेशः : नमस्ते श्रीमन् । स्वागतम् । आगच्छतु । उपविशतु ।
सुरेशः : धन्यवादः ।
महेशः : सर्वં કુશલં વા ?
સુરેશઃ : આમ્ કુશલમ્ । ભવાન્ કિં કરોતિ ?
મહેશઃ : અહં સ્વાધ્યાયં લિખામિ ।

✦ પુનરાવર્તનમ્ - ૧ સોલ્યુશન (ભાગ - ૨) ✦

5. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો :

(1) कः निर्जीवः बहुभाषकः अस्ति ?
उत्तरम् : पादरक्षकः (पादुकः) निर्जीवः बहुभाषकः अस्ति ।

(2) का अमुखी शब्दं कुरुते ?
उत्तरम् : छोटिका अमुखी शब्दં કુરુતે ।

(3) 'भोजनं रुचिकरम् अस्ति' एतत् वाक्यं कः वदति ?
उत्तरम् : 'भोजनं रुचिकरम् अस्ति' एतत् वाक्यं भावेशः वदति ।

(4) 'चायं कोफी वा ?' एतत् वाक्यं कः वदति ?
उत्तरम् : 'चायं कोफी वा ?' एतत् वाक्यं चेતના વદતિ ।

(5) पृथिव्यां कति रत्नानि सन्ति ?
उत्तरम् : पृथिव्यां त्रीणि रत्नानि सन्ति ।

(6) कार्याणि केन सिध्यन्ति ?
उत्तरम् : कार्याणि उद्यमेन सिध्यन्ति ।

(7) पूर्वदिशायां कः रक्षति ?
उत्तरम् : पूर्वदिशायां कालिका रक्षति ।

(8) दक्षिणधाम्नि कः अस्ति ?
उत्तरम् : દક્ષિણધામ્નિ કુન્તેશ્વરસ્ય મહાદેવઃ અસ્તિ ।

6. અગાઉના એકમોના આધારે નીચેનાં વિધાનો સાચાં છે કે ખોટાં તે લખો :

(1) कस्तूरी सिंहात् जायते । → ✗ (ખોટું - मृगात् जायते)

(2) भोजने मोदकः अस्ति । → ✓ (સાચું)

(3) मनोरथैः कार्याणि सिध्यन्ति । → ✗ (ખોટું - उद्यमेन सिध्यन्ति)

(4) सुप्तस्य सिंहस्य मुखे मृगाः प्रविशन्ति । → ✗ (ખોટું - न हि प्रविशन्ति)

(5) पूर्वदिशायां रक्षति अम्बा । → ✗ (ખોટું - पूर्वदिशायां रक्षति कालिका, પશ્ચિમદિશાયાં રક્ષતિ અમ્બા)

7. નીચે આપેલાં શબ્દજૂથોમાંથી અલગ લાગતા પડતા શબ્દ શોધી તેની સામે લખો :

ઉદાહરણ : आम्रफलम्, सीताफलम्, कमलम्, द्राक्षाफलम् । → कमलम्

(1) मुखम्, सुखम्, हस्तः, उदरम् ।
અલગ પડતો શબ્દ : सुखम् (બાકીના શરીરનાં અંગો છે.)

(2) काकः, कोकिलः, शुकः, श्वानः ।
અલગ પડતો શબ્દ : श्वानः (બાકીના પક્ષીઓ છે, જ્યારે શ્વાન પ્રાણી છે.)

(3) वानरः, शशकः, मशकः, अश्वः ।
અલગ પડતો શબ્દ : मशकः (બાકીના પશુઓ છે, જ્યારે મશક જીવજંતુ છે.)

(4) रोटिकाम्, शाटिकाम्, मोदकम्, दालम् ।
અલગ પડતો શબ્દ : शाटिकाम् (બાકીની ભોજનની વાનગીઓ છે, જ્યારે શાટિકા વસ્ત્ર છે.)

(5) पुस्तकम्, दूरभाषः, सङ्गणकम्, दूरदर्शनम् ।
અલગ પડતો શબ્દ : पुस्तकम् (બાકીનાં ઇલેક્ટ્રોનિક સંચાર માધ્યમો/યંત્રો છે.)

8. નાટ્યીકરણ રજૂઆત :

એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીની મદદથી 'વાર્તાલાપઃ' (ભાવેશ અને ચેતના વચ્ચેનો સંવાદ) એકમની વર્ગખંડમાં નાટકની જેમ સુંદર રજૂઆત કરવી.


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم