ધોરણ-8 [ગુજરાતી] 7. દેશભકત જગડુશા એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો ? [_]
(ક) લોખંડના પતરા પર (ખ) તાંબાના પતરા પર (ગ) સોનાના પતરા પર (ઘ) ચાંદીના પતરા પર
(2) લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું ? [_]
(ક) રાજા (ખ) જગડુશા (ગ) દેશની પ્રજા (ઘ) વેપારી
(3) આ પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે ક્યો અભિગમ પ્રગટ થાય છે ? [_]
(ક) વેપારીનો (ખ) માનવતાવાદી (ગ) કરકસરયુક્ત (ઘ) તકવાદી
(4) પાટણના રાજા માટે જગડુશા ક્યું વિશેષણ વાપરે છે ? [_]
(ક) પ્રજાવત્સલ (ખ) મુત્સદી (ગ) કંજૂસ (ઘ) ડરપોક
2. નીચેના પ્રશ્રોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ ? કારણ આપો.
(2) વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા ?
(3) રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે ?
(4) જગડુશા શો વ્યવસાય કરતા હતા ?
(5) જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય ?
(1) જગડુશાનો પાત્રપરેચય તમારા શબ્દોમાં લખો.
(2) દરેક વખારના તાંબાના પતરામાં જગડુશાએ શું લખાવ્યું હતું ? શા માટે ?
(3) દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા ?
(4) રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા ત્રણ ગુણ દર્શાવો.
(5) રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા ?
2. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો :
(1) આંકડા માંડવા
(2) જીભ કપાઈ જવી
(3) સાત ખોટનો દીકરો હોવો
(4) સૌ સારાં વાનાં થવાં
3. આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી, તે સંવાદો ગમવા પાછળનાં કારણ જણાવો.
4. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો :
● પુસ્તકાલયમાંથી આવાં અન્ય નાટકોનાં પુસ્તકો મેળવીને વાંચો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ અભ્યાસ ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો :(1) જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો ? [_]
(ક) લોખંડના પતરા પર (ખ) તાંબાના પતરા પર (ગ) સોનાના પતરા પર (ઘ) ચાંદીના પતરા પર
(2) લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું ? [_]
(ક) રાજા (ખ) જગડુશા (ગ) દેશની પ્રજા (ઘ) વેપારી
(3) આ પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે ક્યો અભિગમ પ્રગટ થાય છે ? [_]
(ક) વેપારીનો (ખ) માનવતાવાદી (ગ) કરકસરયુક્ત (ઘ) તકવાદી
(4) પાટણના રાજા માટે જગડુશા ક્યું વિશેષણ વાપરે છે ? [_]
(ક) પ્રજાવત્સલ (ખ) મુત્સદી (ગ) કંજૂસ (ઘ) ડરપોક
2. નીચેના પ્રશ્રોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ ? કારણ આપો.
(2) વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા ?
(3) રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે ?
(4) જગડુશા શો વ્યવસાય કરતા હતા ?
(5) જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય ?
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :(1) જગડુશાનો પાત્રપરેચય તમારા શબ્દોમાં લખો.
(2) દરેક વખારના તાંબાના પતરામાં જગડુશાએ શું લખાવ્યું હતું ? શા માટે ?
(3) દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા ?
(4) રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા ત્રણ ગુણ દર્શાવો.
(5) રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા ?
2. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો :
(1) આંકડા માંડવા
(2) જીભ કપાઈ જવી
(3) સાત ખોટનો દીકરો હોવો
(4) સૌ સારાં વાનાં થવાં
3. આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી, તે સંવાદો ગમવા પાછળનાં કારણ જણાવો.
4. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો :
ગાડી - ગાંડી | હસ - હંસ | સાજ - સાંજ |
ઢગ - ઢંગ | ભાગ - ભાંગ | ગજ - ગંજ |
સત - સંત | રગ - રંગ | ઉદર - ઉદર |
જગ - જંગ | રજ - રંજ | આકડો - આંકડો |
✦ પ્રવૃત્તિઓ ✦
● આ નાટક ભજવો.● પુસ્તકાલયમાંથી આવાં અન્ય નાટકોનાં પુસ્તકો મેળવીને વાંચો.
Post a Comment