ધોરણ-8 [ગુજરાતી] 4. તને ઓળખું છું, મા [std 8 Gujarati chapter 4. tane olkhu chhu, maa] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Gujarati path 4. tane olkhu chhu, maa] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 8 Gujarati chapter 4. tane olkhu chhu, maa abhyas
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ]માં લખો :
(1) બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી ક્યો શબ્દ વારંવાર સરી પડે છે ?
(ક) ખમ્મા (ખ) ઓવારણાં (ગ) અભાગી (ઘ) સાચવજે
(2) બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે ?
(ક) માથે હાથ ફેરવે છે. (ગ) હાથ પકડી બેઠો કરે છે. (ખ) ઓવારણાં લે છે. (ઘ) સતત તેની સાથે રહે.
2. નીચેના પ્રશ્ચોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ?
(2) માની મમતાને ન પામી શકનાર માટે કવિ ક્યો શબ્દ વાપરે છે ?
(3) કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે ?
(4) 'એકલવાયું વરસે છે ચોમાસું' એવું કવિ કયા સંદર્ભે કહે છે ?
std 8 Gujarati chapter 4. tane olkhu chhu, maa swadhyay
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે ?
(2) તમને તમારી માતા ગમે છે, એનાં કારણો કે પ્રસંગો જણાવો.
(3) મોટા થઈને તમે તમારી માતાનું ત્કણ કેવી રીતે અદા કરશો ?
(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે ? શા માટે ?
2. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :
(1) તરણા પેઠે ચાવે ..... તારી મમતાના ટેકે.
(2) ઘરથી જાઉં દૂર ..... કરું પરકમ્મા.
3. 'મા' વિશેની અન્ય કોઈ એક કવિતાની પાંચ પંક્તિઓ લખો.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખો :
(1)નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો :
મારગ, અભાગી, સદા, સ્મરણ, લ્હેરખી.
(2) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
નયન, મારગ, દુઃખ, તણખલુ.
(3) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
અભાગી, સ્મરણ.
(4) સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
ઉદાહરણ : મા - ખમ્મા
આસું - ........
ફેંકે - ........
સામે - ........
std 8 Gujarati chapter 4. tane olkhu chhu, maa pravruti
● માતૃપ્રેમનાં ગીતો મેળવી વર્ગખંડમાં વાંચો અને સાંભળો.
● 'મા' વિશેની કહેવતો એકત્રિત કરો.
● તમારી માતા પ્રત્યેની લાગણી તમારા શબ્દોમાં લખી માતાને વાંચી સંભળાવો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 8 Gujarati chapter 4. tane olkhu chhu, maa saransh, std 8 Gujarati ekam 4. tane olkhu chhu, maa ni samjuti, std 8 Gujarati ch 4. tane olkhu chhu, maa swadhyay na javabo (solutions), std 8 Gujarati path 4. tane olkhu chhu, maa swadhyay pothi na javabo (solutions), std 8 Gujarati unit 4. tane olkhu chhu, maa ni ekam kasoti.
std 8 Gujarati chapter 4. tane olkhu chhu, maa abhyas
✦ અભ્યાસ ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ]માં લખો :(1) બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી ક્યો શબ્દ વારંવાર સરી પડે છે ?
(ક) ખમ્મા (ખ) ઓવારણાં (ગ) અભાગી (ઘ) સાચવજે
(2) બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે ?
(ક) માથે હાથ ફેરવે છે. (ગ) હાથ પકડી બેઠો કરે છે. (ખ) ઓવારણાં લે છે. (ઘ) સતત તેની સાથે રહે.
2. નીચેના પ્રશ્ચોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ?
(2) માની મમતાને ન પામી શકનાર માટે કવિ ક્યો શબ્દ વાપરે છે ?
(3) કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે ?
(4) 'એકલવાયું વરસે છે ચોમાસું' એવું કવિ કયા સંદર્ભે કહે છે ?
std 8 Gujarati chapter 4. tane olkhu chhu, maa swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો : (1) કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે ?
(2) તમને તમારી માતા ગમે છે, એનાં કારણો કે પ્રસંગો જણાવો.
(3) મોટા થઈને તમે તમારી માતાનું ત્કણ કેવી રીતે અદા કરશો ?
(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે ? શા માટે ?
2. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :
(1) તરણા પેઠે ચાવે ..... તારી મમતાના ટેકે.
(2) ઘરથી જાઉં દૂર ..... કરું પરકમ્મા.
3. 'મા' વિશેની અન્ય કોઈ એક કવિતાની પાંચ પંક્તિઓ લખો.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખો :
(1)નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો :
મારગ, અભાગી, સદા, સ્મરણ, લ્હેરખી.
(2) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
નયન, મારગ, દુઃખ, તણખલુ.
(3) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
અભાગી, સ્મરણ.
(4) સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
ઉદાહરણ : મા - ખમ્મા
આસું - ........
ફેંકે - ........
સામે - ........
std 8 Gujarati chapter 4. tane olkhu chhu, maa pravruti
✦ પ્રવૃતિઓ ✦
● માતૃપ્રેમનાં ગીતો મેળવી વર્ગખંડમાં વાંચો અને સાંભળો.● 'મા' વિશેની કહેવતો એકત્રિત કરો.
● તમારી માતા પ્રત્યેની લાગણી તમારા શબ્દોમાં લખી માતાને વાંચી સંભળાવો.
Post a Comment