ધોરણ-8 [ગુજરાતી] 20. બહેનનો પત્ર | std-8 [gujarati] 20. bahenano patra

ધોરણ-8 [ગુજરાતી] 20. બહેનનો પત્ર એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-20-bahenano-patra-eclassguru


✦ અભ્યાસ ✦

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો :
(1) ધરતીની શોભા કોનાથી વધે છે ?
(ક) તળાવોથી (ખ) વૃક્ષોથી (ગ) ધનધાન્યથી (ઘ) વત્સલ રાજાથી
(2) કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે ?
(ક) ડાળીઓને (ખ) બાગને (ગ) ફૂલોને (ઘ) સૂર્યને
(3) 'બહેનનો પત્ર' પાઠના લેખકનું નામ જણાવો.
(ક) મણિલાલ દેસાઈ (ખ) મણિલાલ પટેલ (ગ) મણિલાલ દ્વિવેદી (ઘ) મણિલાલ શાહ
2. નીચેના દરેક પ્રશ્રનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) વસંતઋતુમાં કયાં-કયાં પક્ષીઓ બોલ્યા કરે છે ?
(2) બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે ?
(3) અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યાં છે ?
(4) રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતાં શું કહે છે ?
(5) માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે ?

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્રોના ઉત્તર લખો :
(1) હોળી-ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે છે ?
(2) અનન્યાને વસંતઋતુ કેમ ગમે છે ?
(3) બારીએ વાંચવા બેસે ત્યારે બહેન શું અનુભવે છે ?
(4) અનન્યા રજાઓમાં શું-શું કરવાની વાત કરે છે ?
2. નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો :
(1) માતા, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતાં સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો.
(2) ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો.
3. નીચેના વિષયો પર આઠ-દશ વાક્યો લખો :
(1) માતૃભાષાનો મહિમા
(2) ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ !
(3) વસંતનો વૈભવ
4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
(1) અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ, પ્રકૃતિ
(2) વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વધામણી, વસતિ
5. નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો :
(સંદેશો, ફોન, અભિનય, ફેક્સ, જાહેરાત, ચિત્ર, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, નોટિસ, ટી.વી., તાર, નૃત્ય, સાંકેતિક ભાષા)
જાણકારી મેળવવા માટેભાવનાઓ વ્યક્ત કરવા માટે
....................................................................................
....................................................................................
....................................................................................
....................................................................................

✦ પ્રવૃતિ - પ્રોજેકટ ✦

(1) દુકાનો પર લગાવેલાં બોર્ડ અને જાહેરાતનાં બોર્ડમાં લખેલી વીગતોની યાદી કરો. તેમાં વપરાયેલા ગુજરાતી અને અંગ્રેજી શબ્દો જુઓ અને તેનું વર્ગીકરણ કરો.
(2) રોજનીશી વિશે જાણકારી મેળવી તમારી પોતાની રોજનીશી લખો.
(3) પ્રોજેક્ટ-કાર્ય
પોસ્ટ-ઓકિસની મુલાકાત લઈ નીચેના મુદ્દા સંદર્ભ પ્રોજેક્ટ-કાર્ય કરો :
  • પોસ્ટ-ઓફિસમાં મળતી સેવા અને સુવિધા વિશે જાણવું.
  • પત્રવ્યવહાર વિશે જાણવું.
  • વિવિધ ટપાલટિકિટો અંગે જાણકારી મેળવવી.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post