Skip to main content

ધોરણ-7 [અંગ્રેજી] 1. Water | std-7 [english] 1. water

GSEB Std 7 English Unit 1 Water Activity Solutions & Translation: અહીં ધોરણ 7 અંગ્રેજી વિષયના યુનિટ 1 "Water" ના તમામ વિભાગોના સંપૂર્ણ પ્રશ્નોત્તરી સોલ્યુશન, કાવ્ય 'Knock Knock' નું પઠન, 'The Water Family' (પર્વતભાઈ અને જળ પરિવાર) તેમજ 'Water is Life' પરિચ્છેદનું વાક્યવાર ગુજરાતી ઉચ્ચાર અને અર્થ સહિત વિવરણ, વ્યાકરણ (Conjunctions: and, but, or, so, because & Prepositions), શબ્દભંડોળ (Vocabulary), ભાષાંતર અને પ્રવૃત્તિઓ સુંદર અને વ્યવસ્થિત રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે.

std-7-english-1-water-eclassguru

✦ LISTENING : Knock Knock (કાવ્ય પઠન, ઉચ્ચાર અને અર્થ) ✦

Recite and enjoy the rhyme :

Knock knock (2) Who is there?
[નૉક નૉક, હૂ ઇઝ ધેર?]
[ખટ ખટ, ત્યાં કોણ છે?]
I am a clean river.   You are welcome, dear.
[આઈ એમ અ ક્લીન રિવર. યૂ આર વેલકમ, ડીયર.]
[હું સ્વચ્છ નદી છું. તારું સ્વાગત છે, વહાલી.]

Knock knock (2) Who is there?
[નૉક નૉક, હૂ ઇઝ ધેર?]
[ખટ ખટ, ત્યાં કોણ છે?]
I am dirty smoke.   Sorry...you are not allowed.
[આઈ એમ ડર્ટી સ્મોક. સૉરી... યૂ આર નોટ અલાઉડ.]
[હું ગંદો ધુમાડો છું. માફ કરજો... તમને અંદર આવવાની પરવાનગી નથી.]

Knock knock (2) Who is there?
[નૉક નૉક, હૂ ઇઝ ધેર?]
[ખટ ખટ, ત્યાં કોણ છે?]
I am fresh air.   You are welcome, dear.
[આઈ એમ ફ્રેશ ઍર. યૂ આર વેલકમ, ડીયર.]
[હું તાજી હવા છું. તારું સ્વાગત છે, વહાલી.]

Knock knock (2) Who is there?
[નૉક નૉક, હૂ ઇઝ ધેર?]
[ખટ ખટ, ત્યાં કોણ છે?]
I am polluted air.   Sorry...you are not allowed.
[આઈ એમ પોલ્યુટેડ ઍર. સૉરી... યૂ આર નોટ અલાઉડ.]
[હું પ્રદૂષિત હવા છું. માફ કરજો... તમને અંદર આવવાની પરવાનગી નથી.]

Knock knock (2) Who is there?
[નૉક નૉક, હૂ ઇઝ ધેર?]
[ખટ ખટ, ત્યાં કોણ છે?]
I am a dustbin.   You are very useful. You are welcome, dear.
[આઈ એમ અ ડસ્ટબિન. યૂ આર વેરી યૂઝફુલ. યૂ આર વેલકમ, ડીયર.]
[હું કચરાપેટી છું. તું ખૂબ ઉપયોગી છે. તારું સ્વાગત છે, વહાલી.]

PRACTICE : New Stanzas using 'plastic bag', 'junk food' and 'fresh fruit' :

1. Plastic bag :
Knock knock (2)
Who is there?
I am a plastic bag.
Sorry...you are not allowed.

2. Junk food :
Knock knock (2)
Who is there?
I am junk food.
Sorry...you are not allowed.

3. Fresh fruit :
Knock knock (2)
Who is there?
I am a fresh fruit.
You are very healthy. You are welcome, dear!

✦ STORY : The Water Family (જળ પરિવાર - વાર્તા, ઉચ્ચાર અને અર્થ) ✦

In a small village lived a wise farmer, Parvatbhai, and his wife Saritaben.
[ઇન અ સ્મૉલ વિલેજ લિવ્ડ અ વાઇઝ ફાર્મર, પર્વતભાઈ, ઍન્ડ હિઝ વાઇફ સરિતાબેન.]
[એક નાના ગામમાં એક ડાહ્યા (સમજુ) ખેડૂત પર્વતભાઈ અને તેમનાં પત્ની સરિતાબેન રહેતાં હતાં.]

Everyone called them the "Water Family" because they valued water like gold.
[એવરીવન કૉલ્ડ ધેમ ધ "વૉટર ફેમિલી" બિકૉઝ ધે વેલ્યુડ વૉટર લાઇક ગોલ્ડ.]
[દરેક લોકો તેમને "વોટર ફેમિલી" (જળ પરિવાર) કહેતા કારણ કે તેઓ પાણીને સોનાની જેમ મૂલ્યવાન ગણતા હતા.]

Parvatbhai had built a 'Khet Talavdi' in his field and a large underground tank at home to store rainwater.
[પર્વતભાઈ હેડ બિલ્ટ અ 'ખેત તલાવડી' ઇન હિઝ ફીલ્ડ ઍન્ડ અ લાર્જ અન્ડરગ્રાઉન્ડ ટૅન્ક એટ હોમ ટૂ સ્ટોર રેઇનવૉટર.]
[પર્વતભાઈએ પોતાના ખેતરમાં એક 'ખેત તલાવડી' અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ઘરમાં એક મોટો ભૂગર્ભ ટાંકો બનાવ્યો હતો.]

Their three daughters also loved saving water. Varsha was the eldest. She was a mechanic. She fixed any leaking tap she saw.
[ધેર થ્રી ડૉટર્સ ઑલસો લવ્ડ સેવિંગ વૉટર. વર્ષા વૉઝ ધી એલ્ડેસ્ટ. શી વૉઝ અ મિકેનિક. શી ફિક્સ્ડ એની લીકિંગ ટૅપ શી સૉ.]
[તેમની ત્રણેય દીકરીઓને પણ પાણી બચાવવું ખૂબ ગમતું. વર્ષા સૌથી મોટી હતી. તે મિકેનિક હતી. તે જ્યાં પણ ટપકતો નળ જોતી તેને તરત જ રિપેર કરી દેતી.]

Vaari, the second, often gave speeches in school and the Panchayat on water conservation.
[વારી, ધ સેકન્ડ, ઑફન ગેવ સ્પીચીઝ ઇન સ્કૂલ ઍન્ડ ધ પંચાયત ઑન વૉટર કન્ઝર્વેશન.]
[બીજા નંબરની વારી શાળામાં અને પંચાયતમાં જળ સંરક્ષણ (પાણી બચાવવા) પર અવારનવાર વક્તવ્ય આપતી હતી.]

The youngest, Zarana, reminded everyone by singing :
[ધ યંગેસ્ટ, ઝરણા, રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ :]
[સૌથી નાની દીકરી ઝરણા ગાઈને સૌને યાદ કરાવતી :]
"Water is a necessity! Water is life! Water is the soul. Saving it is our goal."
["પાણી એક જરૂરિયાત છે! પાણી જ જીવન છે! પાણી આત્મા છે. તેને બચાવવું એ જ આપણું લક્ષ્ય છે."]

But the other villagers were careless. One morning, their neighbour Raju was washing his bike with a pipe. Water was flowing everywhere.
[બટ ધી અધર વિલેજર્સ વર કેરલેસ. વન મોર્નિંગ, ધેર નેઇબર રાજુ વૉઝ વૉશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. વૉટર વૉઝ ફ્લોઇંગ એવરીવ્હેર.]
[પરંતુ ગામના અન્ય લોકો બેદરકાર હતા. એક સવારે, તેમનો પાડોશી રાજુ પાઇપ વડે પોતાની બાઇક ધોઈ રહ્યો હતો. પાણી બધે વહી રહ્યું હતું.]

Saritaben gently advised him to use a bucket instead. But Raju laughed and said, "We have plenty of water! Look at the river and wells!" Even when little Zarana warned him, he ignored her.
[સરિતાબેન જેન્ટલી એડવાઇઝ્ડ હિમ ટૂ યૂઝ અ બકેટ ઇન્સ્ટેડ. બટ રાજુ લાફ્ડ ઍન્ડ સેઇડ, "વી હેવ પ્લેન્ટી ઑફ વૉટર! લૂક એટ ધ રિવર ઍન્ડ વેલ્સ!" ઇવન વેન લિટલ ઝરણા વોર્ન્ડ હિમ, હી ઇગ્નોર્ડ હર.]
[સરિતાબેને તેને નમ્રતાથી પાઇપના બદલે ડોલ વાપરવાની સલાહ આપી. પરંતુ રાજુ હસી પડ્યો અને બોલ્યો, "આપણી પાસે પુષ્કળ પાણી છે! નદી અને કૂવાઓ જુઓ!" નાની ઝરણાએ ચેતવણી આપી તો પણ તેણે તેની અવગણના કરી.]

After two years, the village faced a terrible drought. The river dried up, wells became empty, and people had no water even to drink. Raju sat sadly with an empty pot and admitted he had been foolish.
[આફ્ટર ટૂ યર્સ, ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રાઉટ. ધ રિવર ડ્રાઇડ અપ, વેલ્સ બિકેમ એમ્પ્ટી, ઍન્ડ પીપલ હેડ નો વૉટર ઇવન ટૂ ડ્રિંક. રાજુ સેટ સેડલી વિથ ઍન એમ્પ્ટી પૉટ ઍન્ડ એડમિટિડ હી હેડ બીન ફૂલિશ.]
[બે વર્ષ પછી ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદી સુકાઈ ગઈ, કૂવા ખાલી થઈ ગયા, અને લોકોને પીવા માટે પણ પાણી નહોતું. રાજુ ખાલી ઘડો લઈને ઉદાસ બેઠો હતો અને તેણે સ્વીકાર્યું કે તે મૂર્ખ હતો.]

Ashamed, they went to his house. Raju said, "We wasted water. Please, help us." Kind-hearted Parvatbhai welcomed them and shared water from his underground tank, which still had plenty of stored rainwater.
[અશેમ્ડ, ધે વેન્ટ ટૂ હિઝ હાઉસ. રાજુ સેઇડ, "વી વેસ્ટેડ વૉટર. પ્લીઝ, હેલ્પ અસ." કાઇન્ડ-હાર્ટેડ પર્વતભાઈ વેલકમ્ડ ધેમ ઍન્ડ શૅર્ડ વૉટર ફ્રોમ હિઝ અન્ડરગ્રાઉન્ડ ટૅન્ક.]
[શરમાઈને ગ્રામજનો પર્વતભાઈના ઘરે ગયા. રાજુએ કહ્યું, "અમે પાણીનો બગાડ કર્યો. કૃપા કરીને અમને મદદ કરો." દયાળુ પર્વતભાઈએ તેમનું સ્વાગત કર્યું અને પોતાના ભૂગર્ભ ટાંકામાંથી પાણી આપ્યું, જેમાં હજુ પણ પુષ્કળ વરસાદી પાણી સંગ્રહિત હતું.]

Just then, the District Collector arrived to inspect the crisis. He noticed the dry village but also saw Parvatbhai's green farm. "This family is safe because they respected water," he told the villagers.
[જસ્ટ ધેન, ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એરાઇવ્ડ ટૂ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ બટ ઑલસો સૉ પર્વતભાય્સ ગ્રીન ફાર્મ. "ધીસ ફેમિલી ઇઝ સેફ બિકૉઝ ધે રિસ્પેક્ટેડ વૉટર," હી ટોલ્ડ ધ વિલેજર્સ.]
[ત્યારે જ જિલ્લા કલેક્ટર પરિસ્થિતિની સમીક્ષા કરવા આવી પહોંચ્યા. તેમણે સૂકુંભટ્ટ ગામ જોયું પરંતુ પર્વતભાઈનું હરિયાળું ખેતર પણ જોયું. "આ પરિવાર સુરક્ષિત છે કારણ કે તેમણે પાણીનું સન્માન કર્યું હતું," તેમણે ગ્રામજનોને કહ્યું.]

The Collector agreed to provide government support to build underground tanks for all, on one condition-they must promise to harvest rainwater. The villagers worked hard with Parvatbhai's help. Soon, every house had a tank. Truly, water is life.
[ધ કલેક્ટર એગ્રીડ ટૂ પ્રોવાઇડ ગવર્નમેન્ટ સપોર્ટ... સૂન, એવરી હાઉસ હેડ અ ટૅન્ક. ટ્રુલી, વૉટર ઇઝ લાઈફ.]
[કલેક્ટરે સૌને ભૂગર્ભ ટાંકા બનાવવા માટે સરકારી સહાય આપવાની ખાતરી આપી, એક શરતે - કે તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરશે. પર્વતભાઈની મદદથી સૌએ મહેનત કરી. ટૂંક સમયમાં દરેક ઘરમાં ટાંકો બની ગયો. સાચે જ, પાણી એ જ જીવન છે.]

PRACTICE A : Read the sentences and write 'True' or 'False' :

1. Parvatbhai and Saritaben were uneducated.  ➔  False (તેઓ સમજુ/wise ખેડૂત હતા)

2. Zarana used to sing songs and slogans to stop water waste.  ➔  True

3. The villagers later built underground tanks for rainwater.  ➔  True

4. The village had enough water even during less rain the next year.  ➔  True

PRACTICE B : Answer the questions :

1. What did the villagers do during the shortage of water?
Answer : During the shortage of water, the villagers felt ashamed of their past carelessness, realised their mistake, and went to Parvatbhai's house to ask for help.

2. What made the Water Family different from others in the village?
Answer : The Water Family valued water like gold. They harvested rainwater through a 'Khet Talavdi' and an underground tank, fixed leaking taps, and actively spread awareness about water conservation.

3. How did the government help the villagers?
Answer : The District Collector provided government financial and technical support to build underground rainwater harvesting tanks for every household in the village.

4. Why do you like the Water Family?
Answer : I like the Water Family because they are farsighted, disciplined, respect natural resources, and generously shared their stored water with needy villagers during the drought.

5. Is there any person in your area like members of the Water Family?
Answer : Yes, in our neighborhood, an elderly teacher Mr. Joshi has installed a rooftop rainwater harvesting system and always advises everyone never to waste water.

✦ READING : Water is Life (પરિચ્છેદ પઠન, ઉચ્ચાર, અર્થ & Solutions) ✦

Read the passage : Water is Life (વાક્યવાર ઉચ્ચાર અને સરળ ગુજરાતી અર્થ)

✦ Paragraph : 1 (પરિચ્છેદ : ૧) ✦

Water is one of the most important things on the Earth.
[વૉટર ઇઝ વન ઑફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઑન ધી અર્થ.]
[પાણી પૃથ્વી પરની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે.]

All living beings humans, animals, and plants need water to live.
[ઑલ લિવિંગ બીઇંગ્સ હ્યુમન્સ, એનિમલ્સ, ઍન્ડ પ્લાન્ટ્સ નીડ વૉટર ટૂ લિવ.]
[તમામ સજીવો - મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર પડે છે.]

We use water every day for drinking, cooking, bathing, cleaning etc.
[વી યૂઝ વૉટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાધિંગ, ક્લીનિંગ એસેટ્રા.]
[આપણે રોજ પીવા, રસોઈ બનાવવા, સ્નાન કરવા, સફાઈ કરવા વગેરે માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ.]

✦ Paragraph : 2 (પરિચ્છેદ : ૨) ✦

The primary sources of water are rainwater, surface water (rivers, ponds, lakes, glacier, oceans etc.) and groundwater.
[ધ પ્રાઇમરી સોર્સીઝ ઑફ વૉટર આર રેઇનવૉટર, સરફેસ વૉટર (રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર, ઓશન્સ એસેટ્રા) ઍન્ડ ગ્રાઉન્ડવૉટર.]
[પાણીના મુખ્ય સ્ત્રોતો વરસાદી પાણી, સપાટી પરનું જળ (નદીઓ, તળાવો, સરોવરો, હિમનદી, મહાસાગરો વગેરે) અને ભૂગર્ભજળ છે.]

We get water from water tanks, dams and hand pumps.
[વી ગેટ વૉટર ફ્રોમ વૉટર ટૅન્ક્સ, ડૅમ્સ ઍન્ડ હૅન્ડ પમ્પ્સ.]
[આપણને પાણીની ટાંકીઓ, બંધ (ડૅમ) અને હેન્ડપંપમાંથી પણ પાણી મળે છે.]

Also salty sea water is converted into drinking water at some places.
[ઑલસો સૉલ્ટી સી વૉટર ઇઝ કન્વર્ટેડ ઇનટૂ ડ્રિંકિંગ વૉટર એટ સમ પ્લેસીસ.]
[કેટલીક જગ્યાએ દરિયાના ખારા પાણીનું પણ પીવાના પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે.]

✦ Paragraph : 3 (પરિચ્છેદ : ૩) ✦

The farmers need water to grow crops.
[ધ ફાર્મર્સ નીડ વૉટર ટૂ ગ્રો ક્રૉપ્સ.]
[ખેડૂતોને પાક પકવવા માટે પાણીની જરૂર પડે છે.]

Industries use water to make goods and to keep machines cool.
[ઇન્ડસ્ટ્રીઝ યૂઝ વૉટર ટૂ મેક ગુડ્સ ઍન્ડ ટૂ કીપ મશીન્સ કૂલ.]
[ઉદ્યોગો ચીજવસ્તુઓ બનાવવા અને મશીનોને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે.]

There are so many water activities like swimming, boating, rafting, pool games etc.
[ધેર આર સો મેની વૉટર એક્ટિવિટીઝ લાઇક સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ, પૂલ ગેમ્સ એસેટ્રા.]
[પાણીમાં થતી ઘણી પ્રવૃત્તિઓ છે જેમ કે તરવું, બોટિંગ (નૌકાવિહાર), રાફ્ટિંગ, પૂલ ગેમ્સ વગેરે.]

✦ Paragraph : 4 (પરિચ્છેદ : ૪) ✦

Many creatures like fish, frogs, and whales live in water.
[મેની ક્રીચર્સ લાઇક ફિશ, ફ્રૉગ્સ, ઍન્ડ વ્હેલ્સ લિવ ઇન વૉટર.]
[માછલી, દેડકા અને વ્હેલ જેવા ઘણા જીવો પાણીમાં રહે છે.]

Water also helps keep the weather cool.
[વૉટર ઑલસો હેલ્પ્સ કીપ ધ વેધર કૂલ.]
[પાણી વાતાવરણને ઠંડું રાખવામાં પણ મદદ કરે છે.]

Water is essential for trees and plants.
[વૉટર ઇઝ ઇસેન્શિયલ ફોર ટ્રીઝ ઍન્ડ પ્લાન્ટ્સ.]
[વૃક્ષો અને છોડવાઓ માટે પાણી અત્યંત આવશ્યક છે.]

✦ Paragraph : 5 (પરિચ્છેદ : ૫) ✦

Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it.
[અનફોર્ચ્યુનેટલી, સમ પીપલ મેક વૉટર ડર્ટી બાય થ્રોઇંગ ગાર્બેજ ઍન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇનટૂ ઇટ.]
[કમનસીબે, કેટલાક લોકો કચરો ફેંકીને અને કારખાનાના રસાયણો છોડીને પાણીને ગંદુ કરે છે.]

This is called water pollution. In some places, people don't have enough water to drink.
[ધીસ ઇઝ કૉલ્ડ વૉટર પોલ્યુશન. ઇન સમ પ્લેસીસ, પીપલ ડોન્ટ હેવ ઇનફ વૉટર ટૂ ડ્રિંક.]
[આને જળ પ્રદૂષણ કહેવાય છે. કેટલીક જગ્યાએ લોકોને પીવા માટે પૂરતું પાણી પણ મળતું નથી.]

✦ Paragraph : 6 (પરિચ્છેદ : ૬) ✦

The level of water on the earth is decreasing. Many people waste water.
[ધ લેવલ ઑફ વૉટર ઑન ધી અર્થ ઇઝ ડિક્રીઝિંગ. મેની પીપલ વેસ્ટ વૉટર.]
[પૃથ્વી પર પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે.]

We must save water. We can do this by turning off taps, fixing leakages, and using water carefully.
[વી મસ્ટ સેવ વૉટર. વી કૅન ડૂ ધીસ બાય ટર્નિંગ ઑફ ટૅપ્સ, ફિક્સિંગ લિકેજિઝ, ઍન્ડ યૂઝિંગ વૉટર કેરફુલી.]
[આપણે પાણી બચાવવું જ જોઈએ. આપણે નળ બંધ રાખીને, ગળતર રિપેર કરીને અને પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરીને આવું કરી શકીએ છીએ.]

If we save water today, we will have enough for tomorrow.
[ઇફ વી સેવ વૉટર ટુડે, વી વિલ હેવ ઇનફ ફોર ટુમોરો.]
[જો આપણે આજે પાણી બચાવીશું, તો આપણી પાસે આવતીકાલ માટે પૂરતું પાણી રહેશે.]

"Water is life. We cannot produce water but we can save it."
["વૉટર ઇઝ લાઈફ. વી કૅનનૉટ પ્રોડ્યૂસ વૉટર બટ વી કૅન સેવ ઇટ."]
["પાણી એ જ જીવન છે. આપણે પાણી ઉત્પન્ન કરી શકતા નથી પરંતુ આપણે તેને બચાવી શકીએ છીએ."]

PRACTICE A : Sentences in the passage having similar meaning :

1. Water is very important for life.  ➔  "Water is one of the most important things on the Earth. All living beings need water to live."

2. We use water in different ways.  ➔  "We use water every day for drinking, cooking, bathing, cleaning etc."

3. Many living beings live in water.  ➔  "Many creatures like fish, frogs, and whales live in water."

4. Some of our habits make water dirty.  ➔  "Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it."

5. Our good habits can save water.  ➔  "We can do this by turning off taps, fixing leakages, and using water carefully."

PRACTICE B : Answer the questions :

1. Make a list of sources of water :
Answer : Rainwater, rivers, ponds, lakes, glaciers, oceans, groundwater, dams, and hand pumps.

2. How do industries use water?
Answer : Industries use water to manufacture products and to keep heavy machines cool.

3. What are some activities that we do in water?
Answer : Swimming, boating, rafting, and pool games.

4. List two ways for saving water :
Answer : (1) Turning off running taps while brushing or washing.   (2) Repairing leaking pipes immediately.

5. Main ideas of the second paragraph :
Answer : The second paragraph describes the primary and secondary sources of water on the Earth and mentions desalination of sea water.

PRACTICE C : Put these water uses into three groups :

Home (ઘર વપરાશ) Agriculture (ખેતી) Industry (ઉદ્યોગ)
• bathing
• cleaning
• cleaning clothes and utensils
• growing rice
• watering plants
• cooling machines
• making products
• producing electricity

PRACTICE D : Match 'A' with 'B' :

1. Farmers  ➔  d. grow crops

2. Swimming  ➔  a. water activity

3. Fish  ➔  c. live in water

4. Water pollution  ➔  b. dirty water

5. Turning off the tap  ➔  e. saves water

PRACTICE E : Say 'Yes' or 'No' with reasons :

1. Do you think turning off taps is a good habit to save water?  ➔  Yes. It prevents clean water from going down the drain uselessly.

2. Some people have bath in bathtubs whereas a lot of people have not enough water to drink. Is it fair?  ➔  No. Bathtubs waste a huge amount of water while others suffer from thirst.

3. A factory treats dirty water before releasing it. Is this a good practice?  ➔  Yes. Water treatment prevents river and lake pollution.

4. A family uses to clean their car daily with a pipe. Do you think this is a good practice?  ➔  No. Washing cars daily with a running pipe wastes hundreds of litres of potable water.

PRACTICE F : Mind-Map on "Water" :

• Sources of Water : Rain, rivers, lakes, ponds, wells, dams, groundwater.

• Uses of Water : Drinking, cooking, bathing, irrigation, making goods, cooling machines.

• Water Pollution : Throwing garbage, plastic waste, chemicals, factory sewage.

• Water Shortage : Drought, dried rivers, empty wells, falling water table.

• Water Conservation : Rainwater harvesting, underground tanks, turning off taps, fixing leaks.

✦ WRITING : Metamorphosis & Punctuation Practice ✦

A. Metamorphosis of a Butterfly (પતંગિયાનું રૂપાંતરણ) :

1. Metamorphosis is the change in the body of an animal during its life cycle.

2. Metamorphosis happens in insects like butterflies and frogs.

3. A butterfly starts its life as an egg.

4. The egg becomes a caterpillar, which eats leaves.

5. Then the caterpillar becomes a pupa inside a cocoon.

6. After some time, a pupa changes into a butterfly.

7. This process is called metamorphosis.

C. Correct Punctuation and Capitalisation :

1. yesterday i went to the market i bought rice vegetables and milk
Answer : Yesterday I went to the market. I bought rice, vegetables, and milk.

2. riya asked what are you doing
Answer : Riya asked, "What are you doing?"

3. my brother lives in mumbai he works for a software company
Answer : My brother lives in Mumbai. He works for a software company.

4. it is raining heavily please carry your umbrella
Answer : It is raining heavily. Please carry your umbrella.

5. oh no i forgot to bring my notebook
Answer : Oh no! I forgot to bring my notebook.

✦ LANGUAGE FUNCTION : Conjunctions & Prepositions ✦

A. Fill in the blanks using (and, but, or, because, otherwise, so) :

1. She is tired but she finished all her homework.

2. Would you like tea or coffee?

3. He worked hard so he passed the exam.

4. I didn't go to school because I was sick.

5. He took a stick and started walking.

B. Match 'A' with 'B' and rewrite meaningful sentences :

1. I went to the market ➔ and bought some books.

2. I did not score well ➔ but I am happy.

3. He has lost his toy ➔ so he is crying.

4. Would you take tea ➔ or coffee?

5. She slept early ➔ because she is not well.

C. Complete the Sentences :

1. Neha was ill so she went to see a doctor.

2. You can go to cinema or stay at home to watch TV.

3. Pratham likes the mangoes but he does not like apples.

4. Heer is crying because she has lost her favourite doll.

5. He has a lot of money yet he lives a very simple life.

F. Correct the incorrect preposition sentences :

1. My nose is in my eyes.  ➔  My nose is between my eyes.

2. My teeth are on my mouth.  ➔  My teeth are in my mouth.

3. I am sitting on the fan.  ➔  I am sitting under the fan.

4. My friends are sitting in me.  ➔  My friends are sitting beside (next to) me.

5. The man is sleeping over the tree.  ➔  The man is sleeping under the tree.

✦ VOCABULARY : Water Bodies & Animal Classification ✦

A. Arrange water bodies in order from smaller to bigger :

fall (ધોધ) ➔ stream (ઝરણું) ➔ pond (તળાવ) ➔ lake (સરોવર) ➔ river (નદી) ➔ ocean (મહાસાગર)

B. Words below the pictures (glacier, drought, flood, wet, dry) :

• Picture 1 (Man standing in deep water near submerged house)  ➔  Flood (પૂર)

• Picture 2 (Cracked dry ground without rain)  ➔  Drought (દુષ્કાળ) / Dry

• Picture 3 (Floating icebergs and snowy peaks)  ➔  Glacier (હિમનદી / ગ્લેશિયર)

• Picture 4 (Smiling person getting water splashed on face)  ➔  Wet (ભીનું)

C. Classify the animals :

Domestic Animals (પાલતુ પ્રાણીઓ) Wild Animals (જંગલી પ્રાણીઓ) Water Animals (જળચર પ્રાણીઓ)
• cow
• goat
• dog
• cat
• buffalo
• horse
• sheep
• lion
• elephant
• deer
• tiger
• bear
• monkey
• dolphin
• shark
• whale
• turtle
• octopus
• fish
• crab

✦ SPEAKING & TONGUE TWISTERS ✦

A. Water Awareness Questions (Yes / No) :

• Should bottled water be banned?  ➔  Yes, to reduce plastic pollution.

• Do you drink at least 6-8 glasses of water every day?  ➔  Yes, to stay hydrated.

• Do you think rainwater should be collected and used?  ➔  Yes, rainwater harvesting saves groundwater.

• Should people wash their cars with buckets instead of pipes?  ➔  Yes, it saves a lot of water.

• Would you give water to birds and animals in summer?  ➔  Yes, they need water during scorching heat.

• Should factories be punished for polluting water?  ➔  Yes, strict laws protect our clean rivers.

C. Complete the Tongue Twisters :

1. Red lorry, yellow lorry.

2. She sells seashells by the seashore.

3. I scream, you scream, we all scream for ice cream!

4. Two tiny tigers take two taxis to town.

5. Nina needs nine new notebooks.

6. How much wood would a woodchuck chuck if a woodchuck could chuck wood?

✦ GLOSSARY : શબ્દાર્થ (શબ્દો, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ) ✦

No. અંગ્રેજી શબ્દ (Word) ઉચ્ચાર (Pronunciation) ગુજરાતી અર્થ (Meaning)
1 knock [નૉક] ખટખટાવવાનો અવાજ
2 underground [અન્ડરગ્રાઉન્ડ] ભૂગર્ભ (જમીન નીચે)
3 conservation [કન્ઝર્વેશન] સંરક્ષણ / બચાવ
4 necessity [નિસેસિટી] અનિવાર્ય જરૂરિયાત
5 gently [જેન્ટલી] નરમાશથી / શાંતિથી
6 plenty of [પ્લેન્ટી ઑફ] પુષ્કળ / વિપુલ પ્રમાણમાં
7 ignored [ઇગ્નોર્ડ] અવગણના કરી / ધ્યાને ન લીધું
8 terrible [ટેરિબલ] ભયંકર / વિકરાળ
9 admitted [એડમિટિડ] સ્વીકાર્યું / કબૂલ કર્યું
10 drought [ડ્રાઉટ] દુષ્કાળ (અનાવૃષ્ટિ)
11 approached [એપ્રોચ્ડ] સંપર્ક કર્યો / પાસે ગયા
12 ashamed [અશેમ્ડ] શરમાયેલા / લજ્જિત
13 crisis [ક્રાઇસિસ] કટોકટી / સંકટ
14 guidance [ગાઇડન્સ] માર્ગદર્શન / દોરવણી
15 to harvest rainwater [ટૂ હાર્વેસ્ટ રેઇનવૉટર] વરસાદી પાણીનો સંગ્રહ કરવો
16 converted [કન્વર્ટેડ] રૂપાંતર કર્યું / ફેરવ્યું
17 metamorphosis [મેટામાર્ફસિસ] રૂપાંતરણ (શરીર રચનામાં ફેરફાર)
18 caterpillar [કેટરપિલર] ઈયળ
19 pupa [પ્યુપા] પ્યુપા (પાંખ ફૂટતાં પહેલાંની કોશેટો અવસ્થા)
20 cocoon [કોકૂન] કોશેટો
21 glacier [ગ્લેશિયર] હિમનદી / હિમશિલા
22 flood [ફ્લડ] પૂર (રેલ)
23 gravel [ગ્રૅવલ] કાંકરી
24 charcoal [ચારકોલ] કોલસો
25 RO (Reverse Osmosis) [આર.ઓ. (રિવર્સ ઓસ્મોસિસ)] પાણીને શુદ્ધ કરવાની આધુનિક પ્રક્રિયા
26 pH (Potential of Hydrogen) [પી.એચ. (પોટેન્શિયલ ઑફ હાઇડ્રોજન)] પાણી એસિડિક કે આલ્કલાઇન હોવાનું માપ
27 TDS (Total Dissolved Solids) [ટી.ડી.એસ. (ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ)] પાણીમાં ઓગળેલા કુલ પદાર્થો / ક્ષારનું પ્રમાણ
28 banned [બૅન્ડ] પ્રતિબંધિત / મનાઈ ફરમાવેલ
🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.
📚 EclassGuru: ધોરણ 1 થી 10 ગુજરાતી માધ્યમ — સ્વાધ્યાય, સમજૂતી અને પ્રશ્નોત્તરી | ઓનલાઈન કોર્સ જુઓ →