ધોરણ-8 [ગુજરાતી] 10. અઢી આના | std-8 [gujarati] 10. adhi aana

ધોરણ-8 [ગુજરાતી] 10. અઢી આના એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-10-adhi-aana-eclassguru

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ર સામેના [_]માં લખો :
(1) અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય ? [_]
(ક) બાર (ખ) પંદર (ગ) વીસ (ઘ) પચીસ
(2) લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી ? [_]
(ક) આશ્રમમાં રહેવા (ખ) જમવા (ગ) પુસ્તક ખરીદવા (ઘ) વાપરવા
(3) ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા ? [_]
(ક) આશ્રમના સાધુ પાસેથી (ખ) દુકાનદાર પાસેથી (ગ) ધનિક શેઠ પાસેથી (ઘ) ફળના ટોપલાવાળા પાસેથી
(4) લેખકને ક્યું પુસ્તક ખરીદવું હતું ? [_]
(ક) લઘુકૌમુદી (ખ) રુદ્રી (ગ) ગીતા (ઘ) મહાભારત
(5) લેખકે અઢી આના ક્યારે પરત કર્યા ?
(ક) બીજે દિવસે (ખ) એક માસ પછી (ગ) ક્યારેય નહે (ઘ) સપ્તાહ પછી

2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) માણસમાં યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે ?
(2) લેખક ક્યો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે ?
(3) સ્વામીજીને રહેવા માટે ક્યું સ્થળ મળ્યું ?

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી ?
(2) લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે ?
(3) આ પાઠમાંથી આપણને શું શીખવાનું મળે છે ?
(4) ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો.

2. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવો વર્ણવો.

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
તાલાવેલી, અશ્રુ, ખુમારી, યાચના.

4. ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ લખો :
ઉદાહરણ : હિત × અહિત
(1) યોગ્ય ×
(2) મંગળ ×
(3) ધર્મ ×
(4) વ્યવસ્થા ×
(5) સ્વીકાર ×
(6) માન ×

✦ પ્રવૃતિઓ ✦

● સ્વામી સચ્ચિદાનંદના બીજા પ્રેરક પ્રસંગો અને પ્રવાસ વર્ણનોવાળા પુસ્તકો મેળવીને વાંચો.
● વિનોદિની નીલકંઠની કૃતિ 'બે રૂપિયા' અને કાકાસાહેબ કાલેલકરનાં પ્રવાસવર્ણનો મેળવીને વાંચો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post