ધોરણ-8 [ગુજરાતી] 18. દુહા-મુકતક-હાઈકુ એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ ?
(ક) ઉદ્યમ કરવો (ખ) ભગવાનને પ્રાર્થના કરવી. (ગ) નિષ્ક્રિય થઈ જવું. (ઘ) ઊંઘી જવું.
(2) 'સૂકાં પર્ણો..' મુક્તકના કવિનું નામ જણાવો.
(ક) નીતા રામૈયા (ખ) ગીતા પરીખ (ગ) ધીરુ પરીખ (ઘ) હીરાબહેન પાઠક
(3) જાપાનનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ?
(ક) સૉનેટ (ખ) લિરિક (ઘ) હાઈકુ (ઘ) મુક્તક
2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો :
(1) દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ ?
(2) વ્યવહારની રીત અને ક્ષત્રિયવટ વચ્ચે શો ભેદ છે ?
(1) લીલાં અને સૂકાં પાનના દષ્ટાંતથી કવયિત્રી કયો ભાવ પ્રગટ કરે છે ?
(2) કોઈ એક હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો.
(3) તમારા વિસ્તારમાં ગવાતા દુહા મેળવીને લખો.
(4) નીચેના દુહાનો મુખ્ય બોધ કહો :
1. વિપત પડે ના ........................... વિપતને ખાય.
2. ગુણની ઉપર ........................... ખત્રિયાં વટ્ટ.
(5) 'ફરતી પીંછી' હાઈકુનો મુખ્ય વિચાર કહો.
2. વિચારવિસ્તાર કરો :
ઊગે કમળ પંકમાં, તદપિ દેવ શિરે ચડે;
નહિ કુળથી કિંતુ, મૂલ મૂલવાય ગુણો વડે.
(2) હાઈકુના બંધારણ મુજબ તમે જાતે હાઈકુનું સર્જન કરો.
(3) શાળામાં આવતાં 'સામયિકો'નાં નામોની યાદી, તેના તંત્રી, લવાજમ તથા પ્રકાશન-સંસ્થા, સ્થળ વિશે જાણકારી મેળવો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ અભ્યાસ ✦
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં દર્શાવો :(1) માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ ?
(ક) ઉદ્યમ કરવો (ખ) ભગવાનને પ્રાર્થના કરવી. (ગ) નિષ્ક્રિય થઈ જવું. (ઘ) ઊંઘી જવું.
(2) 'સૂકાં પર્ણો..' મુક્તકના કવિનું નામ જણાવો.
(ક) નીતા રામૈયા (ખ) ગીતા પરીખ (ગ) ધીરુ પરીખ (ઘ) હીરાબહેન પાઠક
(3) જાપાનનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ?
(ક) સૉનેટ (ખ) લિરિક (ઘ) હાઈકુ (ઘ) મુક્તક
2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો :
(1) દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ ?
(2) વ્યવહારની રીત અને ક્ષત્રિયવટ વચ્ચે શો ભેદ છે ?
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્રોના ઉત્તર લખો :(1) લીલાં અને સૂકાં પાનના દષ્ટાંતથી કવયિત્રી કયો ભાવ પ્રગટ કરે છે ?
(2) કોઈ એક હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો.
(3) તમારા વિસ્તારમાં ગવાતા દુહા મેળવીને લખો.
(4) નીચેના દુહાનો મુખ્ય બોધ કહો :
1. વિપત પડે ના ........................... વિપતને ખાય.
2. ગુણની ઉપર ........................... ખત્રિયાં વટ્ટ.
(5) 'ફરતી પીંછી' હાઈકુનો મુખ્ય વિચાર કહો.
2. વિચારવિસ્તાર કરો :
ઊગે કમળ પંકમાં, તદપિ દેવ શિરે ચડે;
નહિ કુળથી કિંતુ, મૂલ મૂલવાય ગુણો વડે.
✦ પ્રવૃતિ ✦
(1) દુહા, મુક્તક, હાઈકુ વગેરે સ્થાનિક પુસ્તકાલયમાંથી શોધીને અંક બનાવો.(2) હાઈકુના બંધારણ મુજબ તમે જાતે હાઈકુનું સર્જન કરો.
(3) શાળામાં આવતાં 'સામયિકો'નાં નામોની યાદી, તેના તંત્રી, લવાજમ તથા પ્રકાશન-સંસ્થા, સ્થળ વિશે જાણકારી મેળવો.
Post a Comment