ધોરણ-8 [ગુજરાતી] 5. એક મુલાકાત [std 8 Gujarati chapter 5. ek mulakat] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Gujarati path 5. ek mulakat] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 8 Gujarati chapter 5. ek mulakat abhyas
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ર સામેના [ ]માં લખો :
(1) કોઈ પણ રાજ્યનું વડુંમથક કયા નામે ઓળખાય છે ? [_]
(ક) ગાંધીનગર (ખ) પાટનગર (ગ) રાજ્યનું હૃદય (ઘ) હરિયાળું નગર
(2) ગાંધીનગરની સ્થાપના ક્યા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે ? [_]
(ક) સરદાર પટેલ (ખ) ઇન્દિરા ગાંધી (ગ) રાજીવ ગાંધી (ઘ) મહાત્મા ગાંધી
(3) ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ? [_]
(ક) 25 (ખ) 28 (ગ) 30 (ઘ) 35
2. નીચેના પ્રશ્રોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) ગાંધીનગરને ગ્રીનસિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે ?
(2) ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે ?
(3) વિધાનસભાગૃહ ક્યાં આવેલું છે ?
(4) વિધાનસભાગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે ?
(5) વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે ?
(6) મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓનાં કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલાં છે ?
std 8 Gujarati chapter 5. ek mulakat swadhyay
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) વિધાનસભાગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે ?
(2) જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો ?
(3) એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે ?
(4) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ?
(5) તમે લીધેલા કોઈ એક એતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.
(6) તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.
2. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ લખો :
(1) રાજ્યના કાયદા ઘડનારી સભા
(2) રાજ્યનું વહું મથક
3. (અ) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ.
3. (બ) પાઠમાં 'ઈક' પ્રત્યયથી બનેલો શબ્દ 'સાંસ્કૃતિક' આપેલ છે. એવા બીજા પાંચ શબ્દો બનાવો.
std 8 Gujarati chapter 5. ek mulakat pravruti
● તમારા ગામની ગ્રામપંચાયત કચેરીની મુલાકાત લઈ તેની માહિતી એકત્ર કરો.
● તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ છે ? યાદી તૈયાર કરો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 8 Gujarati chapter 5. ek mulakat saransh, std 8 Gujarati ekam 5. ek mulakat ni samjuti, std 8 Gujarati ch 5. ek mulakat swadhyay na javabo (solutions), std 8 Gujarati path 5. ek mulakat swadhyay pothi na javabo (solutions), std 8 Gujarati unit 5. ek mulakat ni ekam kasoti.
std 8 Gujarati chapter 5. ek mulakat abhyas
✦ અભ્યાસ ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ર સામેના [ ]માં લખો :(1) કોઈ પણ રાજ્યનું વડુંમથક કયા નામે ઓળખાય છે ? [_]
(ક) ગાંધીનગર (ખ) પાટનગર (ગ) રાજ્યનું હૃદય (ઘ) હરિયાળું નગર
(2) ગાંધીનગરની સ્થાપના ક્યા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે ? [_]
(ક) સરદાર પટેલ (ખ) ઇન્દિરા ગાંધી (ગ) રાજીવ ગાંધી (ઘ) મહાત્મા ગાંધી
(3) ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ? [_]
(ક) 25 (ખ) 28 (ગ) 30 (ઘ) 35
2. નીચેના પ્રશ્રોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) ગાંધીનગરને ગ્રીનસિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે ?
(2) ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે ?
(3) વિધાનસભાગૃહ ક્યાં આવેલું છે ?
(4) વિધાનસભાગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે ?
(5) વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે ?
(6) મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓનાં કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલાં છે ?
std 8 Gujarati chapter 5. ek mulakat swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :(1) વિધાનસભાગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે ?
(2) જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો ?
(3) એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે ?
(4) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ?
(5) તમે લીધેલા કોઈ એક એતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.
(6) તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.
2. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ લખો :
(1) રાજ્યના કાયદા ઘડનારી સભા
(2) રાજ્યનું વહું મથક
3. (અ) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ.
3. (બ) પાઠમાં 'ઈક' પ્રત્યયથી બનેલો શબ્દ 'સાંસ્કૃતિક' આપેલ છે. એવા બીજા પાંચ શબ્દો બનાવો.
std 8 Gujarati chapter 5. ek mulakat pravruti
✦ પ્રવૃતિ ✦
● તમારા ગામની ગ્રામપંચાયત કચેરીની મુલાકાત લઈ તેની માહિતી એકત્ર કરો. ● તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ છે ? યાદી તૈયાર કરો.
Post a Comment