ધોરણ-6 [ગણિત] 2. પૂર્ણ સંખ્યાઓ [std 6 maths chapter 2. purn sankhyao] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 7 Maths chapter 2. purn sankhyao imp notes
std 6 maths chapter 2. purn sankhyao swadhyay 2.1
1. `10,999` ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો.
ઉકેલ - 1 :
`10,999` ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા નીચે પ્રમાણે છે.
`10,999+1=11,000`
`11,000+1=11,001`
`11,001+1=11,002`
`\therefore 10,999` ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા : `11,000;\ 11,001;\ 11,002` છે.
2. 10001ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો.
ઉકેલ - 2 :
`10,001` ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે.
`10,001-1=10,000`
`10,000-1=9,999`
`9,999-1=9,998`
`\therefore 10,001` ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ : `10,000;\ 9,999;\ 9,998` છે.
3. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
ઉકેલ - 3 :
→ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 (શૂન્ય) છે.
4. સંખ્યાઓ `32` અને `53`ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો.
ઉકેલ - 4 :
→ `32` અને `53`ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે.
→ `33,\ 34,\ 35,\ 36,\ 37,\ 38,\ 39,\ 40,\ 41,\ 42,\ 43,\ 44,\ 45,\ 46,\ 47,\ 48,\ 49,\ 50,\ 51,\ 52`
→ આમ, `32` અને `53` વચ્ચે કુલ `20` પૂર્ણ સંખ્યાઓ છે.
5. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો :
(a) `2440701`
ઉકેલ - (a) :
`24,40,701` પછી તરત આવતી સંખ્યા : `24,40,701+1=24,40,702`
(b) `100199`
ઉકેલ - (b) :
`1,00,199` પછી તરત આવતી સંખ્યા : `1,00,199+1=1,00,200`
(c) `1099999`
ઉકેલ - (c) :
`10,99,999` પછી તરત આવતી સંખ્યા : `10,99,999+1=11,00,000`
(d) `2345670`
ઉકેલ - (d) :
`23,45,670` પછી તરત આવતી સંખ્યા : `23,45,670+1=23,45,671`
6. નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો :
(a) `94`
ઉકેલ - (a) :
`94` ની તરત પહેલાંની સંખ્યા : `94-1=93`
(b) `10000`
ઉકેલ - (b) :
`10,000` ની તરત પહેલાંની સંખ્યા : `10,000-1=9,999`
(c) `208090`
ઉકેલ - (c) :
`2,08,090` ની તરત પહેલાંની સંખ્યા : `2,08,090-1=2,08,089`
(d) `7654321`
ઉકેલ - (d) :
`76,54,321` ની તરત પહેલાંની સંખ્યા : `76,54,321-1=76,54,320`
7. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યારેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો (`<` , `>`) ઉપયોગ થશે તે પણ જણાવો.
(a) `530,\ 503`
ઉકેલ - (a) :
→ સંખ્યારેખા પર `530` જમણી બાજુએ અને `503` ડાબી બાજુએ આવશે.
→ `530>503`
(b) `370,\ 307`
ઉકેલ - (b) :
→ સંખ્યારેખા પર `370` જમણી બાજુએ અને `307` ડાબી બાજુએ આવશે.
→ `370>307`
(c) `98765,\ 56789`
ઉકેલ - (c) :
→ સંખ્યારેખા પર `98,765` જમણી બાજુએ અને `56,789` ડાબી બાજુએ આવશે.
→ `98765>56789`
(d) `9830415,\ 10023001`
ઉકેલ - (d) :
→ સંખ્યારેખા પર `98,30,415` ડાબી બાજુએ અને `1,00,23,001` જમણી બાજુએ આવશે.
→ `9830415<10023001`
8. નીચે આપેલાં વાક્યોમાંથી કયું વાક્ય ખરું (✓) અને કયું વાક્ય ખોટું (×) છે, તે જણાવો :
(a) શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ❎
ઉકેલ - (a) : ખોટું, કારણ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.
(b) `400` એ સંખ્યા `399`ના પહેલાં આવતી (predecessor) સંખ્યા છે. ❎
ઉકેલ - (b) : ખોટું, `399`ના પહેલાં આવતી સંખ્યા : `399-1=398` છે.
(c) શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ✅
ઉકેલ - (c) : ખરું
(d) `600` એ સંખ્યા `599`ના પછી આવતી (successor) સંખ્યા છે. ✅
ઉકેલ - (d) : ખરું
(e) દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ✅
ઉકેલ - (e) : ખરું
(f) દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. ❎
ઉકેલ - (f) : ખોટું, `0` (શૂન્ય) એ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી.
(g) બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. ❎
ઉકેલ - (g) : ખોટું, બે અંકોની પૂર્ણ સંખ્યા `10` ની પહેલાં આવતી સંખ્યા એક અંકની `9` છે.
(h) `1` એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ❎
ઉકેલ - (h) : ખોટું, સૌથી નાની પૂર્ણ સંખ્યા `0` (શૂન્ય) છે.
(i) પ્રાકૃતિક સંખ્યા `1`ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ✅
ઉકેલ - (i) : ખરું
(j) પૂર્ણ સંખ્યા `1`ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ❎
ઉકેલ - (j) : ખોટું, પૂર્ણ સંખ્યા `1`ની પાસે તેની પહેલાં આવતી સંખ્યા `0` (શૂન્ય) છે.
(k) પૂર્ણ સંખ્યા `13`, એ સંખ્યાઓ `11` અને `12`ના વચ્ચે આવે છે. ❎
ઉકેલ - (k) : ખોટું, સંખ્યા `11` અને `12`ના વચ્ચે કોઈ પૂર્ણ સંખ્યા આવતી નથી.
(l) પૂર્ણ સંખ્યા `0` પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ✅
ઉકેલ - (l) : ખરું
(m) બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશાં બે અંકની જ હોય છે. ❎
ઉકેલ - (m) : ખોટું, બે અંકોની સંખ્યા `99` પછી આવતી સંખ્યા `100` ત્રણ અંકની છે.
- અગત્યના મુદ્દાઓ
- સ્વાધ્યાયની સમજૂતી
- સ્વાધ્યાય 2.1
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 6 maths chapter 2. purn sankhyao imp notes, std 6 maths ekam 2. purn sankhyao ni samjuti, std 6 maths ch 2. purn sankhyao swadhyay na javabo (solutions), std 6 maths path 2. purn sankhyao swadhyay pothi na javabo (solutions), std 6 maths unit 2. purn sankhyao ni ekam kasoti.
std 7 Maths chapter 2. purn sankhyao imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
- પ્રાકૃતિક સંખ્યા : જે સંખ્યાનો ઉપયોગ ગણવા માટે થાય તે સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. જેમકે 1,2,3,4… અનંત સુધી.
- સૌથી પહેલી અને સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 (એક) છે.
- સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં કેમકે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. તે સંખ્યારેખા પર અનંત સુધી જાય છે.
- પૂર્ણ સંખ્યા : જે સંખ્યા પૂરેપૂરી હોય તેને પૂર્ણ સંખ્યા કહે છે. જેમકે 0, 1, 2, 3, 4… અનંત સુધી. શૂન્ય પણ પૂર્ણ સંખ્યા છે.
- સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે.
- સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં કેમકે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. તે સંખ્યારેખા પર અનંત સુધી જાય છે.
- ધન સંખ્યા : સંખ્યારેખા ઉપર શૂન્ય ની જમણી બાજુની સંખ્યાને ધન સંખ્યા કહે છે.
- સંખ્યારેખા ઉપર જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે.
- સંખ્યારેખા ઉપર જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે.
std 6 maths chapter 2. purn sankhyao swadhyay 2.1
✦ સ્વાધ્યાય 2.1 ✦
1. `10,999` ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો.ઉકેલ - 1 :

Post a Comment