ધોરણ-8 [ગુજરાતી] 17. સંસ્કારની શ્રીમંતાઈ | std-8 [gujarati] 17. sanskarani shimantai

ધોરણ-8 [ગુજરાતી] 17. સંસ્કારની શ્રીમંતાઈ એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-17-sanskarani-shimantai-eclassguru


✦ અભ્યાસ ✦

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં દર્શાવો.
(1) જગમોહનદાસ એમના વર્તુળમાં 'રાજા' નામથી ઓળખાતા હતા કારણ કે...
(ક) તેઓ સોહામણા હતા. (ખ) તેઓ શ્રીમંત હતા. (ગ) તેઓ બુદ્ધિશાળી હતા. (ઘ) તેઓ પ્રતિભાશાળી હતા.
(2) જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે...
(ક) તેઓ સાદગીભર્યું જીવન જીવવા માગતા હતા. (ખ) બંગલામાં રહેવું ગમતું ન હતું. (ગ) શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા. (ઘ) સટ્ટામાં ફટકો પડતાં નુકસાન થયું હતું.
(3) ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે ?
(ક) ભગવાનની આશિષ (ખ) ભગવાનનો શાપ (ગ) ભાગ્યવિહીનતા (ઘ) પતિની કુટેવો
(4) પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે ?
(ક) પિતાજીના (ખ) પતિના (ગ) દીકરીના (ઘ) દાદાજીના
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા ? એક વાર એમને માથે કેવું સંકટ આવી પડ્યું ?
(2) જગમોહનદાસે લેખિકાની હાજરીમાં નિઃશ્ચાસ કેમ નાખ્યો ? તેમને કઈ વાત મનોમન ખૂંચતી હતી ?
(3) સુમોહનને કઈ વાત કઠતી હતી ? તેણે લેખિકાને શું કહ્યું ?
(4) ઉત્પલાભાભી સુખની શી વ્યાખ્યા આપે છે?
(5) પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે ?
(6) લેખિકા જેને કર્તવ્યભાવના કહે છે, એ પ્રીતિને મન શું છે ? શા માટે ?

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્રોના ઉત્તર લખો :
(1) વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે, તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે ? શા માટે ?
(2) આ કુટુંબકથાનાં પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો.
(3) પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે, એવું પ્રીતિ માને છે. શા માટે ?
(4) આ કુટુંબકથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તે વિશે તમારા શબ્દોમાં લખો.
2. પાઠને આધારે નીચેનાં વિધાનો સમજાવો :
(1) "મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે." - જગમોહનદાસના આ વિધાનને સ્પષ્ટ કરો.
(2) "ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે" - વાક્ય કોણ બોલે છે ? વાક્યમાંથી કેવો સૂર પ્રગટે છે ?

✦ પ્રવૃતિ ✦

(1) હકારાત્મક અભિગમ ધરાવતા પ્રસંગોની યાદી તૈયાર કરીને વર્ગ સમક્ષ વાંચો.
(2) આ કુટુંબકથાને સંવાદ સ્વરૂપે વર્ગખંડમાં રજૂ કરો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post