ધોરણ-8 [ગુજરાતી] 3. જુમો ભિસ્તી | std-8 [gujarati] 3. jumo bhisti

ધોરણ-8 [ગુજરાતી] 3. જુમો ભિસ્તી [std 8 Gujarati chapter 3. jumo bhisti] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Gujarati path 3. jumo bhisti] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-3-jumo-bhisti-eclassguru

std 8 Gujarati chapter 3. jumo bhisti saransh, std 8 Gujarati ekam 3. jumo bhisti ni samjuti, std 8 Gujarati ch 3. jumo bhisti swadhyay na javabo (solutions), std 8 Gujarati path 3. jumo bhisti swadhyay pothi na javabo (solutions), std 8 Gujarati unit 3. jumo bhisti ni ekam kasoti.

std 8 Gujarati chapter 3. jumo bhisti abhyas

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [] માં લખો :
(1) જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?
(ક) માનવપ્રેમ (ખ) પશુપ્રેમ (ગ) માનવતા (ઘ) લાગણીવેડા
(2) જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?
(ક) જુવાર (ખ) બાજરી (ગ) ગદબ (ધ) સૂકું ઘાસ
(3) જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?
(ક) હાથી પર (બ) ઘોડા પર (ગ) પાડા પર (ઘ) વેણુ પર

2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું ?
(2) વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો શો નિર્ણય કરે છે ?
(3) જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે ?

std 8 Gujarati chapter 3. jumo bhisti swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) જુમો અને વેણુ દિવસ દરમ્યાન શું કરતા હતા ?
(2) જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા ?
(3) વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્ત છે તે સમજાવો.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ?
(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત ?
(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ?
(4) આ વાર્તાનું શીર્ષક 'વેણુ' રાખીએ તો તે માટેનાં કારણો આપો.

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
શ્રીમંત, દુર્ગંધ, કર્કશ, આનંદ, ગદબ, હાંડલી.

std 8 Gujarati chapter 3. jumo bhisti project

✦ પ્રૉજેક્ટ ✦

સ્થાનિક કક્ષાએ થતા પશુ-પક્ષીઓના અકસ્માતો નિવારવાના ઉપાયો પ્રૉજેક્ટ વર્ક દ્વારા તારવવા.
દા.ત., ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતો.

std 8 Gujarati chapter 3. jumo bhisti pravruti

✦ પ્રવૃતિઓ ✦

● છાપાઓમાં પ્રગટ થતાં પ્રાણીપ્રેમના પ્રસંગો એકત્રિત કરો.
● તમને મનગમતા પ્રાણીનું ચિત્ર કાગળ પર ચોંટાડી, તેના વિશે પાંચ વાક્યો લખો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post