ધોરણ-8 [ગુજરાતી] 14. સાકરનો શોધનારો | std-8 [gujarati] 14. shakarno shodhanaro

ધોરણ-8 [ગુજરાતી] 14. સાકરનો શોધનારો એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-14-shakarno-shodhanaro-eclassguru


✦ અભ્યાસ ✦

1. નીચેના દરેક પ્રશ્રના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા બોક્સમાં દર્શાવો :
(1) અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે ?
(ક) દોડાવીને (ખ) થપ્પડ મારીને (ગ) દંડ કરીને (ઘ) ચાબુકથી ફટકારીને
(2) ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા ?
(ક) પુસ્તકો (ખ) કપડાં (ગ) મીઠાઈ (ઘ) રમકડાં
(3) અંજન સાકર શામાંથી શોધતો હતો ?
(ક) પેટીમાંથી (ખ) રેતમાંથી (ગ) કોલસામાંથી (ઘ) શેરડીમાંથી
2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો ?
(2) નિખિલરાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ-કઈ વસ્તુઓ સોંપે છે ?
(3) અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે ?
3. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો :
(1) પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે ?
(2) બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે.
(3) પણ પીળા રંગનું શું થશે ?
4. નીચેની ખાલી જગ્યાઓ પૂરો :
(1) અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતાં ........................ રંગ મળ્યો.
(2) કિન્નરી અંજનને ........................ પૂછવા આવી હતી.
(3) અંજન કિન્નરીને ........................ ને મદદ કરવાનું કહે છે.
(4) ભાસ્કરકાકા બાળકો માટે ........................ લાવ્યા હતા.
(5) અંજન કોલસામાંથી ........................ શોધવા માગે છે.

✦ સ્વાધ્યાય ✦

1. પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો :
(1) અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે ?
(2) અંજન કિન્નરી પર ખિજાયા પછી કઈ લાગણી અનુભવે છે ?
(3) નિખિલરાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી ?
(4) અંજન કેવી વ્યથા અનુભવે છે ?
(5) ભાસ્કરરાયનો અંજન વિશે શો અભિપ્રાય હતો ?
2. આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો.
શીર્ષક : સંપ ત્યાં જંપ.
3. તમે વાંચેલાં પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો.

✦ પ્રવૃતિ ✦

(1) જૂથમાં ચર્ચા કરો :
- તમને આ નાટકનું કયું પાત્ર ગમ્યું ? શા માટે ?
- તમે અંજનની જગ્યાએ હોત, તો શું કરત ?
- 'મને શું થવું ગમે' વિષય પર પાંચ વાક્યો બોલો.
(2) નાટકની વર્ગખંડમાં રજૂઆત કરાવવી.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post