ધોરણ-8 [ગુજરાતી] 13. શરૂઆત કરીએ એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) 'શરૂઆત કરીએ' કાવ્યનું સ્વરૂપ કયું છે ?
(ક) ગીત (ખ) ગઝલ (ગ) ભજન (ઘ) મુક્તક
(2) 'શરૂઆત કરીએ' કાવ્યમાં કવિ કહે છે કે...
(ક) ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ. (ખ) આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. (ગ) આજને સુધારવાની શરૂઆત કરીએ. (ઘ) દુઃખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ.
(3) પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે ?
(ક) બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર. (ખ) દુઃખોથી ડરી ન જાય તેવી. (ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. (ઘ) હોઈએ ત્યાં મ્હેક્તું કરીએ એવી.
2. નીચેના દરેક પ્રશ્નો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) કવિ શું મહેકતું કરવાનું કહે છે ?
(2) કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે ?
(3) કવિ શેને-શેને રળિયાત કરવાનું કહે છે ?
(1) કવિ આ કાવ્યમાં શું-શું કરવાનું કહે છે ?
(2) કવિ કઈ-કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે ?
(3) દુઃખો વિશે કવિ શું કહે છે ?
(4) કવિ આવનારી કાલને શું આપવા માગે છે ?
2. નીચેની પંક્તિઓ સમજાવો :
(1) હર વખત શું ............... દુઃખોને માત કરીએ.
(2) બ્હારથી દેખાય ............... એવી જાત કરીએ.
3. નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
(1) રળિયાત (2) સોગાત (3) માત
4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
સુંદર, સૌથી, સવાયું, સોગાત, શરૂઆત, સ્વચ્છ
5. કાવ્યમાં આવતા વાત-શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો.
6. નીચે એક પંક્તિ આપી છે. તેને આધારે બીજી નવી પંક્તિની રચના કરો :
રોજ સવારે ફરવા જઈએ,
......................................
......................................
......................................
(2) આ ગઝલનો મુખપાઠ કરો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ અભ્યાસ ✦
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા બોક્સમાં દર્શાવો :(1) 'શરૂઆત કરીએ' કાવ્યનું સ્વરૂપ કયું છે ?
(ક) ગીત (ખ) ગઝલ (ગ) ભજન (ઘ) મુક્તક
(2) 'શરૂઆત કરીએ' કાવ્યમાં કવિ કહે છે કે...
(ક) ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ. (ખ) આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. (ગ) આજને સુધારવાની શરૂઆત કરીએ. (ઘ) દુઃખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ.
(3) પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે ?
(ક) બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર. (ખ) દુઃખોથી ડરી ન જાય તેવી. (ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. (ઘ) હોઈએ ત્યાં મ્હેક્તું કરીએ એવી.
2. નીચેના દરેક પ્રશ્નો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) કવિ શું મહેકતું કરવાનું કહે છે ?
(2) કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે ?
(3) કવિ શેને-શેને રળિયાત કરવાનું કહે છે ?
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :(1) કવિ આ કાવ્યમાં શું-શું કરવાનું કહે છે ?
(2) કવિ કઈ-કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે ?
(3) દુઃખો વિશે કવિ શું કહે છે ?
(4) કવિ આવનારી કાલને શું આપવા માગે છે ?
2. નીચેની પંક્તિઓ સમજાવો :
(1) હર વખત શું ............... દુઃખોને માત કરીએ.
(2) બ્હારથી દેખાય ............... એવી જાત કરીએ.
3. નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
(1) રળિયાત (2) સોગાત (3) માત
4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
સુંદર, સૌથી, સવાયું, સોગાત, શરૂઆત, સ્વચ્છ
5. કાવ્યમાં આવતા વાત-શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો.
6. નીચે એક પંક્તિ આપી છે. તેને આધારે બીજી નવી પંક્તિની રચના કરો :
રોજ સવારે ફરવા જઈએ,
......................................
......................................
......................................
✦ પ્રવૃતિ ✦
(1) ગુજરાતી ગઝલકારોનાં નામની યાદી બનાવો.(2) આ ગઝલનો મુખપાઠ કરો.
إرسال تعليق