GSEB Std 8 Sanskrut Punravartanam 1 Swadhyay Solution & Notes: અહીં ધોરણ 8 સંસ્કૃત વિષયના "पुनरावर्तनम् 1" (પુનરાવર્તનમ્ - 1) નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, સંવાદ વાચન, વંદના પંક્તિ ગાન, ગદ્યખંડ વાચન, એકલવ્ય પાઠ આધારિત પ્રશ્નોત્તરી, પ્રશ્નવાક્ય નિર્માણ, ચિત્ર આધારિત વાક્યલેખન તેમજ પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃત્તિઓ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
✦ સંવાદ તેમજ ગદ્ય વાચન ✦
सुधीरः : नमस्कारः ।
[સુધીર : નમસ્કાર.]
सुधा : नमस्कारः महोदय !
[સુધા : નમસ્કાર મહાશય (સાહેબ)!]
सुधीरः : भवत्याः नाम किम् ?
[સુધીર : આપનું નામ શું છે?]
सुधा : मम नाम सुधा । भवतः नाम किम् ?
[સુધા : મારું નામ સુધા છે. આપનું નામ શું છે?]
सुधीरः : मम नाम सुधीरः । भवती किं करोति ?
[સુધીર : મારું નામ સુધીર છે. આપ શું કરો છો?]
सुधा : अहम् अध्यापिका अस्मि । भवान् किं करोति ?
[સુધા : હું શિક્ષિકા છું. આપ શું કરો છો?]
सुधीरः : अहम् अपि अध्यापकः अस्मि ।
[સુધીર : હું પણ શિક્ષક છું.]
अस्माकं भारतदेशे अनेकाः नद्यः सन्ति । गङ्गा, यमुना, साभ्रमती, नर्मदा इत्यादयः । सर्वासु नदीषु गङ्गा श्रेष्ठा नदी अस्ति । निदाघे अपि तस्याः प्रवाहो न शुष्यति । सा हिमालयात् प्रभवति सागरं प्रति वहति च । प्रयागे गङ्गायाः यमुनायाश्च सङ्गमः भवति । सङ्गमस्थाने स्नानेन जनाः पवित્રાः भवन्ति । धन्यं गङ्गादर्शनं, पुण्यं गङ्गाजले स्नानम् ।
[અનુવાદ : આપણા ભારત દેશમાં અનેક નદીઓ છે - ગંગા, યમુના, સાબરમતી, નર્મદા વગેરે. બધી નદીઓમાં ગંગા સૌથી શ્રેષ્ઠ નદી છે. ઉનાળામાં પણ તેનો પ્રવાહ સુકાતો નથી. તે હિમાલયમાંથી નીકળે છે અને સાગર તરફ વહે છે. પ્રયાગમાં ગંગા અને યમુનાનો સંગમ થાય છે. સંગમ સ્થાને સ્નાન કરવાથી લોકો પવિત્ર થાય છે. ગંગાનાં દર્શન ધન્ય છે અને ગંગાજળમાં સ્નાન પવિત્ર (પુણ્યશાળી) છે.]
✦ પુનરાવર્તનમ્ - 1 સોલ્યુશન (Std 8 Sanskrut Punravartanam 1 Swadhyay Solution) ✦
2. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો :
चरणौ, प्रणमामः, वागीश्वरि, शरण्या, रुचिराभरणा, पङ्कजम्, मतिरास्ताम्, कुण्ठाविषहारिणि ।
3. નીચે આપેલ પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરોહ-અવરોહ સાથે ગાન કરો :
(1) जय जय हे ____________________ प्रणमामः ॥
उत्तरम् : जय जय हे भगवति सुरभारति तव चरणौ प्रणमामः ॥
(2) नादब्रह्ममयि ____________________ गच्छामः ॥
उत्तरम् : नादब्रह्ममयि जय वागीश्वरि शरणं ते गच्छामः ॥
(3) त्वमसि ____________________ चरणा ॥
उत्तरम् : त्वमसि शरण्या त्रिभुवनधन्या सुरमुनिवन्दितचरणा ॥
(4) नवरस ____________________ रुचिराभरणा ॥
उत्तरम् : नवरસમધુરા કવિતામુખરા સ્મિતરુચિ રુચિરાભરણા ॥
(5) हर जडतां ____________________ विमले ॥
उत्तरम् : हर जडतां कुरु बोधिविकासं सितपङ्कजतनुविमले ॥
(6) ललितकलामयि ____________________ धारिणि ॥
उत्तरम् : ललितकलामयि ज्ञानविभामयि वीणापुस्तकधारिणि ॥
5. નીચેના પ્રશ્નોના જવાબ લખો :
(1) एकलव्यः किं पठितुम् इच्छति स्म ?
उत्तरम् : एकलव्यः धनुर्विद्यां पठितुम् इच्छति स्म ।
(2) एकलव्यः धनुર્વિદ્યાયાઃ અભ્યાસં કથં કૃતવાન્ ?
उत्तरम् : एकलव्यः आचार्यस्य द्रोणस्य एकां मूर्तिम् अरचयत् । सः प्रतिदिनं मूर्तिम् अनमत् । प्रातःकालात् सायंकाલપર્યન્તં धनुર્વિદ્યાયાઃ અભ્યાસમ્ અકરોત્ ।
(3) एकलव्यः कुक्कुरस्य मुखं कथम् अસીવ્યત્ ?
उत्तरम् : एकलव्यः बाणैઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ્ અસીવ્યત્ ।
(4) एकलव्यः अस्मान् किं शिक्षयति ?
उत्तरम् : एकलव्यः अस्मान् शिक्षयति - "स्वयंज्योतिः स्वयंप्रज्ञः भवतु" ।
6. નીચેનાં વિધાનવાક્યોને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યોમાં ફેરવો :
(1) गङ्गा, यमुना, साभ्रमती, नर्मदा नद्यः भारतदेशे प्रवहन्ति । (काः काः)
उत्तरम् : કાઃ કાઃ નદ્યઃ ભારતદેશે પ્રવહન્તિ ?
(2) गङ्गा श्रेष्ठा नदी अस्ति । (का)
उत्तरम् : કા શ્રેષ્ઠા નદી અસ્તિ ?
(3) गङ्ગા હિમાલયાત્ પ્રભવતિ । (કુતઃ)
उत्तरम् : ગંગા કુતઃ પ્રભવતિ ?
(4) સંગમસ્થાને સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ । (કુત્ર)
उत्तरम् : કુત્ર સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ ?
✦ ચિત્ર દર્શન અને વાક્ય રચના (પૃષ્ઠ ૨૫-૨૭) ✦
7. ચિત્રો જોઈને વાક્ય લખો :
(1) પુસ્તકો તરફ આંગળી ચીંધતી બાળકી :
उत्तरम् : तानि पुस्तकानि । (તે પુસ્તકો છે.)
(2) પોતાની તરફ અંગુલિનિર્દેશ કરતો યુવક :
उत्तरम् : अहं युवकः । (હું યુવાન છું.)
(3) છત્રી તરફ આંગળી ચીંધતી બાળકી :
उत्तरम् : तत् छत्रम् । (તે છત્રી છે.)
(4) વાઘ તરફ આંગળી ચીંધતી બાળકી :
उत्तरम् : सः व्याघ्रः । (તે વાઘ છે.)
(5) ભગવાન બુદ્ધની પ્રતિમા તરફ આંગળી ચીંધતો બાળક :
उत्तरम् : सा बुद्धप्रतिमा । / सा प्रतिमा । (તે મૂર્તિ છે.)
8. ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો :
ઉદાહરણ : खेलनाङ्गणं गच्छाम ।
(1) पुष्पवाटिकां गच्छाम ।
(2) विद्यालयं गच्छाम ।
(3) पुस्तकालयं गच्छाम ।
(4) ग्रामं गच्छाम ।
(5) मन्दिरं गच्छाम ।
✦ વિશેષ જ્ઞાન (भवान् जानाति किम् ?) ✦
• पञ्च प्रसिद्ध-महाकाव्यानि सन्ति - रघुवंशम्, कुमारसम्भवम्, किरातार्जुनीयम्, शिशुपालवधम्, नैषधचरितम् ।
(સંસ્કૃત સાહિત્યનાં પાંચ પ્રસિદ્ધ મહાકાવ્યો છે - રઘુવંશમ્, કુમારસંભવમ્, કિરાતાર્જુનીયમ્, શિશુપાલવધમ્ અને નૈષધચરિતમ્.)
• संस्कृतसाहित्यस्य प्रसिद्धः महाकविः कालिदासः ।
(સંસ્કૃત સાહિત્યના સૌથી પ્રસિદ્ધ મહાકવિ કાલિદાસ છે.)
إرسال تعليق