ધોરણ-8 [ગુજરાતી] 15. અખંડ ભારતના શિલ્પી એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે ?
(ક) મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. (ખ) કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો. (ગ) કાખબલાઈ પર જાતે જ સળિયા વડે ડામ દેવો. (ઘ) દેશી રજવાડાંઓનું વિલીનીકરણ
(2) હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી ?
(ક) ખેડૂતોના સરદાર (ખ) લોખંડી પુરુષ (ગ) વીર વલ્લભભાઈ (ઘ) હિંદ કી નીડર જબાન
(3) આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી ?
(ક) મહાત્મા ગાંધીજી (ખ) સરદાર વલ્લભભાઈ (ગ) જવાહરલાલ નેહરુ (ઘ) લાલબહાદુર શાસ્ત્રી
(4) વલ્લભભાઈનો જીવનમંત્ર શો હતો ?
(ક) સત્ય (ખ) અહિંસા (ગ) સાદું જીવન અને ઉચ્ચ વિચાર (ઘ) પ્રેમ
2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાકયમાં ઉત્તર લખો :
(1) ગાંધીજીની દષ્ટિએ સાચું જીવન કોનું છે ?
(2) વલ્લભભાઈએ ઉચ્ચશિક્ષણ ક્યાં મેળવ્યું હતું ?
(3) કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા ?
(4) કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતાં ?
(5) વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે ?
3. નીચેના પ્રશ્ચોના મૌખિક રીતે ઉત્તર આપો :
(1) વલ્લભભાઈને 'સરદાર'નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું ?
(2) વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા, એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ ?
(3) વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે ?
(4) કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા ? વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે ?
(5) વલ્લભભાઈની રમૂજવૃત્તિ કયા-કયા પ્રસંગોએ જોવા મળે છે ?
(6) રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે ?
(1) 'વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે', - એમ લેખક શા માટે કહે છે.
(2) 'ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે' એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે ?
(3) પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ-કઈ વિશેષતાઓ તારવી શકો ?
(4) લેખકે કયા ત્રણ દેશભક્તોને 'ત્રિમૂર્તિ' સાથે સરખાવ્યા છે ? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો.
(5) પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી ?
2. નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ-છ વાક્યો લખો :
(1) બારડોલીની લડત :
(2) નીડર વલ્લભભાઈ :
(3) અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ :
3. નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈનાં જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો :
(1) વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો : ...............................
(2) વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા; પરંતુ એમણે પહેલાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા : ...............................
(3) એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો : 'રચનાત્મક ગફલત'. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય ? પણ સરદાર જેમનું નામ. બીરબલની છટાથી બોલી ઊઠયા : "ન સમજ્યા ? આજે તમે દાળ બનાવી હતી, તેવી દાઝેલી દાળ !" : ...............................
(2) વલ્લભભાઈના જીવનના પ્રેરક પ્રસંગોને નાટ્યસ્વરૂપે રજૂ કરો.
(3) 'સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણો' પુસ્તક વિશે તમારા શિક્ષક પાસેથી જાણો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ અભ્યાસ ✦
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં દર્શાવો :(1) કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે ?
(ક) મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. (ખ) કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો. (ગ) કાખબલાઈ પર જાતે જ સળિયા વડે ડામ દેવો. (ઘ) દેશી રજવાડાંઓનું વિલીનીકરણ
(2) હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી ?
(ક) ખેડૂતોના સરદાર (ખ) લોખંડી પુરુષ (ગ) વીર વલ્લભભાઈ (ઘ) હિંદ કી નીડર જબાન
(3) આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી ?
(ક) મહાત્મા ગાંધીજી (ખ) સરદાર વલ્લભભાઈ (ગ) જવાહરલાલ નેહરુ (ઘ) લાલબહાદુર શાસ્ત્રી
(4) વલ્લભભાઈનો જીવનમંત્ર શો હતો ?
(ક) સત્ય (ખ) અહિંસા (ગ) સાદું જીવન અને ઉચ્ચ વિચાર (ઘ) પ્રેમ
2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાકયમાં ઉત્તર લખો :
(1) ગાંધીજીની દષ્ટિએ સાચું જીવન કોનું છે ?
(2) વલ્લભભાઈએ ઉચ્ચશિક્ષણ ક્યાં મેળવ્યું હતું ?
(3) કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા ?
(4) કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતાં ?
(5) વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે ?
3. નીચેના પ્રશ્ચોના મૌખિક રીતે ઉત્તર આપો :
(1) વલ્લભભાઈને 'સરદાર'નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું ?
(2) વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા, એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ ?
(3) વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે ?
(4) કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા ? વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે ?
(5) વલ્લભભાઈની રમૂજવૃત્તિ કયા-કયા પ્રસંગોએ જોવા મળે છે ?
(6) રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે ?
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્રોના ઉત્તર લખો :(1) 'વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે', - એમ લેખક શા માટે કહે છે.
(2) 'ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે' એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે ?
(3) પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ-કઈ વિશેષતાઓ તારવી શકો ?
(4) લેખકે કયા ત્રણ દેશભક્તોને 'ત્રિમૂર્તિ' સાથે સરખાવ્યા છે ? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો.
(5) પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી ?
2. નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ-છ વાક્યો લખો :
(1) બારડોલીની લડત :
(2) નીડર વલ્લભભાઈ :
(3) અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ :
3. નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈનાં જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો :
(1) વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો : ...............................
(2) વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા; પરંતુ એમણે પહેલાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા : ...............................
(3) એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો : 'રચનાત્મક ગફલત'. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય ? પણ સરદાર જેમનું નામ. બીરબલની છટાથી બોલી ઊઠયા : "ન સમજ્યા ? આજે તમે દાળ બનાવી હતી, તેવી દાઝેલી દાળ !" : ...............................
✦ પ્રવૃતિ ✦
(1) વલ્લભભાઈના જીવનપ્રસંગો મેળવીને વર્ગમાં વાંચો.(2) વલ્લભભાઈના જીવનના પ્રેરક પ્રસંગોને નાટ્યસ્વરૂપે રજૂ કરો.

Post a Comment