ધોરણ-7 [સંસ્કૃત] 8. समयः | std-7 [sanskrut] 8. samayah

ધોરણ-7 [સંસ્કૃત] 8. समयः [std 7 sanskrut chapter 8. samayah] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 sanskrut path 8. samayah] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-7-sanskrut-8-samayah-eclassguru

std 7 sanskrut chapter 8. samayah bhashantar, std 7 sanskrut ekam 8. samayah ni samjuti, std 7 sanskrut ch 8. samayah swadhyay na javabo (solutions), std 7 sanskrut path 8. samayah swadhyay pothi na javabo (solutions), std 7 sanskrut unit 8. samayah ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 7 sanskrut chapter 8. samayah anuvad

✦ અનુવાદ ✦

एषा घटी । [આ ઘડિયાળ છે.]
कः समयः ? [કેટલો સમય થયો છે?]

ઘડિયાળનો સમયસંસ્કૃતમાં સમયગુજરાતી અર્થ
૫:૩૦सार्धपञ्चवादनम्સાડા પાંચ વાગ્યા
૬:૩૦सार्धषड्वादनम्સાડા છ વાગ્યા
૯:૩૦सार्धनववादनम्સાડા નવ વાગ્યા
૨:૩૦सार्धद्विवादनम्અઢી વાગ્યા
૩:૧૫सपादत्रिवादनम्સવા ત્રણ વાગ્યા
૪:૧૫सपादचतुर्वादनम्સવા ચાર વાગ્યા
૧૦:૧૫सपाददशवादनम्સવા દસ વાગ્યા
૮:૧૫सपाद-अष्टवादनम्સવા આઠ વાગ્યા
૯:૪૫पादोनदशवादनम्પોણા દસ વાગ્યા
૧૧:૪૫पादोनद्वादशवादनम्પોણા બાર વાગ્યા
૮:૪૫पादोननववादनम्પોણા નવ વાગ્યા
૧૨:૪૫पादोनएकवादनम्પોણા એક વાગ્યો


std 7 sanskrut chapter 8. samayah swadhyay

✦ स्वाध्याय: ✦

1. कः समयः ? (ઘડિયાળ જોઈને તેની નીચે સમય અંકમાં અને શબ્દમાં લખો.)

ક્રમસમય (અંકમાં)સંસ્કૃત શબ્દમાંગુજરાતી અર્થ
(૧)१:१५सपाद-एकवादनम्સવા એક વાગ્યો
(૨)७:३०सार्धसप्तवादनम्સાડા સાત વાગ્યા
(૩)१:४५पादोनद्विवादनम्પોણા બે વાગ્યા
(૪)४:३०सार्धचतुर्वादनम्સાડા ચાર વાગ્યા
(૫)११:१५सपाद-एकादशवादनम्સવા અગિયાર વાગ્યા
(૬)५:४५पादोनषड्वादनम्પોણા છ વાગ્યા
(૭)१०:३०सार्धदशवादनम्સાડા દસ વાગ્યા
(૮)४:४५पादोनपञ्चवादनम्પોણા પાંચ વાગ્યા


2. જોડકાં જોડો:

વિભાગ 'અ'સાચો ઉત્તર (વિભાગ 'બ')
(૧) ४:१५➔ सपादचतुर्वादनम्
(૨) ६:३०➔ सार्धषड्वादनम्
(૩) २:४५➔ पादोनत्रिवादनम्
(૪) ७:१५➔ सपादसप्तवादनम्
(૫) ८:४५➔ पादोननववादनम्


std 7 sanskrut chapter 8. samayah pravruti

✦ પ્રવૃત્તિ ✦

(૧) રેતઘડી બનાવો. (જુદા-જુદા સમયની)
(૨) તમારા શિક્ષક ઘડિયાળના મોડેલમાં જે સમય બતાવે તે જોઈને સમય કહો.
(૩) ધારો કે એક દિવસ માટે તમારે ઘડિયાળ વગર રહેવાનું થાય તો શું થાય ? વિચારો અને કહો.

✦ शिष्टाचार: (શિષ્ટાચારના શબ્દો) ✦

સંસ્કૃત શબ્દગુજરાતી અર્થ
हरिः ओम् ।હરિ ૐ
सुप्रभातम् ।સુપ્રભાત
नमस्ते / नमस्कारः ।નમસ્તે / નમસ્કાર
शुभरात्री ।શુભરાત્રી
धन्यवादः ।આભાર
स्वागतम् ।સ્વાગત
क्षम्यताम् ।ક્ષમા કરશો
चिन्ता मास्तु ।કોઈ વાંધો નહિ / ચિંતા ન કરશો
कृपया ।કૃપા કરીને
पुनः मिलामः ।ફરી મળીશું


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post