ધોરણ-8 [વિજ્ઞાન] 3. કોલસો અને પેટ્રોલિયમ | std-8 [science] 3. kolso ane petroleum

ધોરણ-8 [વિજ્ઞાન] 3. કોલસો અને પેટ્રોલિયમ [std 8 Science chapter 3. kolso ane petroleum] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 vigyan path 3. kolso ane petroleum] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-science-3-kolso-ane-petroleum-eclassguru

std 8 Science chapter 3. kolso ane petroleum imp notes, std 8 Science ekam 3. kolso ane petroleum ni samjuti, std 8 Science ch 3. kolso ane petroleum swadhyay na javabo (solutions), std 8 Science path 3. kolso ane petroleum swadhyay pothi na javabo (solutions), std 8 Science unit 3. kolso ane petroleum ni ekam kasoti.

std 8 Science chapter 3. kolso ane petroleum imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

std 8 Science chapter 3. kolso ane petroleum swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. CNG અને LPGને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે ?

2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો.

3. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

4. ખાલી જગ્યા પૂરો :

(અ) અશ્મિ બળતણ ______,______ અને ______ હોય છે.
(બ) પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ______ કહે છે.
(ક) ______ એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે.

5. નીચેનાં વિધાનોમાં ખરા માટે T પર અને ખોટા માટે F પર ✓ કરો :
(અ) અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. (T / F)
(બ) CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. (T / F)
(ક) કોક કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. (T / F)
(ડ) કોલટાર વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. (T / F)
(ઈ) કેરોસીન અશ્મિ બળતણ નથી. (T / F)

6. શા માટે અશ્મિ બળતણ એ પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો.

7. કોકની લાક્ષણિકતાઓ અને ઉપયોગો વર્ણવો.

8. પેટ્રોલિયમની બનાવટ પ્રક્રિયા સમજાવો.

9. નીચેનું કોષ્ટક ભારતમાં 1991 - 1997 સુધીમાં ભારતની કુલ પાવર/ઊર્જા તંગી દર્શાવે છે. આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો. Y - અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા X - અક્ષ ઉપર વર્ષને દર્શાવો :

ક્રમવર્ષતંગી (%)
119917.9
219927.8
319938.3
419947.4
519957.1
619969.2
7199711.5


std 8 Science chapter 3. kolso ane petroleum pravruti ane projects

✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટસ ✦

1. ભારતનો રેખાંકિત નકશો મેળવો. જ્યાંથી કોલસો, પેટ્રોલિયમ અને કુદતી વાયુ મળી આવે છે તે સ્થળો દર્શાવો. જે સ્થળો પર પેટ્રોલિયમની રિફાઇનરી આવેલી હોય તે સ્થળો દર્શાવો.

2. તમારાં પડોશનાં પાંચ કુટુંબને પસંદ કરો. છેલ્લાં પાંચ વર્ષમાં તેમની ઊર્જાની વપરાશ (કોલસો, ગૅસ, વીજળી, પેટ્રોલ, કેરોસીન) વધી છે કે ઘટી તે વિશે પૂછપરછ કરો. તેમણે ઊર્જા સંરક્ષણ માટે લીધેલાં પગલાં વિશે પૂછપરછ કરો.

3. ભારતનાં મુખ્ય તાપીય વિદ્યુત મથકોનાં સ્થાન શોધો. તેમનાં તે સ્થળોએ હોવાનાં શું કારણો હશે ?

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post