ધોરણ-8 [સંસ્કૃત] 4. एहि सुधीर | std-8 [sanskrut] 4. ehi sudhir

ધોરણ-8 [સંસ્કૃત] 4. एहि सुधीर [std 8 Sanskrut chapter 4. ehi sudhir] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Sanskrut path 4. ehi sudhir] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
  • અનુવાદ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-sanskrut-4-ehi-sudhir-eclassguru

std 8 Sanskrut chapter 4. ehi sudhir bhashantar, std 8 Sanskrut ekam 4. ehi sudhir ni samjuti, std 8 Sanskrut ch 4. ehi sudhir swadhyay na javabo (solutions), std 8 Sanskrut path 4. ehi sudhir swadhyay pothi na javabo (solutions), std 8 Sanskrut unit 4. ehi sudhir ni ekam kasoti.

एहि सुधिर ! एहि सुविक्रम !
खेलनाङ्गणं गच्छाम।
धावन-कूर्दन-चलनैः खेलैः
वज्रकायतां विन्दाम ॥

एहि सुशिले ! एहि मृणालिनि !
पुष्पवाटिकां गच्छाम।
विविधैः कुसुमैर्विधाय मालां
विघ्नविनाशकमर्चाम ॥

एहि दिनेश ! प्रणव ! गणेश !
ज्ञाननिधिं सञ्चिनुयाम ।
एहि शारदे ! गिरिजे ! वरदे
ज्ञानवारिधौ विहराम ॥

तन्वा मनसा हितं चरन्तः
सदा गुरुन् अनुचच्छाम ।
भारतमातुः सेवासत्कारः
देशहिताथँ जिवाम ॥

- जनार्दन हेगडे

std 8 Sanskrut chapter 4. ehi sudhir swadhyay

✦ स्वाध्याय: ✦

1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો :
सुविक्रम, खेलनाङ्गणम्, वज्रकायताम्, मृणालिनि, कुसुमैर्विधाय, सञ्चिनुयाम, ज्ञानवारिधौ, अनुगच्छाम ।

2. આપેલી કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
(1) एहि सुधिर ! _______ विन्दाम ॥
(2) तन्वा _______ जीवाम ॥
(3) एहि दिनेश _______ विहराम ॥

3. નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
ઉદાહરણ : गच्छाम

4. આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો :
(1) वज्रकायतां कथं विन्दाम ?
(2) कुसुमैः कम् अर्चाम ?
(3) कस्य हितार्थ जीवाम ?
(4) सदा कान् अनुगच्छाम ?

5. ઉદાહરણ પ્રમાણે કરો :
ઉદાહરણ : गच्छ् - गच्छाम
नय् -
पिब् -
अनुगच्छ् -
विन्द् -

6. कक्षा 6-7માં આવતાં ભારતમાતાનાં અન્ય ગીતો શોધીને તેનું ગાન કરો.

7. ભારતમાતાનું માનચિત્ર બનાવો.

8. તમે જે રમતો રમતા હો તે રમતોનાં નામ લખો.

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post